જાનવી કપૂરે બોડિકોન ડ્રેસમાં કરાવ્યું સુપર બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

જાનવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી તે વાતને હજુ લાંબો સમય નથી થયો પરંતુ તેનું ફેન ફોલોઈંગ જબરુ વધી ગયું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાનવી કપૂર ને લાખો લોકો ફોલો કરે છે. જાનવી પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

image source

ખાસ કરીને ઇંસ્ટાગ્રામ પર તે ક્યારેક સાડીમાં, ક્યારેક બિકીનીમાં, ક્યારેક જીમવેરમાં તો ક્યારે વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શૂટની થોડી તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર થયાની સાથે જ ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે તેમાં જાનવી કપૂર ખૂબ જ સેક્સી દેખાઈ રહી છે.

image source

જાનવી કપૂરે બોડિકોન ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે જેના કારણે આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જાનવી કપૂરની આ તસવીરોને 1 મિલિયનથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

image source

જાનવી કપૂરની આ તસવીરો પર તેના ફેન્સની સાથે બોલીવુડના સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. મનીષ મલ્હોત્ર, મહિપ કપૂર, શનાયા કપૂર સહિતના સેલેબ્સ પણ માનવીની આ તસવીર પસંદ કરી ચુક્યા છે. જાનવી કપૂર આ તસવીરોમાં તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

image source

જાનવી કપૂર અત્યાર સુધીમાં ચાર ફિલ્મોમાં જોવા મળી છે. તેણે વર્ષ 2018 માં ફિલ્મ ધડક થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ઘોસ્ટ સ્ટોરિસ, ગુંજન સક્સેના ધ કારગીલ ગર્લ અને રૂહી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ તમામ ફિલ્મોમાં જાનવી કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે.

image source

જાનવી કપૂરના આગામી પ્રોજેક્ટ ની વાત કરીએ તો તે હવે દોસ્તાના 2, ગુડ લક જેરી, તખ્ત ફિલ્મમાં જોવા મળશે જે વર્ષ 2022 સુધીમાં રિલીઝ થાય તેવી સંભાવના છે.

Related Posts

0 Response to "જાનવી કપૂરે બોડિકોન ડ્રેસમાં કરાવ્યું સુપર બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel