આ સિક્કા કે નોટને શોધી લો તમારા ખજાનામાંથી અને બની જાઓ લખપતિ

કહેવાય છે ને કે જૂની ચીજોની માંગ હંમેશા વધારે રહે છે. તમે અનેક એવા સમાચાર વાંચ્યા હશે જેમાં કોઈ વ્યક્તિએ જૂની ચીજ વેચીને લાખો રૂપિયા કમાયા હોય. જે ચીજો જૂના થાય છે તે એન્ટિક કેટેગરીમાં આવે છે અને સાથે તેની કિંમત પણ વધારે મળતી હોય છે. આવી ચીજોની માંગ આંતરરાષ્ટ્રિય માર્કેટમાં પણ વધારે રહે છે.

image source

જ્યારે તમારી પાસે કોઈ જૂની ચીજો હોય તો તે તમને લખપતિ બનવાનો અલસર આપી દેતી હોય છે. તમે તેની મદદથી તમાર જિંદગી સંવારી શકો છો. આ માટે ઈ કોમર્સ વેબસાઈટ્સ પર ઘણા સારા રૂપિયા મળે છે.

image source

જો તમારી પાસે કોઈ જૂની નોટ કે સિક્કો છે જે હાલમાં બંધ થઈ ચૂક્યા છે તો તમે તેને અહીં વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે તમે માતા વૈશ્ણોદેવીની છાપનો સિક્કો નિલામીમાં રાખીને લાખો રૂપિયા કમાઇ શકો છો. આવું એક વ્યક્તિએ કર્યું છે. હાલમાં એક મીડિયા રિપોર્ટ અુસાર એક વ્યક્તિએ જૂની નોટને લાખો રૂપિયામાં વેચી છે.

ક્યાં વેચશો જૂની નોટ અને સિક્કાઓ

image source

મીડિયા રિપોર્ટ અનુસાર તમે ઈન્ડિયા માર્ટની વેબસાઈટ પર તમારા જૂના સિક્કા અને જૂની નોટને વેચી શકો છો. જૂની નોટનો શોખ અનેક લોકોને હોય છે. આ તમારી આદત તમને લાખો રૂપિયા અપાવી શકે છે. હાલના સમયમાં 10 રૂપિયા તે તેના સિક્કાની પણ ખૂબ ડિમાન્ડ છે. જેની પર માતા વૈષ્ણોદેવીની તસવીર હોય છે. અનેક લોકોને જૂની ચીજો ખરીદવાનો શોખ હોય છે. આ લોકો આ ખાસ સિક્કાઓને તરત જ ખરીદી લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિક્કો ભારત સરકારે વર્ષ 2002માં ખરીદ્યો હતો અને સાથે હવે તેના સારા રૂપિયા પણ મળી રહ્યા છે. આ સિક્કા સરકારે 5 રૂપિયા અને 10 રૂપિયામાં બહાર પાડ્યા હતા.

image source

આ પછી થોડા સમય બાદ આ સિક્કા ધીરે ધીરે ચલણમાંથી બહાર થઈ ગયા. સિક્કા પર માતા વૈષ્ણોદેવીનો ફોટો છે. આ સિક્કાને ખાસ માનવામાં આવે છે. આ સિક્કાને લોકો લાખો રૂપિયા આપીને ખરીદવા તૈયાર છે. તેમનું માનવું છે કે તેની પર માતા વૈષ્ણોદેવીનો ફોટો હોવાથી તે ખાસ છે. તેને તેઓએ ખરીદીને પોતાની પાસે રાખવા ઇચ્છએ છે. આવા ખરીદનારાની સંખ્યા પણ ઘણી મોટી છે. આ માટે લોકો તેની પાછળ લાખો રૂપિયા પણ ખરીદવા તૈયાર રહે છે.

786 નંબરની નોટ પણ છે ડિમાન્ડમાં

image source

અહીં હાલમાં 786 નંબરની નોટ કે સીરિઝની ડિમાન્ડ છે. 786 મુસલમાનોની એક પવિત્ર સંખ્યા છે. તેને પાક નંબર માનવામાં આવે છે. લોકો હંમેશા આ નોટની શોધમાં રહે છે. જ્યારે પણ મુસલમાનોમાં કોઈ નવું કામ શરૂ કરાય છે ત્યારે 786 નંબર લખાય છે. જો તમારી પાસે પણ આ નંબરની નોટ છે તો સમજો કે તમારું નસીબ ખૂલી ચૂક્યું છે અને તમે લખપતિ બનવાની રાહ પર છે. તમે આ નોટને ઈ કોમર્સની સાઈટ પર વેચીને લખપતિ બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "આ સિક્કા કે નોટને શોધી લો તમારા ખજાનામાંથી અને બની જાઓ લખપતિ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel