06.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૬-૦૮-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- ત્રીજ ૨૪:૧૪ સુધી.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- શતભિષા
યોગ :- અતિગંડ
કરણ :- વાણિજ્ય ૧૧:૨૮ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૪:૧૪ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૫
સૂર્યાસ્ત :-૧૯:૧૩
ચંદ્ર રાશિ :- કુંભ
સૂર્ય રાશિ :- કર્ક
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની સમસ્યા સુલઝાવી શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ અટકાવવો.
લગ્નઈચ્છુક:-સ્વજનની મદદ મળે.વાતચીતનો દોર ચાલે.
પ્રેમીજનો:- રૂકાવટ બાદ મિલન શક્ય બને.
નોકરિયાતવર્ગ:- ઓછા પગાર સાથે સમાધાન કરવું પડે.
વેપારીવર્ગ:- કામકાજમાં સરકારી દખલ થી ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:- બહારના કામ મળે.લાભની તક.
શુભરંગ :- વાદળી
શુભઅંક :- ૮
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ધીરજ જરૂરી બને.
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા સતાવે.
લગ્નઈચ્છુક:- વિવાહ અંગે સ્વજનનો સહકાર મળે.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત અંગે ઘર્ષણ થાય.
નોકરિયાતવર્ગ :-કામકાજની અપેક્ષા વધુ રહે.
વેપારીવર્ગ:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો લાગે.
પારિવારિકવાતાવરણ :- સંજોગો સુધરતા જણાય.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં આશંકા છોડી, પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- આવેશ,ક્રોધ ઉપર કાબૂ રાખવો.
લગ્ન ઈચ્છુક:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
પ્રેમીજનો:- પ્રયત્ન બાદ મુલાકાતની સંભાવના રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સંજોગો સુધરતા જણાય.
વેપારીવર્ગ:- વધુ પ્રયત્નો અને ધીરજ જરૂરી બને.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સન્માન,યશ મળી શકે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે સાનુકૂળતા સર્જાતી લાગે.
સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ અટકાવવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રયત્નો ચાલુ રાખવા.
પ્રેમીજનો:- મનની મુરાદ મનમાં રહેતી જણાય.
નોકરિયાત વર્ગ:-સફળતા,લાભની પ્રાપ્તિ થઇ શકે.
વેપારી વર્ગ:- રૂકાવટ બાદ મદદ મળી આવે.
પારિવારિક વાતાવરણ:- ક્રોધ ઉપર કાબૂ રાખવો.તબિયત જાળવવી.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૮
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રગતિ,સફળતા રહે.
સ્ત્રીવર્ગ:- તર્ક-વિતર્ક,આશંકાઓ છોડવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રતિકૂળતા ધીરજ રાખવી.
પ્રેમીજનો :- પ્રેમના મામલે નિરાશા,ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ :- કામમાં પ્રયત્નો અને ધીરજ જરૂરી બને.
વેપારીવર્ગ :- આવક વધારવાના પ્રયત્નો કરવા.
પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ઉકેલ માટે પ્રયત્નો કરવા.
શુભ રંગ :-ક્રિમ
શુભ અંક :- ૩
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા શુભ રહે.
સ્ત્રીવર્ગ:- તબિયતની કાળજી લેવી.
લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો વધારવા શુભ રહે.
પ્રેમીજનો:- પ્રયત્નો બાદ મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સૂઝબૂઝથી કામ કરવું.ઉતાવળ ના કરવી.
વેપારીવર્ગ:-આવકના મામલે ચિંતા જણાય.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૧
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંયમ જાળવવો. ધીરજ શાંતિનો અનુભવ થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળતા વધતી જણાય.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં રૂકાવટ આવે.
નોકરિયાત વર્ગ:- કામ અંગેની કુનેહથી પ્રગતિ થઈ શકે.
વ્યાપારી વર્ગ:- આપના પ્રયત્નો ફળદાયી રહે.
પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.વ્યસ્તતા વધે.
શુભ રંગ:-લાલ
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
સ્ત્રીવર્ગ:- વાણી-વ્યવહાર પર સંયમ જરૂરી રહે.
લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો વધારવા.સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- ક્રોધ આવેશ થી પ્રેમ ન થાય.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની સમસ્યા સુલઝાવી આવી શકશો.
વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા જણાય.
પારિવારિક વાતાવરણ:- ધીરજ રાખી અંગત પ્રશ્નો માં ધ્યાન આપવું.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૨
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં વિશ્વાસે ન ચાલવું.
સ્ત્રીવર્ગ:- વાદ-વિવાદથી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે આશાનું કિરણ જણાય.
પ્રેમીજનો :- મિલન મુલાકાતમાં વિઘ્ન આવી શકે.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં કસોટી યુક્ત સમય રહે.
વેપારીવર્ગ:- નાણાભીડ રહે.રાહત ન મળે.
પારિવારિક વાતાવરણ:- અશાંતિ રહે.ધીરજની કસોટી થતી જણાય.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૭
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત વધારવી જરૂરી.
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક જીવનમાં શાંતિ જાળવવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની સમસ્યા નિવારવા જરૂરી.
પ્રેમીજનો:- પ્રેમમાં ખાતરી કરી આગળ વધવું.વિશ્વાસે નહીં.
નોકરિયાત વર્ગ:- સમસ્યા નો રસ્તો મળે પરંતુ. મુશ્કેલી રહે.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યામાં આશાનું કિરણ દેખાય.
પારિવારિક વાતાવરણ:- જાહેરજીવનમાં સન્માન મળી શકે.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૨
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગૂઢ રહસ્યો તરફ લગાવ રહે.
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક જીવનમાં તણાવ રહી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં સફળતા મળી શકે.
પ્રેમીજનો:-પાત્રને ચકાસવું પછી આગળ વધવું.શુભ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં નિપુણતા મેળવી શકો.
વેપારીવર્ગ:- આર્થિક સ્ત્રોતની અપેક્ષા પૂરી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડ રહે.ધીરજની કસોટી થતી જણાય.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૬
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામો નું ફળ વિલંબથી મળે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે અભ્યાસ,ઉંમર ના પ્રશ્નો સતાવે.
પ્રેમીજનો:- તર્કયુક્ત પ્રેમ નું આયુષ્ય ટૂંકું હોય.
નોકરિયાત વર્ગ:- નોકરી ના પ્રયત્નો સફળ થતાં જણાય.
વેપારી વર્ગ:- ઉઘરાણીમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- મકાન,વાહન,સંપત્તિના કામો થઈ શકે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૧
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "06.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો