શું તમને મોઢામાં ચાંદા પડ્યા છે ? તો આરામ આપશે આ ઘરેલુ ઉપાય…

Spread the love
લસણની બે ત્રણ કરી લો અને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચાંદા પર લગાવો.
થોડા સમય પછી ઠંડા પાણીથી કોગળા કરી લો ચાંદા જલદી મટી જશે.
અલ્સર મટાડવા માટે રાત્રે સુતા પહેલા ચાંદા પર દેશી ઘી લગાવો સવાર સુધીમાં અલ્સર માં રાહત મળશે.
ચાંદા પર ઠંડી વસ્તુઓ થી રાહત મળે છે.
બરફનો ટુકડો લો અને તે ચાંદા પર ઘસો તેથી આરામ મળશે.
મોં અને જીભ ના અસરને દૂર કરવામાં મધ પણ ખૂબ જ મદદગાર છે.
ચાંદા પર દિવસમાં ત્રણ-ચાર વખત મધ લગાવો આમ કરવાથી ચાંદા ઓ મટી જશે.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "શું તમને મોઢામાં ચાંદા પડ્યા છે ? તો આરામ આપશે આ ઘરેલુ ઉપાય…"
ટિપ્પણી પોસ્ટ કરો