25.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૫-૧૨-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- એકાદશી (અગિયારસ) ૨૫:૫૬ સુધી.
વાર :- શુક્રવાર
નક્ષત્ર :- અશ્વિની ૦૭:૩૭ સુધી.
યોગ :- શિવ ૧૪:૩૭ સુધી.
કરણ :- વણિજ ૧૨:૩૮ સુધી. વિષ્ટિ ૨૫:૫૬ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૫
સૂર્યાસ્ત :-૧૮:૦૩
ચંદ્ર રાશિ :- મેષ
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- મોક્ષદાએકાદશી, ગીતાજયંતી,વૈકુંઠ એકાદશી (દક્ષિણ ભારત).
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- સકારાત્મક બનવું પડે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો ફળદાયી બને.
પ્રેમીજનો:- મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમયે સુધરે.
વેપારીવર્ગ:- આવકમાં ઘટાડો લાગે.
પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- પ્રવાસની યોજના સાકાર બને.
લગ્નઈચ્છુક:-હાથ આવેલી તક સરકવાની સંભાવના.
પ્રેમીજનો:- મૂંઝવણ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મનમુટાવ ટાળવો.
વેપારીવર્ગ:- લેણદારનો તકાદો વધે.
પારિવારિકવાતાવરણ:- સફળતામાં વિલંબ.શાંતિ જાળવવી.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૬
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નો વધારવા.
લગ્નઈચ્છુક :- અડચણ મૂંઝવણ રખાવે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અવરોધ જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં વધારો જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક સંઘર્ષ ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડ ચિંતા રખાવે.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૩
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- સમસ્યા ચિંતા રખાવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે અંતરાય જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીની મૂંઝવણ દૂર થાય.
વેપારી વર્ગ:- નાણાભીડમાંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૨
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વાતોમાં સકારાત્મક વાતાવરણ મળે.
પ્રેમીજનો :-અડચણ હટે.મિલન-મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ :- નસીબ આડેથી પાંદડું હટતું જણાય.
વેપારીવર્ગ :- સાનુકૂળ સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:- ઉતાવળા નિર્ણયોથી ચિંતા જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૫
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા,સમસ્યા વર્તાય.
લગ્નઈચ્છુક :-આપે સકારાત્મક બનવું પડે.
પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય જણાય.
નોકરિયાત વર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા બને.
વેપારીવર્ગ:- કામગીરીમાં પ્રગતિ જણાય. સફળતા પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન રાખવું.
લગ્નઈચ્છુક :- તણાવમાંથી મુક્તિ મળે.
પ્રેમીજનો:- પ્રયત્નો ફળદાયી બને.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં આવકનો પ્રશ્ન ચિંતા રખાવે.
વ્યાપારી વર્ગ: કુનેહ થી વેપાર જાળવી શકો.
પારિવારિક વાતાવરણ:-ઋણ અંગે ચિંતા યથાવત રહે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-સ્નેહીના પ્રયત્નોથી સાનુકૂળતા.
પ્રેમીજનો:-ભાગ્ય યોગે સાનુકૂળતા પ્રાપ્ત થાય.
નોકરિયાતવર્ગ:- નોકરી અંગે અવરોધ ચિંતા દૂર થતાં જણાય.
વેપારીવર્ગ:- હરીફ થી ચિંતા બનેલી રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વની કામગીરીમાં મૂંઝવણ જણાય.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૫
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સંતાન અંગે શુભ સમાચાર મળે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો :- તોલ મોલથી દ્વિધા અનુભવાય.
નોકરિયાતવર્ગ :-પ્રયત્નથી સારી સુલભ નોકરી મળે.
વેપારીવર્ગ:-વ્યવસાયિકામ અર્થે મુસાફરી સંભવ.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો હલ મળતો જણાય.
શુભરંગ:- ગુલાબી
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ઘર મકાન ફેરબદલની વિચારણા.
લગ્નઈચ્છુક :- ધારણા કરતાં વિલંબ જણાય.
પ્રેમીજનો:-પાત્ર અને સમયને પારખવા હિતાવહ.
નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે પ્રવાસ થઇ શકે.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:- સફળતામાં વિલંબ ચિંતા રખાવે.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૧
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- કામકાજમાં સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-પૂર્વાગ્રહ જીદથી પ્રતિકૂળતા.
પ્રેમીજનો:- અક્કડ વલણ અંતરાય રખાવે.
નોકરિયાત વર્ગ:- વધુ મહેનત યુક્ત નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:- વેપારમાં અવરોધ જણાય.
પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યાથી ચિંતા રહે.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૪
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો વધારવા હિતાવહ.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ.તણાવમાં રાહત.
વેપારી વર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ વ્યય ધ્યાન આપવું.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "25.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો