તમારા જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા કરો આ મંત્રનો જાપ, નહિં પડે ક્યારે કોઇ તકલીફ
આપણે બધા ઘણા દેવી દેવતાઓને માણીએ છીએ તેનું આપના જીવનમાં ઘણું મહત્વ રહેલું છે. માતા દુર્ગાને શાંતિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી એવું કહેવામા આવે છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા પર કોઈ મોટી આફત આવે ત્યારે તમે જો સાચા મનથી માતા દુર્ગાની પુજા કરૂ ત્યારે તમારા પર માતા તેની કૃપા વરસાવે છે. તેનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થશે અને તમારા જીવનમાં આવતી બધી અડચણ દૂર થશે.
તમારા જીવનમાં ગ્રહની અશુભ અસર થાય છે ત્યારે તમારે આ મંત્રનો જપ કરવો જોઈએ તે મંત્ર ‘ઓમ એ હ્રી ક્લીં ચામુનડાયે વીચ્ચે’ છે. આનાથી આપના જીવનમાં રહેલી બધી મુશ્કેલી દૂર થાય છે આનાથી આપણને ઘણા લાભ મળી શકે છે તેથી આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર માતા દુર્ગાનો બીજમંત્ર નવ અક્ષરોથી બનેલો છે તે માતાના નવ સ્વરૂપને સમર્પિત કરવામાં આવે છે. તમારે જ્યારે આ મંત્રનો જપ કરવો હોય ત્યારે તમાએ કેટલીક બાબતો જાણવી જોઈએ તે પછી જ તમારે માતાનો આ મંત્રનો જપ કરવો જોઈએ.
આ રીતે જપ કરવો જોઈએ :

તમારે જ્યારે આ મંત્રનો જપ કરવો હોય ત્યારે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ખાસ મંત્રનો જપ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા ઘરે માતા કાલીની મુર્તિ લાવવી જોઈએ તમારી પાસે મુર્તિ ન હોય ત્યારે તમારે તસવીર લેવી જોઈએ તેને તમારે તમારા ઘરના ઇશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ.
તે પછી તમારે વહેલી સવારે ઊઠીને તમારે નાહીને પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. તે પછી તમારે માતા કાલીની મુર્તિ સામે દીવો પ્રગટાવવો જોઈએ. તે પછી તમારે માતા કાલીને તિલક લગાવો અને તે પછી માતાને તમારે લાલા ફૂલ ચડાવવા જોઈએ. માતાના ચરણમાં ફૂલ અર્પણ કર્યા બાદ તમારે આસન પાથરીને બેસવું અને આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્રનો જપ તમારે ૧૦૮ વાર કરવો જોઈએ અને આની સાથે તમારે માતાના નવ સ્વરૂપનું ધ્યાન પણ કરવું જોઈએ.

તમે જ્યારે પણ આ જપ પૂર્ણ કરો ત્યારે તમારે માતાને તમારી ક્ષમતા અનુસાર માતાને ભોગ ધરાવવાનો જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા ભોગના નાહી પણ આદર અને પ્રેમના ભૂખ્યા છે. તેથી તમારે તમારી ક્ષમતાથી વધારે ખર્ચ ન કરવો જોઈએ. આ રીતે માતાના મંત્રનો જપ કરવાથી માતા તમારી બધી મનોકામના પૂરી કરશે અને તેની સાથે માતા તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા પણ દૂર કરે છે.

આનાથી તમારું ભાગ્ય પણ સારું થશે અને તેનાથી તમને બધા કામમાં ઘણી સફળતા મળી શકે છે. તેનાથી નસીબ પણ પ્રબળ બને છે અને તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાથી તમને દૂર રાખે છે. તેનાથી તમને જીવનમાં કોઈ નુકશાન કે નિષ્ફળતા મળતી નથી. તમે કોઈ પણ કામમાં સફળતા મેળવી શકો છો. તેનાથી તમને ઘણા લાભ થઈ શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "તમારા જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા કરો આ મંત્રનો જાપ, નહિં પડે ક્યારે કોઇ તકલીફ"
ટિપ્પણી પોસ્ટ કરો