શુ તમે જાણો છો ? શા માટે હિમાલય ઉપર થી વિમાન ઉડાવવામાં નથી આવતું ? તો જાણો તેના રસપ્રદ કારણો…

શુ તમે જાણો છો ? શા માટે હિમાલય ઉપર થી વિમાન ઉડાવવામાં નથી આવતું ? તો જાણો તેના રસપ્રદ કારણો…

Spread the love

પહેલું કારણ તો એ જ છે કે પર્વતની શૃંખલાઓ ઉપર ચાલતી ઉચ્ચ ગતિની હવાઓ પર્વત તરંગો નું નિર્માણ કરે છે. જે કોઈપણ હવાઈ જહાજ અને અનિયંત્રિત કરી દે છે એટલા માટે વિમાનને નું ઉડાન ભરવુ લગભગ અસંભવ છે.


બીજું કારણ એ છે કે ઓક્સિજન માસ્ક માં લગભગ સામાન્ય રીતે ૧૫ થી ૨૦ મિનિટ સુધી જ ઓક્સિજન રહે છે. જો કોઇ કારણવશ વિમાનને ૩૫ હજાર ફૂટ ની ઊંચાઈ નીચે લાવવું પડે તો આવું કરવું હિમાલયમાં ખૂબ જ ખતરનાક થઈ શકે છે. કેમકે ૩૫ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઓક્સિજન અને વાયુ મંડળના દબાવ ખૂબ જ ઓછું થઈ જાય છે.

ત્રીજું કારણ એ છે કે વિમાનો માં એટલી વધુ ઊંચાઈ રાખવી પડે છે કે તે પાયલોટો ને ત્રુટી માટે જગ્યા આપે છે તેનો મતલબ છે કે જો કોઈ ખોટું થાય છે તો કેપ્ટન સમસ્યાને સારી કરવાની કોશિશ કરતા વિમાન અને થોડા સમય માટે હવામાન પોતાની જાતે જ ઉડવા દે છે. આ દરમિયાન જો ત્રુટિ સારી થઈ જાય તો ફરીથી વિમાન ઊડવા લાગે છે નહીંતર આપાતકાલ લેન્ડિંગ કરવી પડે છે પરંતુ હિમાલયમાં આવું કરવું સંભવ નથી.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

Related Posts

0 Response to "શુ તમે જાણો છો ? શા માટે હિમાલય ઉપર થી વિમાન ઉડાવવામાં નથી આવતું ? તો જાણો તેના રસપ્રદ કારણો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel