ગુજરાતી રંગમંચની નાયિકા કેતકી દવેની સફળ કારકિર્દી પાછળ આ સ્ત્રીનો હાથ છે!
Spread the love
ગુજરાતી રંગમંચની દુનિયામાં સંતુ રંગીલી તરીકે લોકપ્રિયતા થયેલ સરિતા જોશીને કોણ નથી ઓળખતું! જેમનું બાળપણ પણ તખ્તોપર વીત્યું હોય તેના માટે તો તેની જન્મ અને કર્મ ભૂમિ એટ્લે રંગમંચ! મરાઠીકુળમાં જન્મ જેવા છતાં પણ ગુજરાતીપણું તેની રંગે રંગમાં છલકાતું હતું. આજે આપણે સરિતા જોશીનું આબેહૂબ પ્રતિબિંબ વિશે વાત કરવાની છે.
એક્તા કપૂર ટેલિવૂડને સિરિયલોની ભેટો આપી છે,જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. જેમાં ક્યુકી સાસભી કભી બહુ સિરિયલથી ટેલિવૂડને ઘણા કલાકારો મળ્યા. આ કલાકારમાં દક્ષાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કેતકી દવે.
ગુજરાતી રંગભૂમિમાં એક જમાનામાં તહેલકો મચાવનાર મશહુર દિગ્દર્શક પ્રવિણ જોશી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીની દીકરી હતી. જેને કેતકીને ગળથૂથીમાં જ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર ધરાવે મળ્યા હતા.મુંબઈમાં જન્મેલાં કેતકી જોશીએ પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે.
પહેલી વાર તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.કેતકી દવેએ અનેક ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનયમાં દરેક સ્તર પર એકસરખો પ્રભાવ ધરાવતા કેતકી દવે આ ભૂમિકાથી કોમેડી રોલ માટે મશહુર બન્યાં હતાં.
કેતકીની માસી પણ રંગભૂલી અને બોલીવૂડના જાણીતા અભિનેત્રી હતા. તેમણે પણ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મો કર્યા તેમજ હિન્દી સીનેમાં જગતમાં પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવી. તેમનું નામ સૌ કોઈ જાણે છે. જેના નાટકો જોવા લોકો દૂર દૂર થી આવતાં એ અભિનેત્રી એટલે પદ્મારાણી!
Author : LIVE 82 MEDIA TEAM
તમને આ લેખ LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે LIVE 82 MEDIA ને લાઈક કરો..!!
0 Response to "ગુજરાતી રંગમંચની નાયિકા કેતકી દવેની સફળ કારકિર્દી પાછળ આ સ્ત્રીનો હાથ છે!"
ટિપ્પણી પોસ્ટ કરો