જહાન્વી કરતા પણ વધુ ગ્લેમરસ અને ખુબસુરત છે, શ્રીદેવીની આ ૨૦ વર્ષીય નાની દીકરી, જુઓ તસ્વીરો..
મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એ ગ્લેમર અને ખુબસુરતીનુ ઉદ્યોગજગત છે. અહી દરરોજ અનેકવિધ પ્રકારના લોકો પોતાનુ ભાગ્ય અજમાવવા માટે આવતા હોય છે પરંતુ, દરેક લોકો અહી સફળ થતા નથી. અમુક લોકો સફળ થાય છે અને પોતાના પરિશ્રમના બળ પર પોતાની એક નવી અને વિશેષ ઓળખ ઉભી કરે છે તો અમુક લોકો આ ફિલ્મજગતની ચકાચૌંધમા એટલા ખોવાઈ જાય છે કે પછી તેમણે પોતાનુ જીવન ગુમનામીમા વ્યતીત કરવુ પડે છે.

હાલ કોરોનાની સમસ્યાના કારણે સામાન્ય લોકોની જેમ બોલીવૂડ કલાકારો પણ ઘરની બહાર કામ સિવાય નીકળવાનુ ટાળે છે ત્યારે હાલ સોશિયલ મીડિયામા આ બોલીવૂડ કલાકારોના અંગત જીવન સાથે સંકળાયેલ અમુક બાબતો ખુબ જ વાઈરલ થઇ રહી છે ત્યારે આજે આ લેખમા તમને બોલીવૂડ ફિલ્મજગત સાથે સંકળાયેલી એક અભિનેત્રીના અંગત જીવન વિશે જણાવીશુ.

શ્રીદેવી અને બોની કપૂરની લાડકી અને નાની પુત્રી ખુશી કપૂરે હાલ પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યુ છે. તેણીની મોટી બહેન હાલ પહેલાથી જ ગ્લેમર જગતમા પ્રવેશ કરી ચૂકી છે અને હવે લોકો એવી પૂર્વધારણા બાંધીને બેઠા છે કે, થોડા જ સમયમા ખુશી પણ આ ગ્લેમર વર્લ્ડમા પગ મૂકવા જઈ રહી છે.

તેણીએ જ્યારે પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યુ. ત્યારપછી પછી જ તેના ગ્લેમરસ ફોટાઓએ સોશિયલ મીડિયા પર કબજો કરી લીધો હતો. આ અગાઉ તેનુ એકાઉન્ટ પ્રાઈવેટ હતુ પરંતુ, હાલ તેણે પોતાના એકાઉન્ટની પ્રાઈવેસી દૂર કરીને તેને પબ્લિક કર્યુ છે. તમને જણાવી દઈએ કે, મોટી બહેન જાહ્નવી કરતા પણ ૨૦ વર્ષીય ખુશી કપૂર ખુબ જ વધારે પડતી સુંદર છે.

ખુશીએ જ્યારે પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યુ ત્યારપછી તેણીએ તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા અને તેણીના ફોટાઓએ સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી હતી અને મીડિયા પર પોતાનુ વર્ચસ્વ સ્થાપ્યુ હતુ. ફક્ત ૨૦ જ વર્ષની ઉંમરે મોટી બહેન જાહ્નવી કરતા પણ તેણી વધુ ગ્લેમરસ અને સુંદર દેખાય છે.

હાલ, લોકો ખુશીના ફોટા એકીટસ નજરે જોયા રાખે છે. આ ફોટાઓ એટલા મનમોહક છે કે, જે કોઈપણ એકવાર આ ફોટોસ જોઈ લે છે તો તેમની આંખ ક્ષણભર માટે ખોવાઈ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર તેણીના ફોટોસ પર અનેકવિધ કોમેન્ટ્સ આવી રહી છે, કોમેન્ટ બોક્સમા જઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ખુશી કપૂર પહેલા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક બનાવ્યુ હતુ. આ ઘટના પણ ખુબ જ લાંબા સમય પહેલા ખુબ જ વાઈરલ થઇ હતી. હાલ, સ્ટારકિડસ પણ તેમના એકાઉન્ટની ગોપનીયતા દૂર કરી દીધી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જહાન્વી કરતા પણ વધુ ગ્લેમરસ અને ખુબસુરત છે, શ્રીદેવીની આ ૨૦ વર્ષીય નાની દીકરી, જુઓ તસ્વીરો.."
ટિપ્પણી પોસ્ટ કરો