ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જ ઝાડી લાગતી હતી આ 5 અભિનેત્રીઓ, એકનું તો વજન હતું 95 કિલો
બોલીવુડમાં આજે એવી ઘણી બધી સુંદર અભિનેત્રીઓ છે જેમના આપણે દીવાના છે. આજે ખૂબ જ સુંદર અને હોટ લાગતી આ અભિનેત્રીઓ એક જમાનામાં ખૂબ જ જાડી દેખાતી હતી પણ આ અભિનેત્રીઓએ ખૂબ જ મહેનત કરી અને પોતાને સ્લિમ અને પાતળી બનાવી દીધી. અને એ જ કારણે એ આજે બોલીવુડની મોટી સેલિબ્રિટી બની ગઈ છે.. આજે અમે તમને બોલીવુડની એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જે પહેલા ખૂબ જ જાડી હતી પણ આજે છે એકદમ ફિટ. એટલું જ બોલીવુડમાં જમાવ્યું છે પોતાનું આગવું સ્થાન. તો ચાલો જાણી લઈએ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં
સોનમ કપૂર.
સોનમ કપૂર આજના જમાનાની ખૂબ જ સ્ટાલિશ અને સુંદર અભિનેત્રી છે. ફિલ્મમાં આવતા પહેલા એ ખૂબ જ જાડી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે સોનમ કપૂર 12માં ધોરણમાં હતી એ સમયે એનું વજન લગભગ 95 કિલો હતું પણ પોતાની મહેનતના જોરે આજે એમને ખૂબ જ ફિટ બોડી બનાવી દીધી છે.
કરીના કપૂર ખાન.
આજના જમાનામાં કરીના કપૂર ખાન બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક માનવામાં આવે છે. ફિલ્મોમાં આવતા પહેલા
ખૂબ જ જાડી પણ ખૂબ જ ક્યૂટ હતી. એમને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2000માં કરી હતી. પણ ફિલ્મોમાં આવતા પહેલા પોતાના શરીર પર સખત મહેનત કરવી પડી.
સોનાક્ષી સિન્હા.
સોનાક્ષી સિન્હાએ ફિલ્મ દબંગથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે ફિટ અને સુંદર દેખાતી સોનાક્ષી સિન્હા ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જ જાડી દેખાતી હતી પણ એમને ખૂબ જ મહેનત કરીને પોતાના શરીરનું વજન ઓછું કરી દીધું અને આજવા બોલીવુડની ફેમસ અભિનેત્રી બની ગઈ છે.
આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ ખૂબ જ નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાની સારી ઓળખાણ બનાવી લીધી છે. ફિલ્મોમાં આવતા પહેલા આ ખૂબ જ જાડી પણ ખૂબ જ ક્યૂટ હતી. ફિલ્મોમાં કરિયર બનાવવા માટે પોતાની જાતને ફિટ કરવી પડી અને આજે એ બોલીવુડની એક મોટીસ્ટાર બની ગઈ છે.
જરીન ખાન.
જરીન ખાને બોલીવુડમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા એ ખૂબ જ જાડી દેખાતી હતી. પણ એમને પોતાની જાત પર ખૂબ જ મહેનત કરી અને પોતાની જાતને ફેટમાંથી ફિટ બનાવી દીધી. આજે બોલિવુડની સુંદર અને હોટ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જ ઝાડી લાગતી હતી આ 5 અભિનેત્રીઓ, એકનું તો વજન હતું 95 કિલો"
ટિપ્પણી પોસ્ટ કરો