પ્રિયંકાથી લઈને આ પ્રખ્યાત અભિનેત્રીઓને ફેશન પડી ભારે, જોવા મળી આવી હાલતમાં, જુઓ તસ્વીરો…
મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એ ગ્લેમરથી ભરપૂર જગત છે, એ વાત આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. અહી રોજબરોજ અનેકવિધ લોકો પોતાનુ ભાગ્ય ચમકાવવા માટે આવે છે પરંતુ, અમુક જ એવા લોકો હોય છે કે, જેનુ ભાગ્ય ચમકે છે અને તે આ જગતમા ચમકે છે.

કોઈપણ પ્રકારની પાર્ટી હોય, અવોર્ડ ફંક્શન હોય કે પછી મૂવી પ્રીમિયર હોય બોલિવૂડ કલાકારો હમેંશા એવા કપડા પર પસંદગી ઉતારે છે, જેમા તે બીજા કરતા કઈક અલગ દેખાયછે. જો કે, બીજા કરતા અલગ દેખાવવાના ચક્કરમા ઘણીવાર બોલિવૂડ અભિનેત્રીઓએ શરમજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. આજે આ લેખમા આપણે એવી જ અમુક અભિનેત્રીઓ અંગે વાત કરીશુ કે, જેમણે જાહેરમા શરમમાં મૂકાવુ પડ્યુ હતુ.
પ્રિયંકા ચોપરા :
હાલમા આ અભિનેત્રીની એક તસવીર ખુબ જ ચર્ચામા છે. વર્ષ ૨૦૧૯મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા પ્રિયંકા રેડ કાર્પેટ પર જોવા મળી હતી. જો કે, આ સમય દરમિયાન તેનો ડ્રેસ જરા સરકી ગયો હતો. જો કે, આ પોઝ આપવાની સ્ટાઈલથી આ પરિસ્થિતિમાંથી બચવાનો એક ઉપાય શોધી કાઢ્યો હતો, જેના કારણે શર્મસાર સ્થિતિમાંથી તે બચી ગઈ.
નરગીસ ફખરી :

આ અભિનેત્રીની આ તસવીર વર્ષ ૨૦૧૪ની છે. આ અભિનેત્રી ઈન્ડિયન બ્રાઈડલ ફેશન વીકમાં રૅમ્પ વોક કરી રહી હતી. આ સમયે તે એક ખુબ જ શો સ્ટોપર હતી. જો કે, એકાએક જ ડ્રેસને કારણે આ અભિનેત્રી પણ જાહેરમા શરમસાર હતી. જો કે, આ અભિનેત્રીએ ડ્રેસ વ્યવસ્થિત કરીને તુરંત જ પોતાનુ રૅમ્પ વોક પૂરુ કર્યુ હતુ પરંતુ, તે સોશિયલ મીડિયામા ટ્રોલિંગનો શિકાર તો બની જ હતી.
સોનમ કપૂર :
આ અભિનેત્રીની આ તસવીર વર્ષ ૨૦૧૭ની છે. બ્લેક ડ્રેસમા આ અભિનેત્રી ખુબ જ સુંદર લાગતી હતી. જો કે, વ્યવસ્થિત ના બેસવાને કારણે આ અભિનેત્રી પણ શરમજનક સ્થિતિનો ભોગ બની હતી. આ અભિનેત્રીએ આ અંગે એવુ પણ જણાવ્યુ હતુ કે, ફોટોગ્રાફર્સે ખોટા એન્ગલથી આ ફોટો ક્લિક કર્યો હતો અને તેના કારણે જ આ ફોટો ખુબ જ ટ્રોલ થઇ હતી.
સુશ્મિતા સેન :

આ અભિનેત્રી પોતાના એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધારે પડતો ટૂંકો ડ્રેસ પહેરીને આવી હતી. આ કારણે જ તેને ઘણી જ મુશ્કેલી પડી હતી અને સોશિયલ મીડિયામા ખુબ જ ટ્રોલ પણ થઇ હતી.
કરીના કપૂર :

આ અભિનેત્રીએ પણ એક ફંકશનમા બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો જેને સાચવવા માટે સેફ્ટી પીનનો સાહરો લેવો પડ્યો હતો.
કેટરીના કૈફ :
આ અભિનેત્રીએ પણ એકવાર શોર્ટ ડ્રેસના કારણે થવુ પડ્યુ હતુ શર્મસાર અને મીડિયામા ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પ્રિયંકાથી લઈને આ પ્રખ્યાત અભિનેત્રીઓને ફેશન પડી ભારે, જોવા મળી આવી હાલતમાં, જુઓ તસ્વીરો…"
ટિપ્પણી પોસ્ટ કરો