ડાયરેક્ટરની ડિમાન્ડ પર નીના ગુપ્તાને પહેરવી પડી હતી…અભિનેત્રીએ પોતે ખુલાસો કરતા એવી વાત કહી કે જે જાણીને તમને પણ લાગશે ઝાટકો

જયારે ડાયરેક્ટરની ડીમાંડ પર અભિનેત્રી નીના ગુપ્તાને પહેરવી પડી પૈડેડ બ્રા, અભિનેત્રી નીના ગુપ્તાએ જાતે કર્યો ખુલાસો, ચાલો જાણીએ.

અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની હાલમાં જ રીલીઝ થયેલ બાયોગ્રાફીમાં પોતાના જીવનના કેટલાક મહત્વના રહસ્યો શેર કરવામાં આવ્યા છે. એમાં અભિનેત્રી નીના ગુપ્તાએ સુભાષ ઘઈની ફિલ્મ ‘ખલનાયક’ના ગીતને શૂટ કરતા સમયે ડાયરેક્ટર દ્વારા નીના ગુપ્તા પાસે કરવામાં આવી વિચિત્ર ડીમાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી પોતાના અભિનયના જલવા વિખેરી રહેલ અભિનેત્રી નીના ગુપ્તાએ આ સ્થાન સુધી પહોચવા માટે સખ્ત મહેનત કરી છે. આજે પણ ફિલ્મોમાં અભિનેત્રી નીના ગુપ્તા ઘણી સક્રિય છે. ત્યાં જ સોમવારના રોજ અભિનેત્રી કરીના કપૂર ખાનએ અભિનેત્રી નીના ગુપ્તાની બાયોગ્રાફી ‘સચ કહું તો’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બુકમાં અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને સંઘર્ષો વિષે લખ્યું છે.

ત્યાં જ આ બુકમાં અભિનેત્રી નીના ગુપ્તાએ જણાવ્યું છે કે, ચોલી કે પીછે ક્યાં હૈ ગીતમાં ડાયરેક્ટર સુભાષ ઘઈએ માંગ કરી કે, તેઓ એમાં ‘પૈડેડ બ્લાઉઝ’ પહેરે.

image source

હું ફિલ્મ ‘ખલનાયક’ના ગીત માટે ખુબ જ એક્સાઈટેડ હતી.

અભિનેત્રી નીના ગુપ્તાએ બુકમાં લખ્યું છે કે, ‘જયારે મેં પહેલી વાર ગીત સાંભળ્યું, તો મને ખબર પડી હતી કે, આ ખુબ જ સારું ગીત હોવાનું છે પરંતુ જયારે ડાયરેક્ટર સુભાષ ઘઈએ મને જણાવ્યું કે, એમાં મારી ભૂમિકા શું હશે, તો તે સમયે હું હજી વધારે ઉત્સાહિત થઈ ગઈ અને મને આ વાતની પણ ખુશી હતી કે, આ ભાગને મારી મિત્ર ઈલા અરુણ દ્વારા ગાવામાં આવ્યું હતું, જેમની સાથે મેં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.

image source

મને ચોલીની નીચે પેડેડ બ્રા પહેરવા માટે આપવામાં આવી.

બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ આગળ જણાવ્યું છે કે, ગીત માટે મને એક ગુજરાતી પોષક પહેરાવવા આવી અને ફાઈનલ લુક બતાવવા માટે મને ડાયરેક્ટર સુભાષ ઘઈ પાસે મોકલવામાં આવી, ત્યારે તેઓ મને જોતા જ ‘નહી! નહી! નહી! નહી! કઈક ભરો આમ બુમ પાડવા લાગ્યા હતા અને મને ખુબ જ શરમિંદગીનો અનુભવ થયો હતો.

image source

જો કે, હું જાણું છું કે, તેઓ ગીતની માંગ માટે આવું કહી રહ્યા હતા. એમાં કઈ પણ પર્સનલ હતું નહી. પરંતુ તેમ છતાં પણ મેં તે દિવસે શુટિંગ કરી હતી નહી અને અભિનેત્રી નીના ગુપ્તાને બીજા દિવસે ચોલીની નીચે પહેરવા માટે પેડેડ બ્રા આપવામાં આવી. ત્યાર બાદ મારો પૂરો લુક જોઈને ડાયરેક્ટર સુભાષ ઘઈ ઘણા સંતુષ્ટ લાગી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "ડાયરેક્ટરની ડિમાન્ડ પર નીના ગુપ્તાને પહેરવી પડી હતી…અભિનેત્રીએ પોતે ખુલાસો કરતા એવી વાત કહી કે જે જાણીને તમને પણ લાગશે ઝાટકો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel