જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને પરેશાનીનો હલ મળશે તો કોઈને મુસાફરીના યોગ બનશે
તારીખ-૧૯-૧૦-૨૦૨૧ આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- ચૌદશ ૧૯:૦૫ સુધી.
- *વાર* :- મંગળવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૧૨:૧૪ સુધી.
- *યોગ* :- વ્યાઘાત ૨૦:૩૯ સુધી.
- *કરણ* :- વણિજ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૭
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
- *ચંદ્ર રાશિ* :- મીન
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* કોજાગરી પૂર્ણિમા.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન માં વિવેક જાળવવો.
- *લગ્નઈચ્છુક* :-મુસાફરીના યોગ રહે.
- *પ્રેમીજનો*:- ધીરજ થી પ્રયત્ન ફળદાયી બને.
- *નોકરિયાત વર્ગ*:-સહકર્મી સાથેની ગુંચ નિવારવી.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ માં સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- પરેશાની નો હલ મળી આવે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-આશંકાઓ છોડવાથી સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મતમતાંતર ટાળવા હિતાવહ રહે.
- *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ના સંજોગ બને.
- *વેપારીવર્ગ*:- નાણાંભીડ રહે.
- *પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્ર નો સહયોગ મળી આવે.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કેટલાક પ્રશ્ન હલ થતાં જણાય.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી રહે.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- સમસ્યા નો ઉકેલ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક ક્ષેત્રે વધુ મહેનત નાં સંજોગ રહે.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સામાજીક સાનુકૂળતા જાળવવી.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતાએ અવસર સંભવ થાય.
- *પ્રેમીજનો*:-મુંજવણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ ના સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:-આર્થિક સાનુકૂળતા નાં સંજોગ બને.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા માં સાનુકૂળતા બનતી જણાય.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં જાળવવું.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
- *પ્રેમીજનો* :- મુંજવણ ચિંતા ના સંજોગ બની શકે.
- *નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધે.
- *વેપારીવર્ગ* :-વ્યવસાયિક ચિંતા થી ઉલજન નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકુળ સ્થિતિ નાં સંજોગ પ્રયત્ન છોડવા નહિ.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સામાજીક માન/અપેક્ષા વધે.
- *લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ થતો જણાય.
- *પ્રેમીજનો*:-મનમુટાવ ની સંભાવનાં.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા નો ઉકેલ મળવાની તક મળે.
- *વેપારીવર્ગ*:-લેણદાર નો ચિંતા રખાવે.
- *પારિવારિક વાતાવરણ*:- આપના પ્રયત્નો ફળદાયી રહે.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:કાર્ય સફળતા નાં સંજોગ બને.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
- *પ્રેમીજનો*:- ઈગો અવરોધ રખાવે.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઉલજન દૂર થાય.
- *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય માં વૃદ્ધિ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આવક વધારવાના પ્રયત્ન ફળતાં જણાય.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સામાજીક અંતર ન વધે તે જોવું.
- *લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સંભવ બને.
- *નોકરિયાતવર્ગ*:- કાર્ય સ્થળે મતભેદ ટાળવા.
- *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્ર નો સહયોગ લાભદાયી બને.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજીક મનમુટાવ ટાળવા હિતાવહ રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથાચિંતા નાં સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બની રહે.
- *પ્રેમીજનો* :-અવરોધ નાં વિરોધ વચ્ચે સાનુકૂળતા બને.
- *નોકરિયાતવર્ગ* :- પ્રમોશન નાં સંજોગ બને.
- *વેપારીવર્ગ*:-અવરોધ નાં કામમાં રાહત રહે.
- *પારિવારિક વાતાવરણ*:-વ્યસ્તતા વધે ઓછા લાભ નાં સંજોગ બને.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૬
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:-અવરોધ વચ્ચે સાનુકૂળતા બને.
- *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
- *વેપારીવર્ગ*:-નાણાંભીડ થી ચિંતા ઉલજન રખાવે.
- *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
- *શુભ રંગ* :- વાદળી
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બની રહે.
- *લગ્નઈચ્છુક* :- થોડી સાનુકૂળતા વર્તાય.
- *પ્રેમીજનો*:- માનસિક સંયમ જરૂરી.
- *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી અંગે ચિંતા વ્યથા રહે.
- *વેપારીવર્ગ*:- સારી આવક ના સંજોગ બને.
- *પારિવારિકવાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભઅંક*:-૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસર નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-પ્રેમ સાથે એરેન્જ મેરેજ નાં સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ થી બનતી વાત બગડવાની સંભાવનાં રહે.
- *વેપારી વર્ગ*:- લાભદાયી તક નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:- ૫
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને પરેશાનીનો હલ મળશે તો કોઈને મુસાફરીના યોગ બનશે"
ટિપ્પણી પોસ્ટ કરો