18.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૮-૦૭-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢમાસ, કૃષ્ણપક્ષ
તિથિ :- તેરસ ૨૪:૪૦ સુધી
વાર :- શનિવાર
નક્ષત્ર :- મૃગશીર્ષ
યોગ :- ધ્રુવ
કરણ :- ગરજ, ૧૨:૪૧ સુધી, વાણિજ્ય ૨૪:૪૦ સુધી
સૂર્યોદય :-૦૬:૦૮
સૂર્યાસ્ત :-૧૯:૨૧
ચંદ્ર રાશિ :- વૃષભ ૦૮:૫૯ સુધી, મિથુન ૦૮:૫૯ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપના નકારાત્મક વિચારો છોડી ધ્યેય ની પાછળ લાગી પડવું.
સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો ફળદાયી જણાય. વિવાદોથી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગે ની વ્યથા,ચિંતા હરો ફરો તો દૂર થશે.
પ્રેમીજનો:- આપના પ્રવાસો ફળદાયી જણાય.
નોકરિયાત વર્ગ:- થોડો સમય તણાવ રહે.ધીરજના ફળ મીઠા મળે.
વેપારીવર્ગ:-કાર્યકરો સફળતા મળશે.પ્રયત્નો ફળદાયી રહે.
પારિવારિક વાતાવરણ:-વ્યસ્તતા વધે.કૌટુંબિક કામમાં ધ્યાન આપવું.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૩
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- પ્રતિકૂળ પરિસ્થિતિ. સાનુકૂળતા સર્જાય.
સ્ત્રીવર્ગ:- તર્ક-વિતર્ક શંકા છોડવી.લાભની તક.
લગ્ન ઈચ્છુક :- આપના સાનુકૂળ સંજોગો સર્જાતા દેખાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.સાનુકૂળતા સર્જાય.
નોકરિયાત વર્ગ:- કામ અંગે નકારાત્મક વલણ છોડવું.
વ્યાપારી વર્ગ:- ધાર્યું ન થાય તો પ્રયત્ન છોડશો નહિ.લાભની તક સર્જાય.
પારિવારિક વાતાવરણ:-આવેશ ક્રોધ ઉપર કાબૂ રાખવો. સાનુકૂળતા રહે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૩
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ રહી શકે.
લગ્ન ઈચ્છુક:- ઉતાવળે આંબા ન પાકે.ધીરજથી આગળ ચાલવું.
પ્રેમીજનો:- તકરાર થવાની સંભાવનાઓ રહે છે.
નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધતો જણાય.
વેપારીવર્ગ:- કરજ થી દૂર રહેવું.માનસિક શાંતિ જાળવવી.
પારિવારિક વાતાવરણ:-સામાજિકતા અંગે વિચારણા કરવી.ધીરજથી કામ લેવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ધાર્યો અભ્યાસ થઇ ન શકે.
સ્ત્રીવર્ગ:- ઘર પરિવાર ના કાર્યો સફળ થાય.
લગ્ન ઈચ્છુક:-અકળામણ દૂર થાય.સાનુકૂળ તક ઊભી થાય.
પ્રેમીજનો:-મિલન મુલાકાત માટે સાનુકૂળ તક રહી શકે.
નોકરિયાત વર્ગ:- કાર્યના સ્થળે પહોંચવા માં વિઘ્ન જણાય.
વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:-લાભની આશા ફળે. સ્નેહીથી મતભેદો દૂર થાય.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:- ૧
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે સતત પ્રયત્નો થી સફળતા પ્રાપ્ત થાય.
સ્ત્રીવર્ગ:-સામાજિક બાબતો અંગે લાભ ઉભો કરી શકો.
લગ્ન ઈચ્છુક:- ધીરજથી કામ લેવું.સંજોગો કઠિન છે.
પ્રેમીજનો :- મિલન વિલંબિત લાગે. આવેશમાં કંઈ ન બોલવું.
નોકરિયાત વર્ગ :- નોકરી માં ધ્યાન આપવું.વિશ્વાસે ચાલવું નહીં.
વેપારીવર્ગ :- વ્યવસાય સારો મળે. ઉધારી થી રોકડમાં કમી પરેશાની રખાવે.
પારિવારિક વાતાવરણ:- આશાનું કિરણ દેખાય.
શુભ રંગ :-લાલ
શુભ અંક :-૪
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની તૈયારી વિખરાતી લાગે.
સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા,સમતોલન અને સંયમ જાળવવો જરૂરી રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ધાર્યું ફળ વિલંબથી જણાય.
પ્રેમીજનો:- મૂંઝવણ યુક્ત કઠીન સમય હોય ધીરજથી માર્ગ મળે.
નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થાને નાનો વ્યાપાર કરવાનો વિચાર હોય શકે.
વેપારીવર્ગ:-હાલ આર્થિક સંજોગો પોતાના ધાર્યા પ્રમાણે જણાય નહીં.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ચિંતા રહે.નાણાભીડ રહે.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૨
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં કોઈ ચમત્કારની આશા ન રાખો.સમસ્યાનું સર્જન થઇ શકે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી બહાર આવવું બહુ કઠીન લાગે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની અડચણ વ્યથા રખાવે.
પ્રેમીજનો:-મુલાકાતમાં પરિસ્થિતિ તણાવ ભરી ન બનવા દેવી.
નોકરિયાત વર્ગ:-કામના સ્થળે મન ઉપર કાબુ રાખવો.
વ્યાપારી વર્ગ:- અણધારી મદદ અધુરી મળતી લાગે.
પારિવારિક વાતાવરણ:- જીવનમાં કૌટુંબિક સામાજિક બાબતો સાનુકૂળ બનાવી શકો.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં હાલની રીત ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યામાં ધ્યાન આપવું હિતાવહ રહે.
લગ્ન ઈચ્છુક:-વાતચીતમાં સતત વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગેની દુવિધા સતાવે. દૂરસંચાર થી વાર્તાલાપ થાય.
નોકરિયાત વર્ગ:- .કામકાજમાં સાનુકૂળતા રહે
વેપારીવર્ગ:- ઓર્ડર પૂર્ણ થઈ ન શકે.
પારિવારિક વાતાવરણ:- વડીલની તબિયત તેમજ તેમની સાથે મત-મતાંતર થી જાળવવું.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૭
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે ચોક્કસ આયોજન ન હોય.ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ધીરજથી ચિંતાનો હલ કાઢવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રયત્નો વ્યર્થ જતા હોય તેવુ લાગે.
પ્રેમીજનો :-મુલાકાતમાં મત-મતાંતર થી દૂર રહેવું.
નોકરિયાતવર્ગ :- કામકાજના સ્થળે કાર્યબોજ વધે.યાંત્રિક ખામી આવી શકે.
વેપારીવર્ગ:-વ્યાપાર અંગે નવી તક ઊભી કરી શકો.
પારિવારિક વાતાવરણ:- ખટરાગ ચિંતા રખાવે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૪
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ માટેના પ્રયત્નો ભવિષ્યમાં સફળતા અપાવે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં આંતરીક સમસ્યા સતાવે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાતચિત સફળ થતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં સ્વસ્થતા સમતોલન જાળવવું અગત્યનું રહે.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે અડચણ દૂર થાય. ધાર્યુ કામ કરી શકો.
વેપારીવર્ગ:- વ્યવસાયિક સધ્ધરતા વધે.
પારિવારિક વાતાવરણ:- ખોટી ખટપટ ચિંતાથી દૂર રહેવું.
શુભ રંગ :- લાલ
શુભ અંક:-૨
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સખત મહેનત કરવી જરૂરી.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં આર્થિક સંકડામણ સતાવે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માટેના પ્રયત્નો વિફળ જતા ટેન્શન રહે.
પ્રેમીજનો:- આપના મનની મુરાદ બર ન આવે.
નોકરિયાત વર્ગ:- સારી નોકરીની ચિંતા દૂર થતી જણાય.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.કરજ તથા ચુકવણા ની ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં સામાન્ય રાહત મળે પૂરતી રાહત ન મળે.
શુભ રંગ:-ભૂરો
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સરળતા રહે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અને સમસ્યાનો ઉકેલ ધીરજ રાખવાથી મળે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાત માં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો:- અતિ સ્વમાન વિલન બની શકે છે.
નોકરિયાત વર્ગ:- ધાર્યા કામમાં વિલંબ થતો જણાય.
વેપારી વર્ગ:- વેપાર અંગેના કામમાં થતી ઢિલ આવકમાં અડચણ ઊભી કરે.
પારિવારિક વાતાવરણ:- તબિયતનું ધ્યાન રાખવું. ખોટી ચિંતા મનોબળ તોડે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૭
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "18.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો