તમે ક્યારેય નહી જોઇ હોય દુલ્હનની આવી વિદાય, પિતાએ જૂતાથી મારી અને પછી…શું તમે હજુ સુધી નથી જોયો આ VIDEO?

લગ્ન પછી દીકરી દુલ્હન બને છે, દીકરીની વિદાય કરવી બધા માટે ખુબ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે આ લેખમાં એવું કહેશું કે જે સાંભળીને તમે તમારું હસવું નહિ રોકી શકો. લગ્ન પછી દુલ્હનની અનોખી વિદાય, દુલ્હનની વિદાય હોય ત્યારે દુલ્હનને તેના પિતા તેને તેના જુતાથી મારીને તેની વિદાય કરે છે.

image source

સામાન્ય રીતે જયારે દુલ્હનની વિદાય થતી હોય ત્યારે તેના નજીકના લોકો પિતા, માં, ભાઈ, બહેન અને સગા સબંધી લોકો હોય છે. વિદાઈ સમયે બધા લોકોની રડી રડીને હાલત ખરાબ થતી હોય, ત્યારે ટ્વિટર પર એક એવો વિડ્યો વાયરલ થયો જે જોઈને તમે તમારું હસવું નહિ રોકી શકો.

દુલ્હનની અજીબોગરીબ વિદાય :

image source

આ વિડીયામાં એવું બતાવામાં આવ્યું છે કે ગામના સીમાળે દુલ્હનના પિતા, કાકા અને ભાઈ બધા ભેગા થઈને છોકરીની વિદાઈ કરી રહ્યા હોય છે. છોકરી જોડે તેનો પતિ પણ ત્યાં જોવા મળે છે. ગામની બહાર ખેતરમાં બધા લોકો છોકરીની વિદાયમાં મશગુલ હતા. છોકરીના પિતા છોકરીને ભેટીને રડે છે, અને પછી તેની વિદાઈ કરી રહ્યા છે.પરંતુ દુલ્હન થોડી આગળ જઈને પાછી તેના પિતા પાસે આવી તેના પિતાને ભેટીને રડવા લાગે છે. આવું ઘણી વાર બધી છોકરીઓ કરતી જ હોય છે.

છોકરીની થઇ જૂતાથી પીટાઈ :

image source

છોકરી તેના પિતા પાસે થોડી થોડી વારંવાર આવતી જાય છે, તેથી તેના પિતા ગુસ્સે થાય છે. અને તેના પિતા ગુસ્સે થઈ જાય છે, માટે તેને તેના પગમાં પહેરેલા જૂતાથી મારવાનું શરૂ કરી દે છે. ત્યાર પછી દુલ્હન પણ સમજી જાય છે, કે તેને પણ પાછુ આવવું ન જોઈએ. ત્યાર પછી તે તેના પતિ સાથે સાસરે જતી રહે છે, અને પછી તેના પિતા પાસે આવતી નથી. આ વિડ્યો સોસ્યલ મીડિયા પર ખુબ વાયરલ થતો જોવા મળે છે. આવી અજીબો ગરીબ વિદાઈ તમે ક્યારેય જોઈ નહિ હોય.

આ રીતે થશે કોરોનાની પણ વિદાય :

આપણા દેશમાં કોરોનાની આ મહામારીની બીમારી વધતા બધા લોકો તેને લાઈટ કરવાનો પ્રયત્ન સખત કરતા હોય છે. આ વિદાઈનો વિડીયો આઈપીએસ રુપીન શર્માએ આ વિડીયાને મીડયા પર શેર કર્યો હતો અને તેને તેના કેપ્શનમાં પણ એવું લખ્યું હતું કે જો કોરોના નહિ જાય તો તેને પણ આવી રીતે આપણા દેશ માંથી બહાર કાઢવાનો રહેશે. કોરોનાનો આ એડવાન્સ નજરો બતાવામાં આવ્યો છે. માત્ર ૩૭ સેકેંડનો આ વિડ્યો આખા દેશમાં ખુબ વાયરલ થયો છે

0 Response to "તમે ક્યારેય નહી જોઇ હોય દુલ્હનની આવી વિદાય, પિતાએ જૂતાથી મારી અને પછી…શું તમે હજુ સુધી નથી જોયો આ VIDEO?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel