આશ્રમ સીરિઝમાં બોબી દેઓલ સાથે બોલ્ડ સીન આપનાર અભિનેત્રીએ વટાવી તમામ હદ, તસવીરો જોઈ પરસેવો છુટી જશે
બોલિવૂડ અભિનેતા બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમમાં ઘણી હિટ રહી હતી. આ વેબ સિરીઝમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરીની તાજેતરની તસવીરો હેડલાઇન્સમાં રહી છે. ત્રિધા ચૌધરી આશ્રમ સિરીઝમાં સતિસની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળી હતી અને તેના પછી તે ઘણી ફેમસ પણ થઈ હતી.

વાત કરીએ આ આશ્રમ સિરીઝમાં ત્રિધાની ભૂમિકા શું હતી તે વિશે તો તે વેબ સિરીઝમાં ત્રિધા ચૌધરીનું પાત્ર એક છોકરીનું હતું જે અગાઉ વેશ્યાવૃત્તિના ધંધામાં સંકળાયેલ હતી. પરંતુ બાદમાં બાબા કાશીપુરવાલે તેને બચાવે છે.

આ પછી આશ્રમમાં કામ કરનારા યુવકો સાથે આવી છોકરીઓના લગ્ન કરાવવા માટે સામૂહિક આયોજન કરવામાં આવે છે જ્યાં સતિસ સાથે તેના લગ્ન થાય છે. આ સિરીઝમાં ત્રિધાની ભૂમિકા ચર્ચામાં હતી કારણ કે તેનાં લગ્ન બાદ પાછળથી આ ઢોંગી બાબાની નજર તે યુવતી પર હોય છે અને તેને નશીલા લાડુ ખવડાવી તેની સાથે દુષ્કર્મ કરે છે.

આ સિરીઝમાં ત્રિધાના પાત્રને ઘણું બતાવવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ત્રિધાની રીયલ લાઇફ વિશે તો તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્રિધા ચૌધરીની નવી તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન ઘણી વખત બોલ્ડ તસવીરો પણ શેર કરે છે અને આ તસવીરો ખૂબ વાયરલ થતી હોય છે. તાજેતરમાં તેણીએ તેનો બીજો એક બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે ફોટામાં તેને ઓળખવી પણ અઘરી છે.

આ તસવીરો વાયરલ થયા પછી લોકો કહી રહ્યાં છે કે વેબ સિરીઝમાં સતિસની પત્ની તરીકેની ભૂમિકા ભજવનારી ત્રિધાને આ બિકીની તસવીરોમાં ઓળખવી મુશ્કેલ છે. જાણવા મળ્યું છે કે આ અગાઉ પણ ત્રિધા હિન્દી પ્રોજેક્ટ્સમાં સિવાય બંગાળી શો અને ફિલ્મો કરતી હતી.

મળતી માહિતી મુજબ તેણે બંગાળી ફિલ્મોથી આ ક્ષેત્રે શરૂઆત કરી હતી. બંગાળી ફિલ્મો ઉપરાંત ત્રિધા તમિલ અને તેલુગુ પ્રોજેક્ટ્સનો પણ કરી ચૂકી છે. તેની આશ્રમ સિરીઝ વિશે વાત કરીએ તો આ સિરીઝની 2 સીઝન અત્યાર સુધી આવી છે અને સિરીઝ લોકડાઉનમાં રિલીઝ થઈ હતી. એમએક્સ પ્લેયર પર રીલિઝ થયેલી આ વેબ સિરીઝની ખૂબ ચર્ચા થઈ હતી. તેને લોકડાઉન દરમિયાન બહાર પાડવામાં આવેલ આ સિરીઝમાં બોબી દેઓલ એક ઢોંગી બાબાની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આશ્રમ સીરિઝમાં બોબી દેઓલ સાથે બોલ્ડ સીન આપનાર અભિનેત્રીએ વટાવી તમામ હદ, તસવીરો જોઈ પરસેવો છુટી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો