આ 5 ક્રિકેટર્સ ની લવ સ્ટોરી રહી ગઈ છે અધુરી, તમે વાંચશો તો તમારી આંખો ભરાઇ આવશે…
Spread the love
બોલીવુડ અને ક્રિકેટ નો સંબંધ જુનો છે, બહુ સમય થી એવું ચાલતું આવી રહ્યું છે જ્યારે કોઈ ક્રિકેટર ને કોઈ અભિનેત્રી થી પ્રેમ થયો હોય અને તે સંબંધ ઓછો જ એવો થયો કે મંજિલ પર પહોંચી શક્યો હોય. ઉદાહરણ તરીકે જ્યાં વિરાટ-અનુષ્કા અને મન્સુલ અલી ખાન-શર્મિલા ટેગોર મળ્યા, ત્યાં કેટલાક ક્રિકેટર અભિનેત્રીઓ થી છુટા પડ્યા છે. આ 5 ક્રિકેટર્સ ની લવ સ્ટોરી રહી ગઈ અધુરી, આ દુઃખ માં તેમને પોતાને બહુ સમય પછી સંભાળ્યા જે પોતે પોતાનામાં એક ફિલ્મી સ્ટોરી જ રહી છે.
આ 5 ક્રિકેટર્સ ની લવ સ્ટોરી રહી ગઈ અધુરી
1. યુવરાજ સિંહ અને કીમ શર્મા
ભારતીય ક્રિકેટ ના સારા બેટ્સમેન યુવરાજ સિંહ ના લગ્ન વર્ષ 2016 માં અભિનેત્રી હેજલ ની સાથે થયા હતા પરંતુ તેનાથી પહેલા યુવરાજ નું અફેયર ઘણી અભિનેત્રી સાથે રહ્યું છે. તે અભિનેત્રીઓ માંથી એક છે કીમ શર્મા, જેમને તમે ફિલ્મ મોહબ્બતે માં દેખી હતી અને તેના પછી તેમના કેરિયર નો ગ્રાફ ફક્ત નીચે જ ગયો છે. યુવરાજ સિંહ અને કીમ શર્મા એકબીજા ને પ્રેમ કરતા હતા પરંતુ કેટલાક પર્સનલ રીઝન ના કારણે બન્ને સાથે ના રહી શક્યા અને અલગ થઇ ગયા.
2. ઝહિર ખાન અને ઈશા શરવાની
પૂર્વ ભારતીય તેજ બોલર ક્રિકેટર ઝહિર ખાન એ બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે થી વર્ષ 2017 માં લગ્ન કરી લીધા હતા પરંતુ તેમના અફેયર પણ બીજી અભિનેત્રી ની સાથે જોરો માં હતું. તેમનું અફેયર બોલીવુડ અભિનેત્રી ઈશા શરવાની ની સાથે ખુબ ચર્ચામાં હતું અને તેમના વિશે બધાને ખબર જ હશે. ઝહિર અને ઈશા ની પહેલી મુલાકાત વર્ષ 2005 માં એક ઇવેન્ટ માં થઇ હતી. એવું કહેવામાં આવે છે કે આ બન્ને નું અફેયર 8 વર્ષ સુધી ચાલ્યું, આ વચ્ચે ઘણી વખત તેમનું બ્રેકઅપ થયું તો ઘણી વખત બન્ને સાથે જ થયા.
3. મહેન્દ્ર સિંહ ધોની અને પ્રિયંકા
ફિલ્મ એમએસધોની માં ભારતીય ક્રિકેટર ધોની ની જિંદગી ને પડદા પર ઉતારી દેવામાં આવી હતી. ત્યારે બધાને તે ખબર પણ પડી કે તેમનો પહેલો પ્રેમ સાક્ષી નહિ પરંતુ પ્રિયંકા હતી. એક એવું નામ જે કોઈ પરિચય ની જરૂરત નથી તે છે ભારત ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેને પોતાના પહેલા પ્રેમ ને એક એક્સિડન્ટ માં ખોઈ દીધો હતો પરંતુ જો સમય ની સાથે બધું બરાબર થયું અને ધોની ની જિંદગી માં સાક્ષી આવી. ધોની અને પ્રિયંકા એકબીજા ને બહુ પ્રેમ કરતા હતા પરંતુ આ પ્રેમ ને પણ કોઈ ની નજર લાગી ગઈ અને કિસ્મત એ બન્ને ને હંમેશા માટે અલગ કરી દીધા.
4. ઇમરાન ખાન અને જીન્નત અમાન
પાકિસ્તાન ના વર્તમાન પ્રધાનમંત્રી અને પાકિસ્તાન ના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન નું નામ ઘણા મામલાઓ માં ઉછળી ચુક્યું છે. તેમને હજુ સુધી ત્રણ લગ્ન કર્યા છે પરંતુ એક સમય હતો જ્યારે તેમનું દિલ બોલીવુડ ની પોપુલર અભિનેત્રી જીન્નત અમાન માટે ધડકતું હતું. ઇમરાન જીન્નત અમાન થી બહુ પ્રેમ કરતા હતા પરંતુ કેટલાક અંગત મતભેદ ના કારણે બન્ને ની વચ્ચે દુરીઓ આવી ગઈ.
5. સૌરવ ગાંગુલી અને નગમા
સૌરવ ગાંગુલી અને બોલીવુડ અભિનેત્રી નગમા નો સંબંધ તો જગજાહેર થઇ ચુક્યો છે. વર્ષ 2001 માં દક્ષિણ ભારત ના ઘણા સમચારપત્રો માં બન્ને ના ફોટા છપાયા તો સનસની બનીને દેશ માં ફેલાઈ ગયા. જેના પછી ઘણા દિવસો સુધી તેમના પ્રેમ પ્રસંગ ના વિશે માં મીડિયા માં ખબરો આવતી રહી. કેટલાક સમય પહેલા જ સૌરવ ગાંગુલી ટીમ ઇન્ડિયા ના કેપ્ટન ની કમાન સંભાળી હતી, અને પરિણીત પણ હતા. વધારે નામ ખરાબ ના થાય તેથી નગમા એ સૌરવ થી દુરીઓ બનાવી લીધી અને જ્યારે સૌરવ એ નગમા થી લગ્ન માટે પત્ની ને છૂટાછેડા આપવા ઈચ્છ્યું તો એવું થઇ ના શક્યું. હા સૌરવ ગાંગુલી એ હંમેશા બન્ને ના અફેયર ની ખબરો ને નકારી જ છે.
Author : LIVE 82 MEDIA TEAM
તમને આ લેખ LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે LIVE 82 MEDIA ને લાઈક કરો..!!
0 Response to "આ 5 ક્રિકેટર્સ ની લવ સ્ટોરી રહી ગઈ છે અધુરી, તમે વાંચશો તો તમારી આંખો ભરાઇ આવશે…"
ટિપ્પણી પોસ્ટ કરો