જાણો લાલ મરચાના સેવનથી થતા ફાયદાઓ
તાજેતરના એક અભ્યાસ મુજબથી જાણવામાં આવ્યું છે કે લાલ મરચાંના સેવનથી હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીથી બચી શકાય છે.જો તમને આ સાંભળીને આશ્ચ્ર્ય થયું છે,તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે લાલ મરચું તમારી હાર્ટ એટેકની સમસ્યા દૂર કરી શકે છે.
ઘણી વખત આપણે શરદી,દાંતના દુખાવા,પેટમાં દુખાવો જેવી નાની-મોટી બિમારીઓ માટે ઘરેલું ઉપાય અપનાવીએ છીએ,પરંતુ શું તમે ક્યારેય હાર્ટ એટેક જેવા જીવલેણ રોગ માટે ઘરેલું ઉપાય અજમાવ્યો છે ? તાજેતરના એક અભ્યાસ મુજબ લાલ મરચાંના સેવનથી હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીથી બચી શકાય છે.
લાલ મરચામાં રહેલા તત્વો
સંશોધન મુજબ,1 લાલ મરચામાં 90 હજાર સ્કોવિલે યુનિટ જોવા મળે છે.સંશોધનથી બહાર આવ્યું છે કે જો હાર્ટ એટેકના દર્દી લાલ મરચાંનું સેવન કરે,તો તેનું 50 ટકા જીવન બચાવી શકાય છે.હાર્ટ એટેકને દૂર કરવા માટે ફક્ત લાલ મરચા જ નહીં,પણ થાઇ ચાઈ,સ્કોચ બોનેટસ,હબેનેરો,આફ્રિકન બર્ડ,એલ્પિનો જેવી મરચાંથી પણ બચી શકાય છે.જો કે લાલ મરચામાં પણ આ તત્વો સારી રીતે મળી આવે છે.
લાલ મરચાનો ઉપયોગ કેવી રીતે કરવો
સંશોધનકારોના જણાવ્યા મુજબ,જે વ્યક્તિને હાર્ટ અટેક આવે છે,તેને તરત જ તેને 1 ચમચી લાલ મરચાનો પાવડર 1 ગ્લાસ પાણીમાં નાખીને પીવડાવી દો.આ કરતી વખતે દર્દીએ સભાન રહેવું જરૂરી છે.તે જ સમયે,જો દર્દી સભાન ન હોય તો પછી તેની જીભના તળિયે 1 ચપટી લાલ મરચું મૂકો.આ કરવાથી દર્દીના શરીરમાં રક્ત પરિભ્રમણ થશે.આ ઘરેલું ઉપાય અપનાવવામાં મોડું ન કરો.આ સાથે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઈ જાઓ.
લાલ મરચું ખાવાથી થતા ફાયદા
લાલ મરચાંના સેવનથી હાર્ટ એટેકની સાથે ત્વચાની અનેક સમસ્યાઓથી પણ રાહત મળે છે.
દરરોજ 1 ચપટી લાલ મરચું ખાવાથી ફ્લુ જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
જો તમે મર્યાદિત માત્રામાં લાલ મરચાનો ઉપયોગ કરો છો,તો તમે દાંતના દુખાવા અને પેટની પીડા જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
આ સિવાય લાલ મરચું અર્થરાઈટ્સ,આધાશીશી અને પેટની ચરબી જેવી સમસ્યાઓ મટાડવામાં ફાયદાકારક છે.
અતિશય લાલ મરચાંના સેવનથી પેટમાં બળતરા થાય છે,પરંતુ જો તમે તેનો મર્યાદિત માત્રામાં સેવન કરો તો તમે ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો.
આ ઉપરાંત શુદ્ધ લાલ મરચાનું સેવન કરવાથી લીવરના કેન્સરની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
જો તમને કોઈ કારણસર શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે,તો ત્વરિત રાહત મેળવવા માટે તમે લાલ મરચાનું સેવન કરી શકો છે.લાલ મરચાના ઉપયોગ શ્વાસની સમસ્યા રોકવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જ્યારે કફ વધારે હોય ત્યારે ગળાનો અવાજ ભારે થઈ જાય છે.આ સ્થિતિમાં લાલ મરચાંનું સેવન કરવાથી કફની સમસ્યાથી રાહત મળે છે.
કફની સમસ્યા દૂર કરવા માટે તમે ખાંડ અને બદામમાં 125 ગ્રામ લાલ મરચું મિક્ષ કરીને 125 મિલિગ્રામની ગોળી બનાવીને પીવાથી ફાયદો થાય છે.
એક લિટર પાણીમાં 10 ગ્રામ લાલ મરચાનો પાવડર નાંખીને તેને ઉકાળો,ત્યારબાદ આ પાણી થોડું ઠંડુ દવા દો અને તેના કોગળા કરો.આ ઉપાયથી મોઢામાં સોજો અથવા ગળામાં દુખાવા જેવી સમસ્યા દૂર થાય છે.
ઘણીવાર અસંતુલિત પેટનીસમસ્યા જીવનની સૌથી પરેશાની છે.આ સ્થિતિમાં લાલ મરચાંનો વપરાશ તમારા માટે ફાયદાકારક રહેશે.ખોરાક સાથે લાલ મરચાનું સેવન કરવાથી અપચો અથવા ગેસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
આજકાલની દોડધામ અને તનાવપૂર્ણ જીવન એવું બની ગયું છે કે ન તો જમવાનો કોઈ સમય છે અને ન તો સુવાનો કોઈ સમય.પરિણામ સ્વરૂપ લોકો ડાયાબિટીસ જેવી સમસ્યાનો શિકાર બની રહ્યા છે.ડાયાબિટીસની સમસ્યા દૂર કરવા માટે લાલ મરચું ખુબ ફાયદાકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણો લાલ મરચાના સેવનથી થતા ફાયદાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો