ફક્ત રીયાલીટી શો જજ કરવાના આટલા કરોડ રૂપિયા વસુલે છે આ ફિલ્મી કલાકારો, જાણીને તમારા પણ ઉડી જશે હોશ…
મિત્રો, તમને ખ્યાલ જ હશે કે, ફિલ્મજગતમાં કામ કરતા સિતારાઓ પોતાની ફિલ્મની પ્રમોશન ઘણીવાર નાના પડદા પણ કરતા જોવા મળતા હોય છે. તમને જણાવી દઈએ કે, મોટા પડદા પર કામ કરતા આ અભિનેતા નાના પડદા પર આવતા શો મા કામ કરીને પણ રૂપિયા કમાતા હોય છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા કલાકારો વિશે જણાવીશુ કે, જે નાના પડદા પર આવતા રીયાલીટી શો ને જજ કરવા માટે આટલા કરોડ રૂપિયા ફી વસુલ કરે છે.
શાહિદ કપૂર :
ફિલ્મજગતના પ્રખ્યાત અને જાણીતા અભિનેતા શાહિદ કપૂરે તેના શાનદાર અભિનયથી મોટા પડદા પર લાખો કરોડો
લોકો ના દિલ જીતી લીધા છે. તેના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો છે. આમ આજમાં સમયમાં શાહિદ કપૂરની
ગણતરી ફિલ્મજગતના ટોચના સ્થાન ના કલાકારોમાં કરવામાં આવે છે. તેમની ફિલ્મ “કબીરસિંહ” સુપરહિટ ફિલ્મ રહી હતી. તેણે ફિલ્મમા તેના શાનદાર અભિનયથી કરોડો લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. તે નાના પડદાના પ્રખ્યાત રિયાલિટી શો ઝલક દિખલાજામા જજની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. આ શો મા તેણે જજની ભૂમિકા
નિભાવવા માટે ૧.૭૫ કરોડ રૂપિયા પર એપિસોડ ચાર્જ કર્યા હતા.
કરણ જોહર :
ફિલ્મજગતના પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ નિર્માતા અને નિગ્દર્શક કરણ જોહર ફિલ્મોમાંથી નહિ પરંતુ, નાના પડદે ખુબ પૈસા કમાય રહ્યા છે. તે મોટા પડદાના ફિલ્મમા ફિલ્મનિર્માતા તરીકેનુ કામ કરે છે. તે નાના પડદામા આવતો રિયાલિટી શો ઝલક દિખલા જાની એક સીઝન માટે ૧૦ કરોડ રૂપિયા ફી લે છે. આમ તે નાના પડદા દ્વારા ખુબ પૈસા કમાય ચુક્યા છે અને હજી પણ આવા નાના શો કરીને ખુબ પૈસા કમાય રહ્યા છે. તેને ઘણા બધા નાના પડદાના રીયાલીટી શોમાં કામ કર્યું છે.
ગીતા કપૂર :
નુત્યકલામાં ખુબ પ્રખ્યાત અને જાણીતી ડાન્સર ગીતા કપુરને તમે કદાચ જાણતા જ હશો. તે રીયાલીટી સુપર ડાન્સર શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે. આ શોમાં જજ ની ભૂમિકા ભજવવા માટે ગીતા કપૂરે ૫ કરોડ ફી દેવામાં આવે છે.
આમ તે આ શો દ્વારા ખુબ પૈસા કમાય છે.
સોનાક્ષી સિંહા :
ફિલ્મજગતની માં દબંગ ગર્લ તરીકે પ્રવેશ કરનારી સોનાક્ષી સિંહાએ તમે જાણતા જ હશો. તેને પોતાના અભિનયની
શરૂવાત મોટા પડદા પર બનેલી ફિલ્મ “દબંગ” માંથી કરી હતી. પછી તે નાના પડદા પર બનેલો રીયાલીટી શો નચ બલિયે સીઝન ૮ મા જજની ભુમીકા ભજવી હતી. આ શોમાં જજ તરીકે કામ કરવા માટે સોનાક્ષીએ એક એપિસોડના ૧ કરોડ રૂપિયા વસુલ્યા હતા.
મલાઈકા અરોરા :
ભૂતપૂર્વ ફિલ્મજગતની અભિનેત્રી મલાઇકા અરોરાએ તેને પોતાની અદાકારીથી લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. તે હાલમાં મોટા પડદા પર કામ કરતી ઘણા સમય થી જોવા મળી નથી. પરંતુ તેને નાના પડદા કામ કરતી જોવા મળી છે. મલાઇકા વર્ષોથી નાના પડદે સક્રિય છે. મલાઇકા એક રિયાલિટી શોમાં જજની ભૂમિકા ભજવવા માટે ૧ કરોડ ફી વસુલે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફક્ત રીયાલીટી શો જજ કરવાના આટલા કરોડ રૂપિયા વસુલે છે આ ફિલ્મી કલાકારો, જાણીને તમારા પણ ઉડી જશે હોશ…"
ટિપ્પણી પોસ્ટ કરો