આ તે બોલિવુડ સુપરસ્ટાર છે કે જેમણે કરી બી-ગ્રેડ ફિલ્મો, જુઓ કેવા ગંદા ગંદા સીન્સ આપ્યા
સફળતાની સીડીઓ સુધી પહોંચવું ઘણુ મુશ્કેલ હોય છે, તેમાં ઘણી મહેનત પણ લાગે છે. બોલિવુડ સેલેબ્સ હોવું એ કોઇ સામાન્ય વાત નથી. ઘણા લોકો અભિનેતા બનવા મુંબઇ જતા રહેતા હોય છે.
જો કે, કેટલાક લોકો ભાગ્યશાળી હોય છે જે આ અવસરને મેળવી લે છે. આપણે માત્ર તેમની પ્રસિદ્ધિને જોઇએ છીએ. પરંતુ તેમના સંઘર્ષને ભૂલી જઇએ છીએ.
બોલિવુડની ઘણી જાણિતી હસ્તીઓએ બી-ગ્રેડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ખાસ કરીને તેમના શરૂઆતી દિવસોમાં…
1.અમિતાભ બચ્ચન
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન બી-ગ્રેડ ફિલ્મ કરી ચૂક્યા છે. ફિલ્મ “બૂમ”માં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જેને આજે પણ તેમના જીવનમાં એક બ્લેક ડોટ માનવામાં આવે છે. બિગ બી આ ફિલ્મ કરવા માટે કેમ રાજી થયા તે તો કંઇ સ્પષ્ટ નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.
2.રાજેશ ખન્ના
રાજેશ ખન્ના જેવા બોલિવુડના સુપરસ્ટારે પણ બી-ગ્રેડ ફિલ્મ કરી છે. ફિલ્મ “વફા” એક બી-ગ્રેડ ફિલ્મ હતી, જેમાં રાજેશ ખન્નાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેમણે એક ધનવાન વ્યક્તિનું પાત્ર નિભાવ્યુ હતુ, જે જવાન એર હોસ્ટેટ સાથે લગ્ન કરે છે પરંતુ ત્યાર બાદ પોતાને ઠગા મહેસૂસ કરે છે.
3.મિથુન ચક્રવર્તી
4.અક્ષય કુમાર
બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર પણ આ લિસ્ટમાં સામેલ છે. ઘણા કલાકારોની જેમ અક્ષય કુમારે પણ કરિયરની શરૂઆતમાં ઘણી મહેનત કરી છે. તેમને કરિયરની શરૂઆતમાં “મિસ્ટર બાઁડ” નામની એક ફિલ્મ કરી હતી. આ ફિલ્મ બી-ગ્રેડ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારના બોલ્ડ સિનની આજે પણ ચર્ચા થાય છે.
5.શાહરૂખ ખાન
બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાને તેમના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. પરંતુ કોને ખબર હતી કે, બોલિવુડના બાદશાહ પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહરૂખ ખાને બી ગ્રેડ ફિલ્મોમાં અભિનય કર્યો છે જે ખૂબ જ વિવાદિત રહ્યો છે.
6.કેટરીના કેફ
કેટરીના કેફ બોલિવુડની સૌથી ખૂબસુરત અને હિટ અભિનેત્રીઓમાંની એક છે. કેટરીનાએ પણ બી-ગ્રેડ ફિલ્મમાં કામ કર્યુ છે. ફિલ્મ “બૂમ”માં તેનો પહેલો ઓન સ્ક્રીન ડેબ્યુ થયુ જેમાં તે ગુલશન ગ્રોવર સાથે જોવા મળી હતી અને આ સીન જે બધાના મગજમાં હંમેશા માટે છપાઇ ગયો હતો.
7.નેહા ધૂપિયા
મિસ ઇંડિયા નેહા ધૂપિયાએ બોલિવુડમાં ધૂમધામથી એન્ટ્રી કરી હતી. તે અજય દેવગન સાથે “કયામત : સિટી અંડર થ્રેટ”માં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ રહી હતી અને નેહાની સરાહના પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં નેહાએ “શીશા” જેવી બી-ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું. હાલ નેહા એમટીવી શો “રોડિઝ”માં જોવા મળે છે.
8.રેખા
બોલિવુડની શાનદાર અને એવરગ્રીન અભિનેત્રી રેખા પણ આ લિસ્ટમાં સામેલ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, જન્મ સમયે તેમનું નામ ભાનુરેખા ગણેશન હતું. રેખા પણ બી-ગ્રેડ ફિલ્મ કરી ચૂક્યા છે.
9.ઇશા કોપ્પિકર
ખલ્લાસ ગર્લ ઇશા કોપ્પિકર શાહરૂખ ખાન સાથે “ડોન” સહિત એ ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ તેને બોલિવુડમાં કોઇ વધુ ઓળખ મળી શકી નહિ. આ બાદ તેણે “હસીના સ્માર્ટ”, “સેક્સી”, “ડેંજરસ” જેવી બી-ગ્રેડ ફિલ્મો કરી હતી.
10.મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણીએ “કરણ અર્જુન” “ક્રાંતિકારી” જેવી હિટ ફિલ્મો કરી છે. બાદમાં તે અશોક કુમાર ડાયરેકટેડ ફિલ્મ “ડિવાઇન ટેંપલ ખજુરાહો”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં મમતા ઘણા બોલ્ડ અને હોટ સીન કરતી જોવા મળી હતી.
11.મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાએ તેના જમાનામાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. તેણે ઘણી સારી અભિનેત્રી માનવામાં આઆવે છે, પરંતુ તેણે “એક છોટી સી લવ સ્ટોરી” જેવી વિવાદિત ફિલ્મ કરી. ત્યાર બાદ તેમણે ફિલ્મ પર સ્ટે લાવવાની ગુજારિશ કરી, કારણ કે તેેમને ફિલ્મના કેટલાક સીન આપત્તિજનક લાગ્યા
0 Response to "આ તે બોલિવુડ સુપરસ્ટાર છે કે જેમણે કરી બી-ગ્રેડ ફિલ્મો, જુઓ કેવા ગંદા ગંદા સીન્સ આપ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો