જો આટલું કામ કરશો તો રસીના બન્ને ડોઝ લીધા પછી વગર પાસે ફરી શકશો આખો દેશ, જાણી લો જલદી
જો તમે રસી લગાવી ચૂક્યા છો તો તમે રસીકરણ સ્ટેટસને અપડેટ કરીને ભારતમાં ક્યાંય પણ પાસ વગર (લોકડાઉન દરમિયાન કોઈ પણ રાજ્ય, જિલ્લા કે શહેરમાં આવવા જવા માટેનો પાસ) ફરી શકો છો. જે લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ગયા છે એટલે કે રસીના બન્ને ડોઝ લઈ ચૂક્યા છે તેઓને બીજા ડોઝના 14 દિવસ બાદ આરોગ્ય સેતુ એપના હોમ પજ પર બ્લૂ શીલ્ડ મળશે અને આરોગ્ય સેતુ લોગો પર ડબલ બ્લૂ ટિક મળશે.

આ પ્રક્રિયા કોવિન પોર્ટલથી વેક્સીનેશન સ્ટેટસના વેરિફિકેશન બાદ કરવામાં આવશે.
હોમ સ્ક્રીન પર ડબલ બોર્ડર અને આરોગ્ય સેતુ લોગો પર ડબલ ટિક થઈ જશે
જે લોકોએ રસીનો સિંગલ ડોઝ મળ્યો છે. તેમને આરોગ્ય સેતુ લોગો પર સિંગલ ટિક અને હોમ સ્ક્રીન પર વેક્સીનેશન સ્ટેટસની સાથે સિંગલ બ્લૂ બોર્ડર મળશે. આ જ રીતે તમે બીજો ડોઝ લઈને જાણકારી અપડેટ કરશો તો હોમ સ્ક્રીન પર ડબલ બોર્ડર અને આરોગ્ય સેતુ લોગો પર ડબલ ટિક થઈ જશે.
Update the Vaccination Status”નો વિકલ્પ મળશે

તમામ આરોગ્ય સેતુ યુઝર્સને “Update the Vaccination Status”નો વિકલ્પ મળશે, જો તેમણે રિવાઈસ્ડ સેલ્ફ અસેસમેન્ટ નથી લીધું તો. સેલ્ફ અસેસમેન્ટ લેવા પર જે આરોગ્ય સેતુ યુઝર્સે રસીનો પહેલા ડોઝ લીધો છે તેમને હોમ સ્ક્રીન પર ‘આંશિંક રસીકરણ ટીકાકરણ (અસત્યાપિત)’નું ટેબ મળશે.
મોબાઈલ નંબરના માધ્યથી અપડેટ કરી શકાશે
આ સેલ્ફ અસેસમેન્ટ દરમિયાન આરોગ્ય સેતુ યુઝર્સ દ્વારા આપવામાં આવેલા રસીકરણની જાહેરાત પર આધારિત છે. CoWIN બેકએન્ડથી OTP આધારિત તપાસ બાદ અસત્યાપિત સ્થિતિ સત્યાપિત થઈ

જશે. રસીકરણ સ્ટેટશને કોવિન રજિસ્ટ્રેશન માટે ઉપયોગ કરવામાં લેવામાં આવેલા મોબાઈલ નંબરના માધ્યથી અપડેટ કરી શકાશે.
રસી વાયરસના પુર્ણ રીતે સુરક્ષા આપી શકે નહીં
દેશમાં આ અધ્યયન કરવામાં આવી રહ્યુ છે કે કોરોનાની રસીના બુસ્ટર ડોઝની જરુર છે કે નહીં. તેમણે ભાર આપ્યો છે કે કોઈ પણ રસી વાયરસના પુર્ણ રીતે સુરક્ષા આપી શકે નહીં.
આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ

ભાર્ગવે કહ્યુ કે આપણે કોરોનાની ઘાતક બીજી લહેરની વચ્ચે છીએ. જો કે હવે તે ખતમ થઈ ગઈ છે. આંકડા પર નજર નાંખીએ તો એપ્રિલના પહેલા સપ્તાહમાં આપણી પાસે 200થી પણ ઓછા જિલ્લા હતા. જેમાં 10 ટકાથી વધારે સંક્રમણ દર હતો. એપ્રિલના અંતિમ સપ્તાહમાં 600 જિલ્લમાં 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ હતો. આજે દેશમાં 239 જિલ્લા છે. જેમાં 10 ટકાથી વધારે સંક્રમિણ દર રેટ છે. 145 જિલ્લામાં 5 ટકાથી 10 ટકા પોઝિટિવિટી રેટ અને 350 જિલ્લામાં 5 ટકાથી ઓછો સંક્રમણ દર છે. એટલા માટે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.
0 Response to "જો આટલું કામ કરશો તો રસીના બન્ને ડોઝ લીધા પછી વગર પાસે ફરી શકશો આખો દેશ, જાણી લો જલદી"
ટિપ્પણી પોસ્ટ કરો