કોરોના સામે ફેફસા મજબૂત કરવાનો 100 % આર્યુવેદિક ઉપચાર..

Spread the love
1.ફેફસાં સાફ કરવા માટે સ્ટીમ સેલ થેરાપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
2. ગ્રીન ટી બળતરા અને ખંજવાળને દૂર કરીને ફેફસાં નાજુક પેશીઓનું રક્ષણ કરવામાં કામ કરે છે.
3. ચેરી બ્રોકલી કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી ફેફસા કુદરતી રીતે સાફ થઈ જાય છે.
4. દરરોજ એક ચમચી મધનું સેવન ફેફસાં સાફ કરવા માં મદદ કરે છે..
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "કોરોના સામે ફેફસા મજબૂત કરવાનો 100 % આર્યુવેદિક ઉપચાર.."
ટિપ્પણી પોસ્ટ કરો