26.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૬-૧૨-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- દ્વાદશી (બારસ) ૨૮:૨૦ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :- ભરણી ૧૦:૩૬ સુધી.
યોગ :- સિદ્ધ ૧૫:૨૫ સુધી.
કરણ :- બવ ૧૫:૧૦ સુધી. બાલવ ૨૮:૨૦ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૫
સૂર્યાસ્ત :-૧૮:૦૩
ચંદ્ર રાશિ :- મેષ ૧૭:૧૯ સુધી. વૃષભ ૧૭:૧૯ થી ચાલું.
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- અખંડ દ્વાદશી.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- વાતોમાં ધીરજ ધરવી.
પ્રેમીજનો:- મુલાકાત માટે સમસ્યા જણાય.
નોકરિયાત વર્ગ:- એક્સ્ટ્રા કામથી સાનુકૂળતા બને.
વેપારીવર્ગ:- પ્રયત્નોથી આર્થિક રાહત સંભવ બને.
પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક:- આવેલી તકનો ઉપયોગ કરી લેવો.
પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બને.
વેપારીવર્ગ:- સમાધાનથી સાનુકૂળતા વધે.
પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક :- ૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ જણાય.
લગ્નઈચ્છુક :- ધાર્યું ન થતા ચિંતા રહે.
પ્રેમીજનો:- એકંદરે શુભ દિવસ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી થાય.
વેપારીવર્ગ:-કામદાર ના પ્રશ્નો ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક ખર્ચ-વ્યય વધતાં જણાય.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- અન્યની દખલ વિખવાદ કરાવે.
લગ્નઈચ્છુક :-વાતોમાં અવસરની સંભાવના.
પ્રેમીજનો:- આપને કોઈ એકરાર કરી શકે.
નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળ નોકરી સંભવ.
વેપારી વર્ગ:-વ્યવસાયિક કામ અંગે પ્રવાસ સંભવ.
પારિવારિક વાતાવરણ:- ભાગીદારીના પ્રશ્નોનો ઉકેલ આવે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- શુભ પ્રસંગની સંભાવના.
લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સંભાળવું.
પ્રેમીજનો :-જિદ્દી વલણ અડચણ રખાવે.
નોકરિયાત વર્ગ :-સરકારી,લિમિટેડ કંપનીમાં નોકરી ની સંભાવના.
વેપારીવર્ગ :- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.સાનુકૂળતા.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-નોકરી અંગેની વિચારણા ફળદાયી.
લગ્નઈચ્છુક :-સકારાત્મક પ્રયત્નો સફળતા અપાવે.
પ્રેમીજનો:- નસીબ આડેનું પાંદડું દૂર થાય.
નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે સાનુકૂળ સંજોગ બને.
વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતાથી સાનુકૂળતા વધે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા.
લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે વાત બની શકે.
પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-કામકાજ નોકરીના પ્રશ્ને ચિંતા રહે.
વ્યાપારી વર્ગ:-ભાગ્ય ના યોગથી વ્યવસાયિક ઉન્નતી સંભવ.
પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.સામાજિક કામ શક્ય.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- સખી સહેલી સાથે અડચણ રહી શકે.
લગ્નઈચ્છુક :- તડજોડ કરી વિવાહનું આયોજન બને.
પ્રેમીજનો:-આપના પ્રયત્નો ફળદાયી જણાય.
નોકરિયાતવર્ગ:- કામકાજમાં સાવચેત રહેવું.
વેપારીવર્ગ:- કસોટી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી ચિંતા રહે.
પ્રેમીજનો :- અહમના ટકરાવ ની સંભાવના.
નોકરિયાતવર્ગ :- નિપુણતાને સામે નીચે કક્ષાની નોકરી સંભવ.
વેપારીવર્ગ:-કામદાર ના પ્રશ્નો થી ઉલજન રહે.
પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતા થી સમસ્યા હલ થાય.
શુભરંગ:-પીળો
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-જીદ અને જતું કરવાથી સાનુકૂળ આયોજન રહે.
પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળ સંજોગ રહે.
વેપારીવર્ગ:- અવરોધો દૂર થાય.
પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકુળતા બને.
લગ્નઈચ્છુક :- વાતો ભ્રમણા યુક્ત રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં અંતરાય રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સ્થિરતા ન હોય ચિંતા રહે.
વેપારીવર્ગ:- પ્રયત્નોથી સાનુકુળતા બની રહે.
પારિવારિકવાતાવરણ:-મકાન વાહન અંગે ચિંતા જણાય.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનનો પ્રશ્ન ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ સાનુકૂળતા વધારશે.
પ્રેમીજનો:-હમ દોનો દો પ્રેમી,સંભલ કે રહના.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રમોશનની સંભાવના.
વેપારી વર્ગ:- જુના ઋણ કરજ અંગે ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "26.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો