બજેટમાં મોદી સરકાર ખેડૂતોને આપી શકે છે મોટો ફાયદો, ખાતામાં આવશે આટલા હજાર
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનની વચ્ચે મોદી સરકાર બજેટમાં ખેડૂતોને મોટો ફાયદો આપી શકે છે. આ વર્ષના બજેટમાં ખેતી અને ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર મોટી જાહેરાત કરી શકે છે. જાણકારીના અનુસાર પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના આધારે મળનારા 6000 રૂપિયાને વધારી શકાય છે.
સંસદના બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યા છે. આ સત્ર 2 ભાગોમાં 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનું પહેલું ચરણ 29 જાન્યુઆરીથી શરૂ થઈને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજું ચરણ 8 માર્ચછી 8 એપ્રિલ સુધી ચાલશે. તસત્ર દરદમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને સદનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાથી થશે. જ્યારે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી સવારે 11 વાગે રજૂ થશે.

બજેટને લઈને નાણાંમંત્રાલયની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા પીએમ મોદી પોતે સતત બેઠક કરી રહ્યા છે. ખેડૂત આંદોલનની સાથે સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર આ વર્ષે બજેટમાં ખેતી અને ખેડૂતોને લઈને સરકાર મોટી જાહેરાતો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના આઘારે મળનારા 6000 રૂપિયાને સરકાર વધારી શકે છે. આ રકમ વાર્ષિક 10 000 સુધીની થઈ શકે છે.

કિસાન કેન્દ્ર સરકારે આ રકમને વધારવાની માંગ કરી છે. ખેડૂતોની દલીલ છે કે 6000 રૂપિયા વાર્ષિક રકમ પૂરતી નથી. ખેડૂતોનું કહેવું છે કે આ યોજનાના આધારે તેમને દર મહિને 500 રૂપિયાની રકમ મળે છે જે પૂરીત નથી. ધનની એક એકર જમીનમાં પાકમાં 3-3.5 હજાર રૂપિયા લાગે છે. જ્યારે ઘઉંની એક એકર ખેતી માટે તેમને 2-2.5 હજાર રૂપિયાને ખર્ચ કરવા પડે છે. એવામાં તેમે આ સ્કીમથી તેટલો લાભ મળતો નથી જેટલો મળવો જોઈએ. જો કે મોદી સરકારે આ રકમ વધારી દેવી જોઈએ. જેનાથી ખેડૂતોને રાહત મળી શકે .

તો આ બજેટમાં જે આવતા મહિને શરૂ થવા જઈ રહ્યું છે તેમાં ખેડૂત આંદોલનનો પ્રભાવ જોવા મળી શકે છે અને સાથે જ ખેડૂતોની વાર્ષિક રકમમાં 4000 રૂપિયાનો વધારો થશે તેવી આશા છે, આ વધારો ઘણો મોટો છે. તેનાથી ખેડૂતોને સારી એવી રાહત મળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બજેટમાં મોદી સરકાર ખેડૂતોને આપી શકે છે મોટો ફાયદો, ખાતામાં આવશે આટલા હજાર"
ટિપ્પણી પોસ્ટ કરો