ઐશ્વર્યા રાય બચ્ચનુ આ બોલ્ડ ફોટોશૂટ જોઇને દરેક લોકો થઇ ગયા હતા સ્તબ્ધ, PICS
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જયારે મોટાભાગે મેગઝીન ફોટોશુટનો ભાગ બની રહી છે, જેના ફોટોસ જોઇને ફેંસ ઐશ્વર્યા રાય બચ્ચન પર ફિદા થઈ જાય છે. જો કે, એક એવી ફોટોશુટ પણ હતો, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ અવતાર જોઇને બચ્ચન પરિવાર ઐશ્વર્યાથી નારાજ થઈ ગયા હતા.
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે હાલમાં ફિલ્મી દુનિયામાં વધારે સક્રિય ના હોય, પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન જયારે રેડ કાર્પેટ અપીયરન્સથી લઈને ફોટોશુટસ દ્વારા ગ્લેમર વર્લ્ડની સાથે કનેક્શનને જોડી રાખે છે. ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટોસ જયારે પણ સામે આવે છે તો ફેંસ દરેક વખતે આ બંગાળી બાળા પર પહેલા કરતા વધારે દીવાના થઈ જાય છે. જો કે, એવો એક ફોટોશુટ પણ હતો, જેની બોલ્ડ ફોટોસના કારણે ઐશ્વર્યા રાય બચ્ચનના અંગત જીવનમાં કલેશ ઉત્પન્ન થઈ ગયો હતો.
ખરેખરમાં આ આખી વાત વર્ષ ૨૦૧૫ની છે, જયારે ઐશ્વર્યા રાય બચ્ચનએ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ કરી હતી. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં અભિનેત્રી ઐશ્વર્યાની જોડી ઉમરમાં નાના રણબીર કપૂર સાથે બતાવવામાં આવી હતી. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના પ્રમોશનને લઈને એક ફોટોશુટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનના કેટલાક બોલ્ડ પોઝ આપ્યા હતા.
ફોટોશુટ માટે ઐશ્વર્યા રાય બચ્ચનના કલોધિંગમાં પણ બોલ્ડનેસનો ટચ બધી જ ડ્રેસની સાથે એડ કરવામાં આવ્યો હતો. તેમજ આ ફોટોસમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની વચ્ચે પણ જોરદાર હોટ કેમેસ્ટ્રીની ઝલક જોવા મળી હતી.
માં બન્યાના અંદાજીત ચાર વર્ષ પછી થયેલ આ ફોટોશુટના ફોટોસમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર જોઇને ફેંસ નવાઈ પામી ગયા હતા. ફેંસ દ્વારા ઐશ્વર્યાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ તારીફ કરવામાં આવી હતી. બોલ્ડનેસના કારણે આ ફોટોશુટએ તે દરમિયાન ખુબ જ ચર્ચામાં પણ રહ્યો હતો.
બચ્ચન થઈ ગયા હતા નારાજ.:
ઐશ્વર્યા રાય બચ્ચનના ફેંસ ભલે પોતાની ફેવરેટ અભિનેત્રીને ફરીથી ગ્લેમરસ અવતારમાં જોઇને સારું લાગ્યું હોય, પણ એવું કહેવામાં આવે છે કે, બચ્ચન પરિવારને ઐશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ ફોટોસ બિલકુલ પણ પસંદ આવ્યા હતા નહી. રીપોર્ટસ મુજબ તો ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં એશ્વર્યાના રોમેન્ટિક સીનને લઈને બચ્ચન પરિવાર પહેલેથી જ નારાજ હતા.
ત્યાર બાદ જયારે તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરના ફોટોશુટના ફોટોસ સામે આવ્યા, તો તેને જોઇને બચ્ચન પરિવાર પહેલા કરતા વધારે નારાજ થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે આ બાબતે બચ્ચન પરિવારે ઐશ્વર્યા સામે સ્પષ્ટ નારાજગી વ્યક્તિ કરી દીધી હતી.
Source : Navbharattimes.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઐશ્વર્યા રાય બચ્ચનુ આ બોલ્ડ ફોટોશૂટ જોઇને દરેક લોકો થઇ ગયા હતા સ્તબ્ધ, PICS"
ટિપ્પણી પોસ્ટ કરો