રહસ્યોથી ભરેલું છે બ્લડવુડ ટ્રી, એને કાપવાથી નીકળે છે માણસ જેવું રક્ત
તમને જાણીને નવાઈ લાગશે કે એનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે. એ તો આપણણે બાળપણથી જ જણાવવામાં આવે છે કે પેડ-છોડમાં જીવ હોય છે અને આપણે કોઈ કારણ વિના કાપવા કે અડવા જોઈએ નહિ. ભારતીય લોકો તો સાંજ પડ્યા પછી પાન અડતા પણ નથી. દુનિયામાં એવા પણ લોકો છે જે ફૂલ પાન તૂટવાથી કે ઝાડના કપાવાથી એનું દર્દ મહસૂસ કરે છે. ઝાડ આપના પર્યાવરણનું સૌથી મુખ્ય હિસ્સો છે અને એના કપાવાનો વિરોધ કરવો ઘણો જરૂરી છે. જોકે આજે તો અમે તમને એક એવા ઝાડ વિષે જણાવવા જઈ રહ્યા છે, જેણે કાપવાથી માણસ જેવું લાલ રક્ત નીકળવા લાગે છે.
ઝાડથી નીકળતું રક્ત
દક્ષિણ અફ્રીકી બ્લડવુડ ટ્રી
બને છે દવાઓ
આ ઝાડની અંદર લાલ રંગનો સૈપ(sap) હોય છે. એ કાપીએ એટલે એમાંથી નીકળતો લાલ રંગનો પદાર્થ ભલે થોડો ડરામણો છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે. એના ઉપયોગથી પેટની સમસ્યા, મલેરિયા અને ઘણા ગંભીર ઘા પણ ઠીક થઈ જાય છે. એવામાં લોકો આ ઝાડને જાદુઈ ઝાડ પણ કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે.
0 Response to "રહસ્યોથી ભરેલું છે બ્લડવુડ ટ્રી, એને કાપવાથી નીકળે છે માણસ જેવું રક્ત"
ટિપ્પણી પોસ્ટ કરો