તમે પણ જોઇલો નવજોત સિદ્ધુનું આલીશાન ધર, અંદર થી લાગે છે ખુબ જ સુંદર…
નવજોત સિંહ સિદ્ધુ હાઉસ તસ્વીરો: ક્રિકેટરથી કમેંટ્રેટેટર અને ત્યારબાદ રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ પંજાબના અમૃતસરના રહે છે.સિદ્ધુ અમૃતસરમાં તેના પરિવાર સાથે રહે છે.
કપિલ શર્મા તેના કેટલાક મિત્રો સાથે નવજોતસિંહ સિદ્ધુના ઘરે પહોંચ્યો હતો.કપિલ શર્માએ સિદ્ધુના ઘરે નાસ્તો પણ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ શર્મા લગભગ દોઢ કલાક ત્યાં રોકાયો અને સિદ્ધુ સાથે ઘણી વાતો કરી.
તસ્વીરોમાં સિદ્ધુના શાનદાર ઘરનો અદભૂત નજારો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
સિદ્ધુનું આ ઘર 2014 માં થવાની શરૂઆત થઈ હતી,અને ત્રણ વર્ષ પછી,સમપૂર્ણ કામ પૂરું થયું હતું.
2017 માં જ સિદ્ધુ પરિવાર સાથે આ બંગલામાં રેવા આવ્યો હતો.
સિદ્ધુનો આ બંગલો ‘મહેલ’ કરતા ઓછો નથી.
2017 ના મીડિયા અહેવાલો અનુસાર,આ મકાન બનાવવા માટે લગભગ 25 કરોડનો ખર્ચ થયો છે.
ઘરની અંદર જિમ,સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.
લોનમાં સુંદર ફુવારા પણ છે.
બંગલાના વિશાળ લોનમાં ઘણી કલાત્મક મૂર્તિઓ અને નવા-જૂના વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે જે બંગલાની ભવ્યતામાં વધુ વધારો કરે છે.
આખા અમૃતશહેર જિલ્લામાં સિદ્ધુનું આ ઘર પ્રખ્યાત છે.ખરેખર સિદ્ધુ અનેક વખત અહીંથી લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.તેમની પત્ની અમૃતસરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.
0 Response to "તમે પણ જોઇલો નવજોત સિદ્ધુનું આલીશાન ધર, અંદર થી લાગે છે ખુબ જ સુંદર…"
ટિપ્પણી પોસ્ટ કરો