શું ઘરમાં રહે છે પૈસાની કમી? તો રવિવારે કરો લાલ રાઈનો આ અચૂક ઉપાય, બધેથી વરસશે પૈસા
જયારે ઘરમાં કોઈ પણ શાક બનાવવામાં આવે છે તો શાકનો સ્વાદ વધારવા માટે ઘણા મસાલાનો પ્રયોગ કરવામાં આવે છે. એ જ મસાલામાંથી એક રાઈનો પણ ઉપયોગ થાય છે. રાઈ બધાના ઘરમાં સરળતાથી મળી આવે છે. રાઈનો રંગ લાલ દેખાય છે. જો આપણે તંત્ર શાસ્ત્ર અનુસાર દેખીએ તો રાઈનો પ્રયોગ ધન પ્રાપ્તિના ઉપાયોમાં કરવામાં આવે છે. આજે અમે તમને રાઈના કેટલાક અચૂક ઉપાય વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે. જો તમે રવિવારના દિવસે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવનમાં આવતી બધી સમસ્યા દુર થશે. વિશેષ તો ઘરની નિર્ધનતા અને દરિદ્રતાથી છુટકારો મળશે. રવિવારના દિવસે રાઈના આ અચૂક ઉપાયોથી બધી બાજુએથી ધન પ્રાપ્તિના માર્ગ મળશે.
રવિવારે કરો રાઈના આ ઉપાયો
- જો તમારા પરિવારમાં દરિદ્રતા પીછો ના છોડતી હોય તો તમારે રવિવારના દિવસે સવારના સમયે એક તાજા પાણીથી ભરેલો ઘડો લેવો અને એમાં રાઈના તાજા પાન નાખીને એ પાણીને ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલતા અભિમંત્રિત કરો. જે વ્યક્તિ આ પાણીથી સ્નાન કરશે, એની દરિદ્રતા હમેશા માટે સમાપ્ત થઇ જશે.
- જો તમે તમારા વેપારમાં વૃદ્ધિ કરવા ઈચ્છો છો કે પછી ગ્રાહક વધારવા ઈચ્છો છો તો એના માટે રવિવારના દિવસે પ્રાતઃ કાળમાં તમારે ત્રણ અલગ અલગ વાસણમાં લાલ રાઈ, કાળા તલ, આખા ધાણા, અને આખું મીઠું લેવાનું છે. આ બધી વસ્તુઓ એક સાથે મેળવીને તમે તમારા વેપારના સ્થળે રાખી દો. જો તમે એવું કરો છો તો જલ્દી જ તમારા વેપારમાં વધારો થવા લાગશે અને ગ્રાહક પણ વધશે.
- વધારેમાં વધારે પૈસા કમાવાની દરેક વ્યક્તિની ચાહત હોય છે, જેના માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. જો તમે અપાર ધન મેળવવા ઈચ્છો છો તો એના માટે રવિવારના દિવસે સુર્યાસ્તના સમયે લાલ રાઈના ૧૦૮ દાણા લો. આ દાણાને તમે લાલ કે પીળા કપડામાં બાંધીને પીપળાના ઝાડ નીચે ખાડો ખોદીને ગાઢી દો, એ સિવાય તમે એને કોઈ સુમસામ તિરાહે પર પણ રાખી શકો છો. તંત્ર શાસ્ત્ર અનુસાર જો આ ઉપાય કરવામાં આવે તો ૨૪ કલાકમાં એનો ચમત્કારિક રભાવ જોવા મળશે.
- ઘણીવાર એવું જોવામાં આવે છે કે વ્યક્તિનો સ્વભાવ ચિડચીડિયો થઇ જાય છે. વ્યક્તિને વાતે વાતે ગુસ્સો આવવા લાગે છે. જો એવી સમસ્યાથી કોઈ વ્યક્તિ પીડિત છે તો રવિવારના દિવસે તમારે રાઈ અને લાલ મરચું એ વ્યક્તિ પરથી ઉતારીને આગ માં જલાવી દો. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જયારે તમે રાઈ અને લાલ મરચું ઉતારીને જલાવી રહ્યા હોવ તો પીડિત વ્યક્તિને એ જોવાનું કહો. આ ઉપાય કરવાની સમસ્યા દુર થશે.
- શાસ્ત્રો અનુસાર રાઈનો પ્રયોગ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવવા અને બધી પ્રકારની નકારાત્મક શક્તિઓ દુર કરવા માટે પણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ભૂત પ્રેત બાધાથી પીડિત છે તો એવી સ્થિતિમાં રવિવારના દિવસે રાઈના કેટલા દાણા લો અને પીડિત વ્યક્તિ પરથી ઉતારીને એને જલાવી દો. એનાથી થોડી વારમાં જ નકારાત્મક પ્રભાવ દુર થશે.
0 Response to "શું ઘરમાં રહે છે પૈસાની કમી? તો રવિવારે કરો લાલ રાઈનો આ અચૂક ઉપાય, બધેથી વરસશે પૈસા"
ટિપ્પણી પોસ્ટ કરો