પ્રિયંકાએ ડ્રેસમાં રાખ્યો માતાજીનો ફોટો અને લોકોનો ગુસ્સો આસમાને ગયો, પછી કોમેન્ટમાં એવી ગાળો ભાંડી કે…

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની અનોખા અભિનયથી ફેમસ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાના સારા કામ માટે નામ બનાવી ચૂકી છે અને લોકો પણ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

image source

પ્રિયંકા અવારનવાર તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી આવી છે જેમાં ક્યારેક લોકો તેના ફોટો પર સારી કમેન્ટ કરતાં જોવા મળે છે તો ક્યારેક તે ટ્રોલરનાં નજરે પણ ચડી જતી હોય છે. અહીં વાત કરવામાં આવી છે પ્રિયંકાનાં ડ્રેસ વિશે જે હાલ ચર્ચામાં આવ્યો છે. પ્રિયંકા ઘણી વાર તેની ફેશન સેન્સને કારણે ટ્રોલનાં નિશાને રહેતી હોય છે.

प्रियंका चोपड़ा इसी जैकेट को लेकर ट्रोल हो रही हैं. फोटो साभार- @priyankacloset/Instagram
image source

તાજેતરમાં જ પ્રિયંકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે નિક જોનાસ સાથે જોવા મળી રહી છે જેમાં તેણે મા કાળીની તસવીરવાળુ જેકેટ પહેરેલ છે. આ જેકેટ જોયા પછી ‘દેશી ગર્લ’ ટ્રોલસનાં નિશાને આવી છે. પ્રિયંકા ચોપડાનું સોશિયલ મીડિયા પર એક ફેન પેજ છે. તાજેતરમાં જ પ્રિયંકાની એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તે નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. તસવીરમાં પ્રિયંકાએ જેકેટ પહેર્યું છે જેમાં મા કાળીની તસવીર જોવા મળી રહી છે. આ જેકેટ જોયા પછી લોકોએ તેનાં વિશે કમેન્ટ આપવાની શરૂ કરી દીધી છે.

image source

આ તસવીર વિશે વાત કરીએ તો તેણે પહેરેલાં આ જેકેટમાં મા કાળી ની તસવીર જોઈ શકાય છે અને આ ચિત્ર જેકેટની પાછળની બાજુ જોવા મળ્યું હતું. તસવીરમાં પ્રિયંકાએ તેના લાલ ડ્રેસ સાથે સ્ટોકિંગ અને પમ્પ હીલ્સ સાથે જોવા મળી હતી. આ સાથે જેકેટમાં બનાવેલા મા કાળીનો ફોટો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. હાલમાં આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટો જોઈને યુઝર્સ પણ જુદી જુદી રીતે કમેન્ટ કરી રહ્યાં છે.

image source

કમેન્ટ સેક્શનમા કોઈ કહી રહ્યું છે કે તે આ રીતે દેવી-દેવતાઓનું અપમાન તે કેવી રીતે કરી શકે છે તો બીજા એક યુઝર્સ લખ્યું હતું કે આ ડ્રેસ ડિઝાઇનરનું નામ જણાવો જેણે આવી ડીઝાઈન બનાવી છે. આ પછી એક યુઝર્સ તેનાં પર તુટી પડતાં લખ્યું છે કે તમને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનું કોણે કહ્યું? કેટલાકએ તેને બનાવટી ફેશન સેન્સ પણ ગણાવ્યું છે જો કે આ અગાઉ પણ પ્રિયંકા ચોપડા ઘણી વખત તેનાં ડ્રેસને કારણે ચર્ચાનો વિષય બની ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "પ્રિયંકાએ ડ્રેસમાં રાખ્યો માતાજીનો ફોટો અને લોકોનો ગુસ્સો આસમાને ગયો, પછી કોમેન્ટમાં એવી ગાળો ભાંડી કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel