રણબીર જેવા જ દેખાય છે આ અભિનેતા, તસવીરો જોઇને તમે પણ ચકરાવે ચડી જશો

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય સોશિયલ મીડિયાનો યુગ આવી ચુક્યો છે અને તેના કારણે જ હાલ કોઈપણ વાત ઝડપથી લોકો વચ્ચે વાઈરલ થઇ જાય છે. પછી તે વાત સામાન્ય જગતની હોય કે પછી ફિલ્મજગતની લોકો વચ્ચે ઓછા સમયમા જ વાઈરલ થઇ જાય છે.

image source

લોકો ફિલ્મજગતના કલાકારો સાથે જોડાયેલી નાનામા નાની વાત પણ જાણવા માટે ખુબ જ ઉત્સુક હોય છે. ત્યારે આજે આ લેખમા અમે તમને ફિલ્મજગતના એક ખુબ જ સારા એવા દિગ્ગજ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો હમશકલ પણ એક ખુબ જ સારો એવો દિગ્ગજ કલાકાર છે.

image source

આ દિગ્ગજ કલાકાર છે રિશી કપૂરનો પુત્ર રણવીર કપૂર. આપણે સૌ આ અભિનેતાના અભિનયથી ખુબ જ સારા એવા પરિચિત છીએ. તેમણે ખુબ જ નાની ઉમરે ફિલ્મજગતમા ખુબ જ સારી એવી સફળતા મેળવી છે. ત્યારે આજે આ લેખમા અમે તમને આ દિગ્ગજ અભિનેતાના હમશકલ વિશે જણાવીશું.

image source

રણબીર કપૂર એ બોલિવૂડ ફિલ્મજગતનો હિંમતવાન અભિનેતા છે. છોકરીઓ તેમના દેખાવ પાછળ એકદમ ગાંડી છે પરંતુ, શું તમે જાણો છો કે, એક બીજો અભિનેતા પણ તેના જેવો જ આબેહુબ દેખાય છે. ખરેખર રણબીર અને કેનેડિયન અભિનેતા રાયન થોમસ ગોસલિંગનો લુક એકદમ સરખો છે. બંનેના અભિવ્યક્તિથી લઈને સ્મિત સુધી બધુ જ એકદમ સમાન દેખાય છે.

image source

ચાલો અમે તમને જણાવી દઈએ કે, રાયને બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૯૩ થી ૧૯૯૯ સુધી બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. અભિનય ઉપરાંત રાયને સિંગિંગ અને ડિરેક્ટર તરીકે પણ સારુ એવુ કામ કર્યું છે. તે જ સમયે, રણબીર એક સારા અભિનેતાની સાથે-સાથે એક મહાન પરફોર્મર પણ છે.

image source

જો કે, આ અભિનેતા રાયને ઘણા લાંબા સમયથી ફિલ્મજગતથી અંતર બનાવી લીધુ હતુ અને રણબીર પણ ગત વર્ષ ૨૦૧૮મા ફિલ્મ સંજુમા જોવા મળ્યો હતો. હજુ પણ ચાહકો ખુબ જ આતુરતાપૂર્વક તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વિચિત્ર સંયોગ વિશે જાણીને તમે પણ ચકિત થઇ જશો. ખરેખર, બે હમશકલ એક જ પ્રોફેશનમાં કામ કરતા હોય તેવા સંયોગ સંયોગ ભાગ્યે જ જોવા મળે.

0 Response to "રણબીર જેવા જ દેખાય છે આ અભિનેતા, તસવીરો જોઇને તમે પણ ચકરાવે ચડી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel