કંગનાએ પહેરી 1000 રૂપિયાની ટીશર્ટ, લૂક વાયરલ થતાં ફેન્સે કરી આવી કમેન્ટ

બોલિવૂડનું જાણીતું નામ કંગના રનૌત એક્ટિંગની સાથે સાથે તેના બેબાક સ્વભાવ માટે પણ જાણીતી છે. બોલિવૂડ ટ્રેન્ડથી અલગ કંગના દેશમાં ચાલી રહેલા અનેક મુદ્દાઓ જેમકે ખેડૂત આંદોલન હોય કે સુશાંતનો કેસ, અન્યાય સામે અવાજ ઉઠાવવા સતત તૈયાર રહે છે. તે હંમેશા પોતાના મંતવ્યો આપતી રહે છે.

image source

કંગના રનૌતના ફેશન સ્ટેટમેન્ટની વાત કરીએ તો તે કોઈ ટ્રેન્ડ ફોલો કરવાને બદલે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ ક્રિએટ કરવામાં વિશ્વાસ કરે છે. તેની આ સ્ટાઈલ પર જ તેના ફેન્સ ફિદા રહે છે.

kangana tshirt
image source

કંગનાનો હાલમાં જ એક અંદાજ વાયરલ થયો છે. જેને ફેન્સે ખૂબ જ વખાણ્યો છે. હાલમાં કંગના રનૌતને જિમના લૂકમાં જોવાનો ફેન્સને આવસર મળ્યો હતો. તેમાં કંગનાએ જિમથી બહાર નીકળતી સમયે એચ એન્ડ એમની સ્ટ્રેટ કટ ટીશર્ટ અને લોઅર પહેર્યા હતા.

કંગનાએ જે ટીશર્ટ પહેરી હતી તેના વખાણ કરતા ફેન્સ થાકતા નથી. તેમની ટી શર્ટના વખાણ થવાનું એક કારણ એ પણ છે કે જ્યાં સેલેબ્સ મોંઘી ચીજોને પોતાના લિસ્ટમાં રાખે છે ત્યાં કંગના પોતાની પર એવી વાતોનું પ્રેશર ન લેતા અલગ લૂક પસંદ કરે છે.

kangana
image source

ફોટોમાં કંગના રનૌતે જે ટી શર્ટ પહેરી છે તેની કિંમત 990 રૂપિયાની છે. આ ટી શર્ટ કંગના પર ખૂબ જ સુંદર પણ લાગી રહ્યું છે. કંગના હંમેશા પોતાની ફેશન અને સ્ટાઈલ માટે જાણીતી છે. કંગના થોડા દિવસો પહેલાં મુંબઈ આવી ત્યારે ગણપતિના મંદિરે દર્શન માટે પણ ગઈ હતી.

image source

તે સમયે તે મરાઠી ગેટઅપમાં જોવા મળી હતી. ફેન્સને કંગનાનો આ લૂક પણ ખૂબ જ ગમી ગયો હતો. ફેન્સ કંગના માટે કહે છે કે સ્ટાઈલમાં રહેવું જ મહત્વનું છે. સ્ટાઈલનું મોઘા આઉટફિટ સાથે કોઈ લેવા દેવા નથી. કંગનાની પોતાની સ્ટાઈલ છે અને તે પોતાની સ્ટાઈલમાં જ કમ્ફર્ટ અને ખુશ રહે છે. તે ક્યારેય ટ્રેન્ડને ફોલો કરવામાં માનતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કંગનાએ પહેરી 1000 રૂપિયાની ટીશર્ટ, લૂક વાયરલ થતાં ફેન્સે કરી આવી કમેન્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel