05.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૫-૦૮-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- બીજ ૨૨:૪૯ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- ઘનિષ્ઠા
યોગ :- શોભન
કરણ :- તૈતુલ ૧૦:૧૮ સુધી. ગરજ ૨૨:૪૯ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૪
સૂર્યાસ્ત :-૧૯:૧૪
ચંદ્ર રાશિ :- કુંભ
સૂર્ય રાશિ :- કર્ક
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસ અંગે કેટલાક તર્ક-વિતર્ક હોય.
સ્ત્રીવર્ગ:- આરોગ્ય અંગે સાવચેત રહેવું.
લગ્નઈચ્છુક:- ધીરજના ફળ મીઠા રહે.શાંતિ જાળવવી.
પ્રેમીજનો:- પ્રેમમાં ધાર્યું ન થાય.
નોકરિયાતવર્ગ:-નોકરીમાં જોઈતી આવક ના મળે.
વેપારીવર્ગ:- ભાગ્ય સંજોગે નવા કામ થઈ શકે.
પારિવારિકવાતાવરણ:- સાથી,મિત્રોનો સહયોગ મળી શકે.
શુભરંગ :- ગુલાબી
શુભઅંક :- ૫
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નો છોડવા નહીં.
સ્ત્રીવર્ગ:- કામકાજમાં સાનુકૂળતા બનતી જણાય.
લગ્નઈચ્છુક:- વિવાહની વાત માં બાંધછોડ કરવી પડે.
પ્રેમીજનો :- પ્રેમને ટાઇમપાસ,રમત ન સમજવો.
નોકરિયાતવર્ગ :- નોકરીના કામમાં લાપરવાહી ન કરવી.
વેપારીવર્ગ:- તક મળે તે ઝડપી લેવી.
પારિવારિકવાતાવરણ :- આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. લાભની તક.
શુભ રંગ:- કેસરી
શુભ અંક :- ૭
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-વિપરીત સંજોગોમાં અભ્યાસ કવર કરી શકશો.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામગીરીથી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સારા સમાચાર મળે.
પ્રેમીજનો:- આપ નું ધાર્યું થાય નહીં.
નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળ પરિસ્થિતિમાં રસ્તો મળે.
વેપારીવર્ગ:- વેપારના કામમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- દાંપત્ય જીવનના પ્રયત્નો ફળદાયી જણાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૧
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મુશ્કેલીમાંથી બહાર આવી શકશો.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ક્ષેત્રે સમાધાનકારી વલણ જરૂરી.
લગ્ન ઈચ્છુક:- આપની વાત ચિતમાં વિલંબ થઈ શકે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ગભરાટ રહે.
નોકરિયાત વર્ગ:-વિશ્વાસથી નોકરીનો પ્રશ્ન હલ કરી શકો.
વેપારી વર્ગ:- નાણાભીડ માંથી બહાર આવી શકો.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નોમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગ:- ક્રિમ
શુભ અંક:- ૮
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અન્ય ના ભરોસે રહેવું નહીં.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામમાં વિલંબ રહે.
લગ્ન ઈચ્છુક:- ધાર્યું ધણીનું થાય તે મુજબ યોગ્ય સમય નો ઇંતજાર કરવો.
પ્રેમીજનો :- પ્રેમના મામલે અવરોધ,તકલીફ રહે.
નોકરિયાત વર્ગ :-અન્ય ના ભરોસે પોતાનું કામ અટકી શકે.
વેપારીવર્ગ :- ખર્ચ પર કાબૂ રાખવો.
પારિવારિક વાતાવરણ:-લેણદાર નો તકાદો વધતો જણાય.
શુભ રંગ :-ગ્રે
શુભ અંક :- ૫
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ધારેલી ગતિમાં અવરોધ જણાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સહકાર મેળવી શકો.
લગ્ન ઈચ્છુક:- આપના વિવાહની વાતચીતમાં સફળતા ન મળે.
પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ ની વેદના જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નો હલ કરી શકો.
વેપારીવર્ગ:- લાભની આશા ઠગારી જણાઈ.
પારિવારિક વાતાવરણ:- સ્વજન સ્નેહીથી મિલન થઈ શકે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૨
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તકલીફ દૂર થતાં રાહત રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મૂંઝવણ વધતી લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રતિકૂળતા જણાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:- ધીમે પણ નક્કર પ્રગતિથી આગળ વધી શકો.
વ્યાપારી વર્ગ:- સફળતાની તક સર્જાય.
પારિવારિક વાતાવરણ:- આર્થિક પરેશાની,વિવાદ વધવા ન દેવો.
શુભ રંગ:-સફેદ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રતિકૂળતા સુધારવાની તક ઝડપી લેશો.
સ્ત્રીવર્ગ:- નકારાત્મકતા છોડવી.ચિંતાનો ઉકેલ મળે.
લગ્ન ઈચ્છુક:- તર્ક છોડી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરી અને સ્વમાન ને બને નહીં જતું કરવું શુભ રહે.
વેપારીવર્ગ:- વ્યાપાર માટેના પ્રયત્નો ફળદાયી જણાય.
પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા નું સર્જન થતું જોવા મળે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસના પ્રયત્નો ફળદાયી રહે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક ક્ષેત્રે સમાધાન જરૂરી.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં મતમતાંતર જણાય.
પ્રેમીજનો :- પ્રેમના મામલામાં બદનામી થઈ શકે.સંભાળવું.
નોકરિયાતવર્ગ :- નોકરી અંગે હજી પ્રતિકૂળતા જણાય.
વેપારીવર્ગ:- આર્થિક પરેશાની નો અનુભવ થતો જણાય.
પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સામાજિક ક્ષેત્રે સમાધાન જરૂરી.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મનોવ્યથા વધતી જણાય.
સ્ત્રીવર્ગ:- અવરોધ કે તકલીફ દૂર થતા રાહત મળે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં સમસ્યાનો ઉકેલ મળતો જણાય.
પ્રેમીજનો:- પ્રેમમાં વિચારીને આગળ ડગલું ભરવું.
નોકરિયાત વર્ગ:- આપને મુશ્કેલીમાંથી બહાર આવવાની તક સર્જાય.
વેપારીવર્ગ:- આર્થિક કટોકટીનો ઉપાય મળે.
પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની કામગીરી સફળ નીવડે.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક:- ૩
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની તાલાવેલી થી સરળતા વધે.
સ્ત્રીવર્ગ:- મનોબળ દ્રઢ રહે. સમસ્યા સુધરતી જણાય.
લગ્ન ઈચ્છુક:-જન્મના ગ્રહના યોગોથી સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-પ્રેમમાં વિશ્વાસ નુકસાન આપી શકે.સંભાળવું.
નોકરિયાત વર્ગ:- સરકારી નોકરી અથવા કોન્ટ્રાક્ટ મળવા સંભવ બને.
વેપારીવર્ગ:- વેપારમાં સરકારી કરાર થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- પરિવારના કામકાજ ના પ્રશ્નો સોલ કરી શકો.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૧
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ભૂલ પ્રગતિનો માર્ગ આપે.
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો ની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-પોતાની ઇચ્છા મુજબ નું પાત્ર ન મળે.ચિંતા રહે.
પ્રેમીજનો:- પ્રેમમાં મનની મુરાદ બર આવે.
નોકરિયાત વર્ગ:- નમે તે સૌને ગમે.અતિ સ્વમાન નુકસાન કરાવે.
વેપારી વર્ગ:- વેપાર અંગે ભાગદોડ રહી શકે.
પારિવારિક વાતાવરણ:- આપના મનની ચિંતા નો ભાર ઉતરતો લાગે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૬
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "05.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો