શું તમે જાણો છો સંજય દત્તના બનેવી કોણ છે? તેમની પહેલી મુવીથી જ થઈ ગયા હતા સુપરસ્ટાર
કુમાર ગૌરવ હિન્દી સિનેમાના જગત દિગ્ગજ કલાકાર રાજેન્દ્ર કુમારના પૂત્ર છે. કુમાર ગૌરવે તેમના જીવન માં ખૂબ જ ઓછી મૂવી કરી છે પણ, તેમને તે ફિલ્મોથી દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. આ ઉપકાંત તે બોલિવૂડમાં લાંબા સમય સુધી રહી શક્યા નહોતાં. આજે અમે તમનાં જન્મદિન પર એમના જીવન ની વાતો જણાવીશું.

કુમાર ગૌરવ ૧૯૮૧ માં એક મૂવી love story થી બૉલીવુડ માં પ્રવેશ કર્યો હતો. કુમાર ગૌરવની આ પહેલી મૂવી રાજેન્દ્ર કુમારે પ્રોડ્યુસ કરી હતી. કુમાર ગૌરવ ની આ મૂવી હિટ થઈ અને ખૂબ ચાલી. આ પછી તેમણે ‘લવર્સ’, ‘એક સે ભલે દો’ અને ‘નામ’ જેવી મૂવી કામ કર્યું હતું. દર્શકોએ કુમાર ગૌરવનો કિરદાર ને મૂવી માં ખૂબ પસંદ કર્યો

કુમાર ગૌરવ જબર જસ્ત મૂવી કર્યા છતાં જીવન માં ખરાબ રીતે પસાર થવા લાગ્યા હતા. એક ટાઈમ એવો આવ્યો કે તે અચાનક બૉલીવુડ થી દુર થઈ ગયા.

કુમાર ગૌરવના પિતા રાજેન્દ્ર કુમારને ફિલ્મી જગત માં ‘જુબલી કુમાર’ના નામથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તે પોતાના નાં પિતા ની જેમ વધુ સમય બોલિવૂડ માં ટકી શક્યા નહિ. ભલે તેમની ગણતરી મોટા લોકો માં નાં થાય પરંતુ પોતાની જીંદગી ખૂબ સુંદર રીતે જીવી રહ્યા છે.

એક્ટિંગ જગત માંથી બહાર આવી કુમાર ગૌરવે તેમનો બિઝનેસ કર્યો. આજે તે જાણીતા બિઝનેસમેન છે. કુમાર ગૌરવને માલદીવમાં ટ્રાવેલનો ખૂબ મોટો બિઝનેસ છે. આ સાથે જ તે કેટલાક સારા કંસ્ટ્રક્શનનો મોટા પ્રમણમાં બિઝનેસ કરે છે.

કુમાર ગૌરવ તેમની જિંદગી માં ખુશ છે અને તેમને મૂવી માંથી દૂર થવાનો કોઈ દુઃખ નહિ. આ તે અનેકાવાર ઇન્ટરવ્યૂમાં બોલી ચૂક્યા છે.કુમાર ગૌરવ એક્ટર સંજય દત્તના બનેવી છે. કુમાર ગૌરવે સંજય દત્તની બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા છે.

નમ્રતા અને કુમાર ગૌરવે એકબીજાને ખૂબ લાંબા સમય સુધી પ્રેમ કાર્ય પછી વર્ષ 1984માં એક બીજા જોડે લગ્ન કર્યા હતાં. નમ્રતા અને કુમાર ગૌરવને બે દીકરીઓ છે. જેનું નામ સાંચી અને સિયા છે.
0 Response to "શું તમે જાણો છો સંજય દત્તના બનેવી કોણ છે? તેમની પહેલી મુવીથી જ થઈ ગયા હતા સુપરસ્ટાર"
ટિપ્પણી પોસ્ટ કરો