PICS: પરિણીતી ચોપડાએ તમામ હદ વટાવી દીધી, એવું ફોટોશૂટ કરાવ્યું કે જોનારા હક્કા બક્કા રહી ગયાં

પરિણીતી ચોપડા આજકાલ તેની ફિલ્મ ‘સાઇના’ને લઈ ચર્ચામાં આવી છે. આ વર્ષે તે એક પછી એક અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. આ અહેવાલોની વચ્ચે પરિણીતીનો ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે, આ ફોટોશૂટમાં પરિણીતી ચોપડા ન્યૂડ અવતારમાં જોવા મળી રહી છે. પરિણીતી ચોપડાને આ પ્રકારે જોયા પછી દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક લોકોને તેની હિંમત ગમી છે અને કેટલાક તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દેશમાં જ નહીં વિશ્વમાં પ્રખ્યાત છે. ડબ્બુ રતનાનીના કેલેન્ડરની માત્ર તેમના ચાહકો જ નહિ પરંતુ બૉલિવૂડ સ્ટાર્સ પણ રાહ જોઈને બેઠા હોય છે.

image source

જો ડબ્બુના આ કેલેન્ડર વિશે વાત કરીએ તો તેમાં ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, શર્લિન ચોપડા, કિયારા અડવાણી, સની લિયોની સહીતના મોટા સ્ટાર્સ બોલ્ડ અંદાજમાં નજરે આવી ચુક્યા છે. જ્યારે આ તમામ અભિનેત્રીઓના ફોટા બહાર આવ્યા ત્યારે ચાહકો દિવાના થઈ ગયા હતા. ત્યારે આ લિસ્ટમાં હવે પરિણીતી ચોપડાનો પણ સમાવેશ થઈ ચુક્યો છે, તે પણ એકદમ ન્યૂડ અવતારમાં જોવા મળી હતી અને ફેન્સ પણ ક્રેઝી રહી ગયા છે, તાજેતરમાં જ પરિણીતી ચોપડાની ફિલ્મ સાઇના રિલીઝ થઈ છે. આ ફિલ્મ સ્ક્રીન પર તેટલો કમાલ ન બતાવી શકી પરંતુ આ ફિલ્મથી પરિણીતી ચોપડાની એક્ટિંગની ખુબ તારીફ કરવામાં આવી રહી છે.

આ બધાની વચ્ચે જ પરિણીતી ચોપડાએ બોલ્ડ ફોટોશૂટ કરાવી પોતાની હોટનેસનો તડકો લગાવ્યો છે. ડબ્બુ રતનાનીએ પરિણીતી ચોપરાના આ લૂકનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે ડબ્બુએ લખ્યું છે કે સ્ટાર માટે તમારી વેગન હરકત. આ ફોટામાં પરિણીતી ટોપલેસ નજર આવી રહી છે. મતલબ કે તેના શરીર પર એક પણ કપડું નથી અને તે કચરાની ટોપલીમાં સુતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પહેલા કિયારા અડવાણીનું ટોપલેસ ફોટોશૂટ ખુબ વાયરલ થયું હતું. ફોટોશૂટમાં કિયારા ટોપલેસ અને એક પાન પાછળ ઉભી જોવા મળી હતી, ત્યારબાદ કિયારાને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

image soucre

જો પરિણીતી ચોપડા વિશે વાત કરવામાં આવે તો તેણે બોડી શેમિંગ પર વાત કરી હતી અને કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં વધુ વજનને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરિણીતીએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે બોડી શેમિંગ એ પૃથ્વી પરની સૌથી હાસ્યાસ્પદ વસ્તુ છે.

ઉલ્લેખનીય છે કે 2020માં કિયારા અડવાણીને લઇને ડબૂએ ટોપલેસ ફોટોશુટ કર્યુ હતુ. તસવીરમાં કિયારા ટોપલેસ થઇને એક કેળના પાના પાછળ ઉભી હતી. જે બાદ એક્ટ્રેસ ખુબ ટ્રોલ થઇ હતી. 2019માં સની લિઓનીએ ટોપલેસ થઇને શૂટ કરાવ્યુ છે. આ સિવાય ભૂમિ પેડનેકર અને શ્રદ્ધા કપૂર પણ ટોપલેસ ફોટોશૂટ કરાવી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "PICS: પરિણીતી ચોપડાએ તમામ હદ વટાવી દીધી, એવું ફોટોશૂટ કરાવ્યું કે જોનારા હક્કા બક્કા રહી ગયાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel