આ યુવકે કર્યા નાગિન સાથે લગ્ન, ખાવું-પીવું-હરવું-ફરવું અને રોમાન્સ પણ, જાણો આ અદ્ભૂત લવ સ્ટોરી વિશે તમે પણ
મનુષ્યને પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ છે અને તેથી જ તેઓ અનેક પ્રકારના પ્રાણીઓ પાળે છે. એવા ઘણા કિસ્સા પણ બન્યા છે કે લોકો સાપ પણ ઉછેરે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ સાપ સાથે લગ્ન કર્યા હોય? આવા જ કેટલાક સમાચાર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેણે સાપ સાથે લગ્ન કર્યા છે. તે તેના પાછલા જન્મની અધુરી પ્રેમ કહાની કહી રહ્યો છે.

જણાવી દઈએ કે વ્યક્તિએ જે સાપ સાથે લગ્ન કર્યા એ સાપ ઝેરી સાપની એક પ્રજાતિ છે. આ વ્યક્તિના મતે તેની પ્રેમિકાની હત્યા કરાઈ હતી. પછી તે ફરીથી નાગિન બનીને પાછી ફરી. ખરેખર આ થાઇલેન્ડનો કિસ્સો છે. નાગિન સાથે લગ્ન કરનાર વ્યક્તિએ કહ્યું કે તે તેની પ્રેમિકાને ખૂબ જ ચાહે છે.

આ માણસના કહેવા પ્રમાણે તેની ગર્લફ્રેન્ડ સાપ તરીકે પુનર્જન્મ પામી છે. તેણે કહ્યું કે, લોકો કંઈપણ કહે અથવા જે પણ સમજે પરંતુ તે તેની ગર્લફ્રેન્ડને છોડશે નહીં. ઉલ્લેખનીય છે કે છોકરાની ગર્લફ્રેન્ડનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. પાંચ વર્ષ પછી યુવકને આ નાગિન મળી અને તેણે 10 ફૂટ લાંબી ઝેરી નાગિન સાથે લગ્ન કર્યા.

આશ્ચર્યની વાત એ છે કે તે નાગિનને તેની પત્નીની જેમ ઘરે રાખે છે. એટલું જ નહીં તેના નાગિન સાથેના લગ્ન થયા પછીથી તે તેની સાથે સૂઈ જાય છે. તે નાગિન સાથે ખાય છે અને રોમાંસ કરે છે. આ વ્યક્તિ કહે છે કે તેની પ્રેમિકાના અવસાન પછી તે ફરીથી નાગિન થઈને જન્મી અને તેની સાથે રહેવા આવી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિ નાગિન સાથે પિકનિક પર પણ જાય છે. નાગિન પણ તે યુવક સાથે ખૂબ પ્રેમથી જીવે છે. તે યુવકને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતી નથી. આ વ્યક્તિના મિત્રએ અનોખા કપલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

બે વર્ષ પહેલાં એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. વિજ્ઞાન ભલે ભૂત પ્રેતોમાં વિશ્વાસ ના કરે, પરંતુ ઈંગ્લેન્ડની એક છોકરી ભૂતો સાથે સેક્સ કરવાની વાત કરી રહી હતી. આટલું જ નહીં આ છોકરીનો દાવો છે કે તે અત્યાર સુધી 20થી વધારે ભૂતો સાથે સેક્સ કરી ચૂકી છે અને ભૂતના બાળકને જન્મ પણ આપવા માંગે છે. ઈંગ્લેન્ડમાં રહેતી 30 વર્ષની એમેથિસ્ટ રેલ્મ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી, જ્યારે તેણે જણાવ્યું હતું કે, 20થી વધારે ભૂતો સાથે સેક્સ કરી ચૂકી છે. હવે આ છોકરી લગ્ન કરવા જઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ યુવકે કર્યા નાગિન સાથે લગ્ન, ખાવું-પીવું-હરવું-ફરવું અને રોમાન્સ પણ, જાણો આ અદ્ભૂત લવ સ્ટોરી વિશે તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો