સૌથી સસ્તા 19 રૂપિયાના પ્લાનમાં Airtel આપી રહ્યું છે અનલિમિટેડ કોલિંગ સાથે ઇન્ટરનેટ ડેટા, જાણો જલદી
કોરોનાવાયરસને કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણી કંપનીઓ, કચેરીઓ તમામ બંધ હતી. પરંતુ હજી પણ ઓફિસનું કામ ઘરેથી કરવાનું બાકી છે. જો તમારે ઘરેથી કામ કરવા માટે ઇન્ટરનેટની જરૂર હોય, તો એરટેલ તમારા માટે ઘણી મહાન યોજનાઓ પ્રદાન કરે છે. એરટેલે તેના વપરાશકારો માટે ઘણી નાની યોજનાઓ શરૂ કરી છે. આ દિવસોમાં ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પાછળ નથી.

દરેક કંપની વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે અનેક ઓફર લાવી રહી છે. કંપનીઓનું માનવું છે કે જેટલા ગ્રાહકોને પોતાના તરફ ખેંચી શકશે એટલો ફાયદો મળશે. આ કડીમાં એરટેલે એક ખુબ સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ આ પ્લાનના ફાયદા…રીચાર્જ માટેની સારી ઓફર, Airtelનો સૌથી સસ્તો પ્લાન જેમાં Free calling અને ઈન્ટરનેટનો ડેટા પણ સામેલ છે. રીચાર્જ માટે આજના સમયમાં લોકો સૌથી સસ્તો અને વધારે બેનીફીટ માટેનો પ્લાન શોઘતા હોય છે.

તેવામાં એરટેલે આ પ્લાનની ઓફર માર્કેટમાં લોકોને પોતાની કંપની તરફ વધારે ગ્રાહકો ખેંચાય તે હેતુથી ઉતારી છે. આજકાલના સમયમાં ટેલીકોમ કંપનીયોના વચ્ચે ચાલી રહેલા સસ્તા પ્લાન આપવાની હરોડના પરીણામ રુપે આ પોસીબલ બન્યુ છે. જેમાં સૌથી સસ્તા પ્લાનની લીસ્ટમાં 20 રુપિયાથી પણ ઓછામાં રીચાર્જ શક્ય છે. જે એરટેલ પ્રીપેડ રીચાર્જ 19 રુપિયામાં સસ્તો પ્લાન ઓફર કરે છે,જેથી ગ્રાહક પોતાની અનુકુળતા પ્રમાણે રીચાર્જ કરાવી શકે છે.

એરટેલના આ સૌથી સસ્તા પ્લાનની ઓફર વિશે જણાવીએ તો તેમાં ગ્રાહકોને મળશે, ફ્રી કૉલિંગની સુવિધા સાથે કિંમત પણ સોથી ઓછી છે. જેમાં ગ્રાહકોને વધારે ફાયદો મળશે. Truly Unlimited કેટેગરીના આ પ્લાનમાં એરટેલ આપી રહી છે અનેક ફાયદા, જાણો વેલિડિટી વિશે…
Airtelનો 19 રુપિયાનો પ્લાન
એરટેલે પોતાના આ પ્લાનને ‘Truly Unlimited’ કેટગરીમાં રાખ્યો છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનની ખસીયતની વાત કરીએ તો ફ્રી કૉલિંગ છે,જે તે આટલી ઓછી કિંમતમાં Unlimited call જેવો બેનિફિટ વધુ ફાયદાકારક છે.

પ્લાનની વેલીડિટી
ગ્રાહકોને આ પ્લાનની વેલિડિટી હેરાન કરી શકે છે. આ વેલિડિટીની વાત કરીએ તો તે ફક્ત 2 દિવસની જ છે. એરટેલ ગ્રાહકોને 19 રુપિયાના રીચાર્જ માટે બે દિવસ સુધી મફત વાત કરી શકવાની ઓફર આપે છે. ઈન્ટરનેટ ડેટામાં ગ્રાહકોને 200MB ડેટા આપવામાં આવશે સાથે આ પ્લાનમાં ફ્રી SMSની સુવિધા નથી.
149 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફ્રી કૉલિંગ

એરટેલના આ પ્લાનમાં પણ યૂઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં યૂઝર્સને કુલ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે જ તેમાં કુલ 300 SMS પણ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

તેમાં ગ્રાહકોને ફ્રી Hello Tunesની સુવિધા મળશે. તેમાં Unlimited Wynk Music અને એરટલે Xtreme Appનો બેનિફિટ પણ આપવામાં આવે છે. એરટેલ Xtremeમાં 370થી વધુ લાઇવ TV ચેનલ, 10 હજારથી વધુ ફિલ્મો અને TV Shows સામેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સૌથી સસ્તા 19 રૂપિયાના પ્લાનમાં Airtel આપી રહ્યું છે અનલિમિટેડ કોલિંગ સાથે ઇન્ટરનેટ ડેટા, જાણો જલદી"
ટિપ્પણી પોસ્ટ કરો