જો તમારા ઘરમાં લગાવશો આ માંગલિક ચિન્હો, તો આપોઆપ જ ઘરના દોષ દૂર થઇ જશે દૂર

જો આપે આપના ઘરના વાસ્તુ દોષ દુર કરવા ઈચ્છો છો તો આપે આપના ઘરની દીવારો પર લગાવો આ માંગલિક ચિન્હોને.

આપે ઘર બનાવતા સમયે વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) ના નિયમોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે પરંતુ કેટલીક વાર જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા ઘરની બનાવટને જોતા વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરની દીવારો પર કેટલાક માંગલિક ચિન્હો લગાવો, જેનાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને આપના ઘરના વાસ્તુ દોષની અસર ના ને બરાબર થઈ જાય છે. આપે કેટલાક માંગલિક ચિન્હોને ઘરની દીવાર પર લગાવવાથી વાસ્તુ દોષની અસર ધીરે ધીરે ઓછી થતી જાય છે. જાણીએ આ માંગલિક ચિન્હો વિષે…

image source

આપે આપના ઘરના વાસ્તુ દોષના નિવારણ માટે ઘરના મુખ્યદ્વાર પર સ્વસ્તિક (Swastik) નું ચિન્હ બનાવવું જોઈએ. ઘરના મુખ્યદ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે. ઘરના મુખ્યદ્વાર પર બનાવવામાં આવેલ સ્વસ્તિક આપને દરેક દિશાથી જોવામાં આવે છે તો તે સ્વસ્તિક એક સમાન જોવા મળે છે. એટલા માટે આપને આપના ઘરના વાસ્તુ દોષને દુર કરવા માટે સ્વસ્તિકનું ચિન્હ ખુબ મદદગાર સાબિત થાય છે.

image source

આપે ઘરના મુખ્યદ્વાર પર હળદરનું નિશાન લગાવવાથી આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે. પીળો રંગ બૃહસ્પતિ ગ્રહનો કારક રંગ હોય છે. હળદરના આ ઉપાયથી આપના ઘરના સભ્યોને રોગો અને બીમારીઓ માંથી મુક્તિ અપાવવામાં પણ મદદગાર સાબિત થાય છે.

image source

મીન એટલે કે, માછલીના પ્રતીકનું ચિન્હને આપે આપના ઘરની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. જો આપની ઈચ્છા માછલીના ચિન્હને બદલે માછલીઘર રાખવાની હોય તો આપે આપના ઘરમાં માછલીઘર પણ રાખી શકો છો. ઘરમાં માછલીઘર કે પછી માછલીનું ચિન્હ રાખવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને આપના ઘરમાં ધન- ધાન્યની કમી થતી નથી.

image source

સૃષ્ટિની રચના કરનાર ભગવાન બ્રહ્માના પ્રતિક સમાન ॐ ના ચિન્હને આપે આપના ઘરમાં રાખવાથી પણ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ॐના ચિન્હથી પણ આપના ઘરના સભ્યોથી રોગોને દુર રાખે છે.

પ્રથમ પૂજ્ય ભગવાન શ્રીગણેશનો ફોટોને ઘરના મુખ્યદ્વાર પર લગાવવાથી આપના ઘરમાં હંમેશા સુખ- સમૃદ્ધિ જળવાઈ રહે છે.

image source

જો આપના ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ છે તો આપે ઘરના દરવાજાની ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ.

આપે દરવાજાની વચ્ચે ક્રિસ્ટલ બોલ લટકાવવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

0 Response to "જો તમારા ઘરમાં લગાવશો આ માંગલિક ચિન્હો, તો આપોઆપ જ ઘરના દોષ દૂર થઇ જશે દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel