18.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૧૧-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિક માસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- ચતુર્થી (ચોથ) ૨૩:૧૯ સુધી

વાર :- બુધવાર

નક્ષત્ર :- મૂળ ૧૦:૪૨ સુધી.

યોગ :- ધૃતિ ૧૨:૩૨ સુધી.

કરણ :- વણિજ ૧૨:૧૬ સુધી. વિષ્ટી ૨૩:૧૯ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૨

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- ધન

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- વિનાયક ચતુર્થી.

વાગ્બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા

મેષરાશિ

આર્થિક ચિંતા હળવી થતી જણાય. મનમુટાવ માં સમાધાન શક્ય બને.ભાગ્યનો સહયોગ મળે.વિવાહની વાત માં સારા સમાચાર મળે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

પત્નીની તબિયત અંગે કાળજી લેવી.સામાજિક પ્રશ્નોમાં ગૂંચવણ જણાય.ઉધાર,લેણા મળવાની સંભાવના.મહેમાનનું આગમન થવાની સંભાવના.
શુભ રંગ:-જાંબલી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

ભાગીદારી તથા દાંપત્યજીવનનો પ્રશ્નો હલ થાય.સંતાન પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થાય. માતાની તબિયતની કાળજી લેવી. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૭

કર્ક રાશિ

મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.નવી આજીવિકા,નોકરી સંભવ બને. દામ્પત્ય જીવનના તથા સામાજિક પ્રશ્નો હલ કરવા.અકારણ ચિંતા છોડવી.ધીરજથી દિવસ પસાર કરવો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

સિંહરાશિ

ચિંતાનું આવરણ બનેલું રહે. ગૃહજીવનના પ્રશ્નોમાં ધ્યાન આપવું.નાણાભીડ સતાવે. ગેરસમજ મતભેદ ટાળવા શુભ રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યારાશિ

કામકાજમાં સાનુકૂળતા રહે. સંતાનની ચિંતા રહે.માનસિક શાંતિ જાળવવી.સમસ્યાનું નિવારણ કરવું હિતાવહ.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

ભાગ્યનો સહયોગ,ચિંતા ટળે.ઘર ઓફિસના પ્રશ્નોમાં સમાધાન શક્ય બને.જાત પર નિર્ભર રહેવું.કરજ લેવું પડે.માનસિક શાંતિ જાળવી લેજો.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

આર્થિક ચિંતા હળવી થતી જણાય.પરિવાર થકી મૂંઝવણનો ઉકેલ મળે મુસાફરી ટાળવી હિતાવહ રહે સંપત્તિ બાબતે ચિંતા સતાવે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

કુટુંબ પરિવાર માં સાનુકૂળતા. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. સંપત્તિ લેવા વેચવા પર ફાયદો રહે.અકસ્માત,પડવા-વાગવાથી સંભાળવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

પારિવારિક પ્રશ્નો સતાવે.વેવિશાળ ની વાતમાં સાનુકૂળ પ્રત્યુત્તર મળે. સંતાનના પ્રશ્ને ચિંતા બનેલી રહે. વ્યાવસાયિક કાર્ય સફળ બને.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૬

કુંભરાશિ
વ્યવસાયિકો પ્રશ્ને ચિંતા રહે. કૌટુંબિક પ્રયત્નોથી મતભેદ રહે. આરોગ્ય જાળવવું.દગો થવાની સંભાવના.ધીરજ જાળવવી.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૫

મીન રાશિ

નવી સંપત્તિ વસાવી શકો. વેપારમાં સાનુકૂળતા.સંતાન અંગે ચિંતા ઉચાટ.ધીરજ રાખવી. આકસ્મિક મુસાફરીનો યોગ બને. પ્રગતિકારક દિવસ.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Related Posts

0 Response to "18.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel