શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનામા ના કરવુ આ વસ્તુઓનુ સેવન, મળશે કાર્યોમા સફળતા અને થશે અધુરી ઈચ્છાઓ પૂર્ણ

નમસ્તે મિત્રો આજે આપણે ધાર્મિકશાસ્ત્ર વિશે જાણીશું. આ શાસ્ત્રનું આપણાં દેશની અંદર ખુબજ મહત્વ રહેલું છે.આ શાસ્ત્ર એક આધુનિક શાસ્ત્ર છે.હિંદુ ધર્મ, અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. ૯૨ કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાને ત્રીજો સૌથી મોટો ધર્મ છે.

image source

આ ધર્મના ગુણગાન અનેક લોકો ગાય છે. જેના દ્વારા આપણે આ ધર્મ વિશેની જાણકારી મેળવી શકાય છે.આ ધર્મના ગુણગાન અનેક બૂકોની અંદર છુપાયેલા છે.હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે.

ધાર્મિકશસ્ત્ર જેમ જ્યોતિષશાસ્ત્રમાં પણ દરેક મહિનાઓનું મહત્વ રહેલું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ક્યાં મહિના માં ક્યાં ભગવાનની પુજા કરવી.ક્યાં માસમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ.કઈ ચીજનું ત્યાગ કરવું જેવી જાણકારી જ્યોતિષશાસ્ત્ર માં રહેલી છે.આજે આપણે શ્રવણ માસનું મહત્વ વિષે જાણીશું.શ્રાવણ માસની અંદર અનેક નિયમોનું પાલન કરવાનું મહત્વ રહેલું છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ અમુક ચિજોનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાદડા વાળી શાકભાજી જેવી કે મેથી , લાલ ભાજી,કોબી જેવી શાકભાજી નું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત તેલ તેમજ મસાલાવાળું ભોજન , લસણ તેનાજ ડુંગળીનું સેવન કરવું અશુભ માનવમાં આવે છે. આમ, તો સનાતન ધર્મ અનુસાર મસલવારું ભોજન કરવું અશુભ ગણાય છે પરંતુ, ખાસ કરીને શ્રાવણ માસની અંદર આ વસ્તુનું સેવન કરવું અશુભ ગણાય છે.

image source

આ મહિનાની અંદર રીંગણાં નું શાક,સોપારી,મીઠું, વધારે ખાટુતેમજ નમકીનવાળું ભોજન ન કરવું જોઈએ. ધાર્મિક શાસ્ત્ર અનુસાર મધ, સાકર, કાચું દૂધ,મૂળાનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તમાકુ,આલ્કોહલ જેવી અન્ય વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવમાં આવે છે. આ મહિના અનુસાર ઉપર જણાવેલ તમામ ચીજ વસ્તુનું ત્યાગ કરવાથી શુભ માનવમાં આવે છે.

0 Response to "શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનામા ના કરવુ આ વસ્તુઓનુ સેવન, મળશે કાર્યોમા સફળતા અને થશે અધુરી ઈચ્છાઓ પૂર્ણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel