ઝીરો બેલેન્સથી ખોલાવો પત્ની માટે આ ખાતું, મળશે આવી ઘણી મફત સુવિધાઓ, જાણો તમે પણ…
મિત્રો, જ્યારથી મોદી સરકાર સતામા આવી છે ત્યારથી સામાન્ય લોકોની સહાયતા માટે તેમણે અનેકવિધ યોજનાઓ બહાર પાડી છે અને શક્ય બને તેટલુ પ્રયાસ કર્યુ છે કે, તે સામાન્ય માણસની સામાજિક અને આર્થિક બંને રીતે મદદ કરી શકે ત્યારે આજે આ લેખમા અમે તમને તેમની યોજનાઓ અંતર્ગત એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમા જોડાઈને અને તેનો લાભ લઈને તમે અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.

હાલ, પ્રવર્તમાન સમયમા આઈ.ડી.બી.આઈ. બેન્ક દ્વારા મહિલાઓ માટે એક વિશેષ સ્કીમ બહાર પાડવામા આવી છે, તો ચાલો જાણીએ કઈ છે આ સ્કીમ? આ સ્કીમ અંતર્ગત તમને ક્યા-ક્યા લાભ મળવાપાત્ર થઇ શકે છે, ચાલો જાણીએ. આ બેન્કની સ્કીમ અંતર્ગત સ્ત્રીઓ માટે ઝીરો બેલેન્સ પર સુપરશક્તિ મહિલા ખાતુ ખોલવા માટેની યોજના બહાર પાડવામા આવી છે.

આ એકાઉન્ટ ખોલાવીને તમે અનેકવિધ લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રોતે? આ એકાઉન્ટ ખોલવાની સાથે જ તમને લોકરની સુવિધાના દર પર અમુક પ્રકારની છૂટછાટ આપવામા આવશે. આ સિવાય એ.ટી.એમ. કાર્ડથી રૂપિયા કાઢવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે ચૂકવવો પડશે નહિ. આ ખાતુ ખોલવા માટે તમારે કોઈ વિશેષ દસ્તાવેજોની જરૂરત પણ નહિ પડે

સ્પેશિયલ વુમેન્સ ઇન્ટરનેશનલ એ.ટી.એમ. ની સેવા સહીતનુ ડેબિટ કાર્ડ તમને મળવાપાત્ર થશે. તમને નિયમિત ૪૦ હજાર રૂપિયા સુધી ઉપાડની સેવા મળે છે. વ્યક્તિગત નામ પર તમને પી.એ.પી. ચેકબુક પણ મળે છે. આ સિવાય તમને લોકરની સેવાઓ પર ૨૫ ટકા જેટલી છૂટછાટ પણ મળી રહેશે.
આ સિવાય ડિમેટ એ.ટી.એમ. પર પણ તમને ૫૦ ટકા સુધીની છૂટછાટ ખુબ જ સરળતાથી મળી રહે છે. આ સિવાય ઈ-મેઈલ દ્વારા તમને ખાતાની અપડેટ નિઃશુલ્કપણે મળતી રહેશે. બીજી બેન્કના એટીએમથી પણ તમને દસ વખત ફી મા રૂપિયા ઉપાડવાની સુવિધા મળશે.

આ સુપરશક્તિ ખાતા ખોલાવવા માટેની પ્રક્રિયા ખુબ જ સરળ છે. આ માટે બેન્કની વેબસાઈટ https://ift.tt/3egyPih પર જવુ પડશે. અહીં તમને બેન્કની વેબ્સાઈટના હોમપેજ પર જ તમને સુપરશક્તિ મહિલા ખાતાનો વિકલ્પ જોવા મળી રહેશે. અહીંથી તમે ખુબ જ સરળતાથી આવેદન કરી શકો છો. તો આજે જ તમે પણ પોતાના ઘર પાસે આવેલી આઈ.ડી.બી.આઈ. બેન્કની શાખાની જઈને મુલાકાત લો અને જો કઈ ના સમજાણુ હોય તો ત્યા જઈને આ સ્કીમ અંગેની પુશ્યી કરો અને ત્યારપછી જ એકાઉન્ટ ખોલાવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ઝીરો બેલેન્સથી ખોલાવો પત્ની માટે આ ખાતું, મળશે આવી ઘણી મફત સુવિધાઓ, જાણો તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો