04.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૪-૦૮-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- એકમ ૨૧:૫૪ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- સૌભાગ્ય
કરણ :- બાલવ ૦૯:૩૭ સુધી. કૌલવ ૨૧:૫૪ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૪
સૂર્યાસ્ત :-૧૯:૧૪
ચંદ્ર રાશિ :- મકર ૨૦:૪૬ સુધી. કુંભ ૨૦:૪૬ થી ચાલું.
સૂર્ય રાશિ :- કર્ક
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- નાણાભીડ રહે.સંતાનની ચિંતા રહે.
લગ્નઈચ્છુક:-વિવાહ ના કામ માં બાધા ઉત્પન્ન થતી જણાય.
પ્રેમીજનો:- ગણતરીપૂર્વક પ્રેમ ન થાય.પ્રેમમાં હિસાબ ન હોય .
નોકરિયાતવર્ગ:-નોકરી અંગે વિરોધાભાસી વલણ જોવા મળે.
વેપારીવર્ગ:- વ્યાપાર વધે.સંજોગો કઠીન ગણાય.
પારિવારિકવાતાવરણ:- હિત શત્રુઓથી સાવધ રહેવું.
શુભરંગ :- લાલ
શુભઅંક :-૩
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો સફળ થતાં જણાય.
સ્ત્રીવર્ગ:-વાતચીત,બોલચાલમાં સંભાળવું.
લગ્નઈચ્છુક:- વિવાહ ની વાતો સૂઝબૂઝથી ઉકલતી જણાય.
પ્રેમીજનો :- પ્રેમમાં પ્રેમની ભાવના શુદ્ધ હોવી જોઈએ.
નોકરિયાતવર્ગ :-નોકરીની શોધમાં અડચણ જણાય.
વેપારીવર્ગ:- વેપારના કામોમાં તણાવ રહે.
પારિવારિકવાતાવરણ :- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પુરતું માર્ગદર્શન ન હોય ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા નું નિવારણ કરવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે સુંદર તક સર્જાય.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં વિલંબ થઈ શકે.
નોકરિયાત વર્ગ:-કામ માટે ઉપરી તરફથી દબાવ રહે.
વેપારીવર્ગ:- ઉઘરાણી અટકતી લાગે.
પારિવારિક વાતાવરણ:- કરજ થી દૂર રહેવું.શાંતિ જાળવવી.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સ્વ પ્રયત્નથી આગળ વધી શકો.
સ્ત્રીવર્ગ:-પારિવારિક મતમતાંતર ના યોગ.ધીરજથી કામ લેવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાતચીતમાં વિઘ્નો જણાય.
પ્રેમીજનો:- મુલાકાત સફળ થઈ શકે.
નોકરિયાત વર્ગ:- સોંપાયેલા કામ સરળતાથી પાર પડે.
વેપારી વર્ગ:- કામકાજમાં સરળતા જણાય.
પારિવારિક વાતાવરણ:- આવેશ,ક્રોધ ઉપર કાબૂ રાખવો.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે અંતઃકરણમાં ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં વ્યસ્તતા વધે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રતિકૂળ પરિસ્થિતિ.ધીરજ રાખવી.
પ્રેમીજનો :-પ્રેમના મામલે ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ :- કામમાં સાનુકુળતા વધારવા પ્રયત્નો કરવા પડે.
વેપારીવર્ગ :- આવકની સામે જાવક વધુ રહે.
પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા સમજવા. ખર્ચો વધતો લાગે.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા રહે.
લગ્ન ઈચ્છુક:- વાતચીતના પ્રયત્ન વધારવા. વિવાદોથી દૂર રહેવું.
પ્રેમીજનો:- સમસ્યાનું નિરાકરણ શોધવું લાભદાયક રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમસ્યાનો ઉકેલ મળતો જણાય.
વેપારીવર્ગ:- આવક વધારવાના પ્રયત્નો ફળતા લાગે.
પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા મળે.તબિયત સાચવવી.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રતિકૂળતા રહેતી જણાય.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:-વિવાહના મામલે ચિંતા રહે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં સંભાળવું.
નોકરિયાત વર્ગ:- કામની કદર થાય.સાનુકૂળતા સર્જાય.
વ્યાપારી વર્ગ:- પ્રયત્નોથી ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- વડીલ ની તબિયત અંગે ચિંતા રહે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ આળસ રહે.પ્રયત્ન વધારવા.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાતચીત આગળ વધતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત માં દખલ થવાની સંભાવના રહે.સંભાળવું.
નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થાને સ્વમાનનો ટકરાવ રહી શકે.
વેપારીવર્ગ:- જરૂરત ની મદદ મળી આવે.
પારિવારિક વાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૨
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં પ્રયત્નોથી સફળતા જણાય.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો :- મુલાકાતના મામલે ચિંતા જણાય.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં સાનુકૂળતા સર્જાય.
વેપારીવર્ગ:- કામકાજ તેમજ આર્થિક વ્યવસ્થા સુધારવી.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબીક પારિવારિક પ્રશ્નો હલ કરવા.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- બેંક વ્યવહાર માં ધ્યાન આપવું. દગો થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો ડામાડોળ થતી જણાય.
પ્રેમીજનો:- ભરોસો કરો.પરંતુ ચોકસાઈ જરૂરી.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રતિકૂળતામાં સફળતા મળી શકે.
વેપારીવર્ગ:-નવા કામકાજમાં વિશ્વાસઘાત, દગાથી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- માનસન્માન વગર આગળ ન વધવું.અપમાનની સંભાવના.
શુભ રંગ :-ગ્રે
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસની સફળતા શાંતિ રહે.
સ્ત્રીવર્ગ:- શંકાઓ છોડવી શુભ રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો માટે સંજોગો સુધરતા જણાય.
પ્રેમીજનો:-પાત્રતા જોઇ પ્રેમમાં આગળ વધવું.
નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અંગે પ્રવાસ થઈ શકે.સંભાળવું.
વેપારીવર્ગ:- મકાન,વાહન,સંપત્તિના કામો થઈ શકે .
પારિવારિક વાતાવરણ:- કર્જ ની ચિંતા રહે.આવક ઓછી જાવક વધે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો રંગ લાવે.
સ્ત્રીવર્ગ:- સંભાળપૂર્વક લેતી-દેતી કરવી.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે પોતાની માન્યતાઓને વળગી ન રહેવું.
પ્રેમીજનો:- એકબીજાનો વિશ્વાસ જાળવવો.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમસ્યા ભર્યો દિવસ રહે.
વેપારી વર્ગ:- વેપાર અંગે મૂંઝવણ રહે. ધીરજથી કામ લેવું.
પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી. ઉતાવળ ન કરવી.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૫
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "04.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો