09.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૯-૦૮-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- છઠ અહોરાત્ર.
વાર :- રવિવાર
નક્ષત્ર :- રેવતી
યોગ :- ધૃતિ ૦૬:૪૩ સુધી. ત્યારબાદ શૂલ.
કરણ :- ગરજ
સૂર્યોદય :-૦૬:૧૬
સૂર્યાસ્ત :-૧૯:૧૧
ચંદ્ર રાશિ :- મીન ૧૯:૦૫ સુધી. મેષ ૧૯:૦૫ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- છઠ વૃદ્ધિ તિથિ છે. રાંધણ છઠ.આવતીકાલે શીતળા સાતમ રહે છે.
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- રજાનો દિવસ હોય પુનરાવર્તન થઈ શકે.
સ્ત્રીવર્ગ:-સ્નેહી,સખીનું આવાગમન થઈ શકે.
લગ્નઈચ્છુક:- સાનુકૂળતા સાથે કાર્ય સંપન્ન થઈ શકે.
પ્રેમીજનો:- સહેલગાહે જઈ શકો.
નોકરિયાતવર્ગ:- કામકાજ અંગે ચિંતા રહે.
વેપારીવર્ગ:- રજાનો દિવસ હોય સફર સાથે કામકાજ થઈ શકે.
પારિવારિકવાતાવરણ:- પ્રવાસ,ઉઘરાણી,મુલાકાતો શક્ય બને.
શુભરંગ :- જાંબલી
શુભઅંક :- ૩
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-મિત્રોની મુલાકાત થઈ શકે.
સ્ત્રીવર્ગ:-ધાર્યું કામ ન થાય. સ્નેહીથી મિલન.
લગ્નઈચ્છુક:- વિવાહ માટે સાનુકૂળ તક ઊભી થાય.
પ્રેમીજનો :- રજાનો દિવસ મોજ મજા થઈ શકે.
નોકરિયાતવર્ગ :-નોકરીમાં લાભની આશા રહે.
વેપારીવર્ગ:- સ્નેહી,મિત્રોથી મુલાકાત થઈ શકે.
પારિવારિકવાતાવરણ :- સમસ્યાનું નિવારણ મેળવી શકો.
શુભ રંગ:- સફેદ
શુભ અંક :- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-રજાનો દિવસ માનસિક સ્વસ્થતા જાળવવી.
સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં વિઘ્ન નો અનુભવ થાય.
પ્રેમીજનો:-મિલન અંગેની અકળામણ દૂર થતી જણાય.
નોકરિયાત વર્ગ:- અકળામણ દૂર થતી જણાય.
વેપારીવર્ગ:- રજાનો દિવસ હોવા છતાં કામમાં વ્યસ્ત રહો.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાવધાની વરતવી.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૧
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન વધારવું જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની ઉલઝન સુલઝતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે પરિવારનો સહયોગ મળી શકે.
નોકરિયાત વર્ગ:- કામકાજ નો ભાર રહે.
વેપારી વર્ગ:-રજાના દિવસે પણ કેટલાક કામ કરવા પડે.
પારિવારિક વાતાવરણ:-સ્નેહી સાથેના મતભેદ નિવારવા.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- રજાનો દિવસ મોજ મજા માં પસાર કરી શકો.
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ તક ઊભી થાય.ખર્ચ માં ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં મતભેદ જણાય.
પ્રેમીજનો :- મૂંઝવણ દૂર થાય.મુલાકાત સફળ થાય.
નોકરિયાત વર્ગ :-કામનું ભારણ રહે.
વેપારીવર્ગ :- સંપત્તિ બાબતે ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ મેળવી શકો.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજામાં પુનરાવર્તન કરવું મુશ્કેલ લાગે.
સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાતચીત નક્કી થઈ શકે.
પ્રેમીજનો:- દિવસ વ્યર્થ થતો જણાય.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં લાભની તક સર્જાય.
વેપારીવર્ગ:- માનસિક ઉદ્વેગ રહે.
પારિવારિક વાતાવરણ:-દાંપત્યજીવનમાં મધુરતા જણાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૪
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-સંપૂર્ણ પુનરાવર્તન થઈ શકે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
લગ્ન ઈચ્છુક:- પ્રવાસ સાથે પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું થાય નહિ. વિરહ રહે.
નોકરિયાત વર્ગ:- ખર્ચનો પ્રસંગ થઈ શકે.સંભાળવું.
વ્યાપારી વર્ગ:- કામકાજમા આગળનો પ્લાન વિચારી શકો.
પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતા જણાય .
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-આગળના અભ્યાસક્રમ ના ગોઠવણ મા દિવસ પસાર થઈ શકે.
સ્ત્રીવર્ગ:- વ્યવહારિક કામમાં સાનુકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- આપની મનોવ્યથા દૂર થઈ શકે.
પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ આવી શકે.
નોકરિયાત વર્ગ:- મહત્ત્વના કામકાજ થઈ શકે.
વેપારીવર્ગ:-મહત્વની સમસ્યા અંગે ચર્ચા વિચારણા થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ભર્યુ વાતાવરણ રહે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- કામકાજની ઉલઝનમાં પુનરાવર્તન ન કરી શકો.
સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- સફર થઈ શકે.નવી મુલાકાતથી લાભ.
પ્રેમીજનો :-માનસિક શાંતિ જાળવવી. વિલંબથી મુલાકાત સંભવ બને.
નોકરિયાતવર્ગ :- સ્નેહીજનો થી મુલાકાત થઈ શકે.
વેપારીવર્ગ:- મત મતાંતર ટાળવા.
પારિવારિક વાતાવરણ:-પારિવારિક વાતાવરણ ઉમળકા ભર્યું લાગે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ઉલજન ની સુલજણ મેળવી શકો.
સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા મળે.
પ્રેમીજનો:- મુલાકાત સંભવ બને. વાદ-વિવાદથી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ:- સારું કામ મળવાની સંભાવના.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય નો અનુભવ થાય.
પારિવારિક વાતાવરણ:- સંપત્તિ બાબતે વિવાદ રહે.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે વિટંબણા બનેલી રહે.
સ્ત્રીવર્ગ:- કોઈની મદદ થકી સમસ્યાનું નિવારણ મળે.
લગ્ન ઈચ્છુક:- તડજોડ થી વાત બનતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત વિલંબથી શક્ય બને.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં પગાર સારો મળે.
વેપારીવર્ગ:-સ્નેહી,મિત્ર થી મદદ મળી જાય.
પારિવારિક વાતાવરણ:- વાહન,મિલકતના કામ થઈ શકે .
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૫
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પુનરાવર્તન કરવું હિતાવહ રહે.
સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા નું ટેન્શન રહે.
લગ્ન ઈચ્છુક:- સામેથી આપની વાત નક્કી થતી જણાય.
પ્રેમીજનો:-મુશ્કેલથી મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ:- ફરતુ કામ કાજ મળે.ભાગદોડ રહે.
વેપારી વર્ગ:- સામેથી ઉઘરાણી મળી આવે.
પારિવારિક વાતાવરણ:- તબિયતની ચિંતા રહે.આરોગ્ય જાળવવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૭
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "09.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો