રવિવારેે જાણો સૂર્યદેવ કોની પર વરસાવશે કૃપા અને કોને મળશે ખાસ લાભ, જાણો તમારું આજનું રાશિફળ
તારીખ ૨૯-૦૮-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- સાતમ ૨૩:૨૭ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- કૃતિકા અહોરાત્ર.
- યોગ :- ધ્રુવ ૦૬:૪૬ સુધી.
- કરણ :- વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૬:૨૨
- સૂર્યાસ્ત :-૧૮:૫૭
- ચંદ્ર રાશિ :- મેષ ૧૦:૨૧ સુધી. વૃષભ
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
આદિત્ય પૂજન,શીતળા સાતમ, ભાનુ સપ્તમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ક્રોધા આવેશ પર કાબૂ જરૂરી.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી રહે.
- નોકરિયાત વર્ગ:-વધુ મહેનત જરૂરી.
- વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય રહે.
- પારિવારિકવાતાવરણ:-અગત્યની કામગીરી શક્ય બને.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-એકંદરે સાનુકૂળતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
- નોકરિયાત વર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક તક મળે.
- પારિવારિકવાતાવરણ:-હાથ ધરેલા કાર્ય આગળ ધપાવી શકો.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય.
- લગ્નઈચ્છુક :- તક સંજોગ સરકે.
- પ્રેમીજનો:-અવરોધ વિઘ્નની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારજો.
- વેપારીવર્ગ:-મૂંઝવણ નો ઉપાય મળે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ મા વૃદ્ધિ થાય.મતભેદ નિવારવા.
- શુભરંગ:- જાંબલી
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મહેમાનોનું આગમન શક્ય રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-પરિસ્થિતિ જૈસે થે રહે.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીના સંજોગ રહે.
- વેપારી વર્ગ:-આર્થિક તણાવ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-સમય સંજોગ વિચારીને ચાલવું.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
- પ્રેમીજનો :-વ્યગ્રતા ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ :-પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ :-પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર આવવા નીકળાતું લાગે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતો જણાય.
- પ્રેમીજનો:-વિશ્વાસ ન રહેવું.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકૂળ બને.
- વેપારીવર્ગ:- રોકાણમાં જાળવવું.
- પારિવારિક વાતાવરણ:-ધારણા મુજબ ના કામમાં વિલંબ જણાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ખર્ચ-વ્યય પર કાબૂ ન રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહત ના સમાચાર.
- પ્રેમીજનો:- સમસ્યા ચિંતા રખાવે.
- નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ રહે.
- વ્યાપારી વર્ગ:મદદ મળી રહે.
- પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૭
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- સકારાત્મક રહેવાથી તણાવમાંથી મુક્તિ મળે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
- પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
- નોકરિયાતવર્ગ:- મુશ્કેલી સર્જાતી જણાય.
- વેપારીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
- પારિવારિક વાતાવરણ:-આગજનીત અકસ્માતની સંભાવના સાવચેત રહેવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
- પ્રેમીજનો :- માનહાનિ ની સંભાવના.
- નોકરિયાતવર્ગ :- આશાસ્પદ સંજોગ રહે.
- વેપારીવર્ગ:-તણાવ દૂર થતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- પ્રેમીજનો:- સમાધાન થી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવવા માટે મહેનત વધારવી.
- શુભ રંગ :-નારંગી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર ન થાય.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:-ધંધામાં પ્રગતિ જણાય.
- પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-વિઘ્ન આવે.
- પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બને.
- નોકરિયાત વર્ગ:-કસોટી થવાની સંભાવના.
- વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૬
0 Response to "રવિવારેે જાણો સૂર્યદેવ કોની પર વરસાવશે કૃપા અને કોને મળશે ખાસ લાભ, જાણો તમારું આજનું રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો