02.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૨-૦૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ
તિથિ :- તૃતીયા (ત્રીજ) ૦૯:૧૧ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :-આશ્લેષા ૨૦:૧૮ સુધી.
યોગ :- વિષ્કુંભ ૧૨:૦૩ સુધી.
કરણ :- વિષ્ટિ ૦૯:૧૧ સુધી. બવ ૨૦:૫૦ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૮
સૂર્યાસ્ત :-૧૮:૦૮
ચંદ્ર રાશિ :- કર્ક ૨૦:૧૮ સુધી. સિંહ ૨૦:૧૮ થી ચાલુ.
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- સંકષ્ટ ચતુર્થી, સૌભાગ્યસુંદરી વ્રત.
વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સંભાળવું.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાવચેતી વર્તવી.
નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે વિવાદ ટાળવો.
વેપારીવર્ગ:- સરકારી કામકાજમાં સાવચેતી વર્તવી હિતાવહ.
પારિવારિકવાતાવરણ:- કસોટી યુક્ત સમય જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક:-વિવાહની વાતની ગૂંચવણ ઉકેલવી.
પ્રેમીજનો:-મુલાકાત માટે અસમંજસ બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં તણાવ તકલીફ જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક સમસ્યામાં વધારો થતો લાગે.
પારિવારિકવાતાવરણ:- સામાજિક તેમજ ભાગીદારીના પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૧
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- સકારાત્મક બનવું પડે.
પ્રેમીજનો:- મુલાકાત ફળદાયી રહે.
નોકરિયાત વર્ગ:-નોકરી નું કામકાજ બંધન યુક્ત જણાય.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
પારિવારિક વાતાવરણ:-સફળતા.પ્રગતિ.અજંપો દૂર થાય.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાયેલી રહે.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઝડપી લેવી.
પ્રેમીજનો:- સમસ્યા હળવી બને.
નોકરિયાત વર્ગ:- નવી નોકરી સંભવ રહે.
વેપારી વર્ગ:- વ્યાપારમાં નવી તક ઊભી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-સંપત્તિના અટકતા કામમાં સાનુકુળતા બની રહે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ચિંતા યુક્ત દિવસ હોય ધીરજ થી પસાર કરવો.
લગ્નઈચ્છુક :-વાતો માં અડચણ રહે.
પ્રેમીજનો :-મુલાકાત માટે યોગ્ય તક મળે.
નોકરિયાત વર્ગ :-સહકર્મચારી સાથે વિખવાદ ની સંભાવના.
વેપારીવર્ગ :- ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય. તણાવમાં રાહત જણાય.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
વેપારીવર્ગ:- અડચણ દૂર થતાં સાનુકૂળતા જણાય.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડ માનસિક તણાવ રખાવે.
શુભ રંગ:-નીલો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- માનસિક સંયમ જરૂરી.
પ્રેમીજનો:-મુલાકાત માં અંતરાય રહે.
નોકરિયાત વર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
વ્યાપારી વર્ગ:મંદીના માહોલ થી ચિંતા,તણાવ જણાય.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબથી જણાય.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-વિવાહ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સમસ્યાનો હલ મળે.
પ્રેમીજનો:-ભાગ્ય યોગે સાનુકૂળતા મેળવી શકો.
નોકરિયાતવર્ગ:- પ્રશ્નનો હલ મળતા ચિંતા ટળે.
વેપારીવર્ગ:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- યાત્રા-પ્રવાસ સંભવ બને.
લગ્નઈચ્છુક :- વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.
પ્રેમીજનો :-અતિસ્વમાન સંબંધોમાં ભંગાણ કરાવે.
નોકરિયાતવર્ગ :- જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
વેપારીવર્ગ:- વ્યાવસાયિક સમસ્યા વધતી જણાય.
પારિવારિક વાતાવરણ:- કાર્યસિદ્ધિ સંભવ રહે.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-ઘર મકાન અંગેનું આયોજન સંભવ રહે.
લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સંભાળવું.
પ્રેમીજનો:- છલની સંભાવના.
નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અંગે પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:-સ્નેહી,મિત્રો નું આગમન સાનુકૂળતા અપાવે.
પારિવારિકવાતાવરણ:- વાહન મકાન અંગે સમસ્યા જણાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-નોકરી વ્યવસાય અંગે ચિંતા યથાવત રહે.
લગ્નઈચ્છુક :-અક્કડ વલણથી વિલંબ સર્જાય.
પ્રેમીજનો:- વિરહની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે સમસ્યા જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાય કામમાં વિલંબ રહે.
પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા વિઘ્ન વચ્ચે કસોટી થતી જણાય.
શુભરંગ:- ગ્રે
શુભઅંક:- ૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.
પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી ન મળે.ચિંતા જણાય.
વેપારી વર્ગ:- નાણાભીડ અવરોધ જણાય.
પારિવારિક વાતાવરણ:-નકારાત્મક જિદ્દી વિચાર છોડવા.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "02.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો