વોટર કૂલરની ઠંડી હવાની મજા લેવા જાણી લો આ વાતો

ગરમીની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ કારણે એસી, કુલરનો જુગાડ દરેક લોકોએ શરૂ કર્યો છે. તમારી પાસે જૂનું કૂલર છે અને તમે નવું ખરીદવાનું વિચારી રહ્યા છો તે તમે રોકાઈ જાવ, તમે આ કેટલીક ટિપ્સનો ઉપયોગ કરશો તો તમે જૂના કૂલરથી જ ઠંડી હવાની મજા લઈ શકશો.

कूलर
image source

ઓફિસ હોય કે ઘર વોટર કૂલરનો ઉપયોગ દરેક જગ્યાએ કોમન જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે તેનું ધ્યાન નહીં રાખો તો તેનું પાણી તમને બીમાર કરી શકે છે. વૉટર કૂલરથી સાફ અને પીવા યોગ્ય પાણી મેળવવા માટે કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વૉટર કૂલર સારી રીતે કામ કરે તેને માટે જરૂરી છે કે દર 1-2 મહિનામાં સ્ટોરેજ ટેન્ક સાફ કરો.

image source

પાણી ભરતી સમયે એ નક્કી કરી લો કે કૂલરન પ્લગ નીકળેલો હોય, જેથી કરંટથી બચવામાં સરળતા રહે.

કૂલરના બહારના ભાગને સાફ કરવા માટે સાફ અને સૂકા કપડાંનો ઉપયોગ કરો.

કૂલરમાં રિપેરિંગની જરૂર હોય તો તેના કંપની એજન્ટને કોલ કરો. ટેકનિશિયન તમને ચેક કરીને કહેશે કે તેમાં કોઇ સામાન બદલવાની જરૂર છે કે નહીં. તેમાં જણાવેલી વાતોનું પાલન પણ કરવું.

image source

જો કોઇ પણ પ્રકારની લીકેજની સમસ્યા થાય છે તો તે ડ્રેનેજ ટ્રેના કારણે કે પૈડાંનું બેલેન્સ બગડવાના કારણે થતી હોય છે. તમે પાર્ટસ ખરીદીને ટેકનિશિયન પાસે પણ બદલાવી શકો છો. પ્રોડક્ટની વોરંટી પણ ચેક કરતા રહો.

દરેક વખતે નક્કી કરો કે બધા કનેક્શન પ્રોપર છે. પાણી લીક થઇને વીજળીના સંપર્કમાં આવતું નથી, જો કનેક્શન પ્રોપર રીતે નહીં લાગેલા હોય તો તેનાથી કરંટ લાગી શકે છે.

image source

ધ્યાન રાખો કે કૂલરને એવી જગ્યાએ રાખો જ્યાં તડકો ન આવે. તેની પર તડકો આવશે તો તે ઠંડી હવા આપી શકશે નહીં. જો તડકો આવતો જ હોય તો કૂલરને ચાદરથી ઢાંકીને રાખો.

કૂલરની આસપાસની જગ્યાએ વધારે સામના ન રાખો. તેને બારી પાસે શક્ય હોય તો ફિક્સ કરાવી લો. જેથી તે આખા ઘરને જલ્દી ઠંડુ કરશે અને જગ્યા પણ નહીં રોકે.

image source

કૂલરની જાળીમાં વપરાતું ઘાંસ લાંબા સમય બાદ મેલ અને ધૂળ જામવાના કારણે ખરાબ થાય છે. ક્યારેક પાણીનો ખાર પણ તેમાં જામી જાય છે. તો તેને બદલાવી લો તે જરૂરી છે. નહીં તો બહારથી અંદર આવતી હવા બ્લોક થઈ જશે અને તે ઠંડી હવા આપી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "વોટર કૂલરની ઠંડી હવાની મજા લેવા જાણી લો આ વાતો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel