દાઉદ ઈબ્રાહીમની એકદમ નજીક રહેલી મંદાકિની, જાણો આજકાલ ક્યાં રહે છે અને શું કરી રહી છે..

80 ના દાયકામાં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ થી મંદાકિનીએ બધાના દિલને જીતી લીધા હતા. આજે તે વિસ્મૃતિનું જીવન જીવી રહી છે અને હાલમાં તે ફિલ્મ ઉદ્યોગથી દૂર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની યાત્રા ખૂબ જ ટૂંકી હતી, પરંતુ તેણે બધાના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. ‘રામ તેરી ગંગા મેલી’ ફિલ્મથી જાણીતી થયેલ હિરોઈન મંદાકિની નું નામ અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડવામાં આવી ગયેલ છે.

image source

મંદાકિનીની ફિલ્મી કરિયર કાંઈ ખાસ ન હતી અને ફિલ્મો કરતા દાઉદ સાથેના પોતાના સબંધોને લઈને ચર્ચામાં રહેતી હતી, માનવામાં એ પણ આવે છે કે દાઉદ ના કારણે મંદાકિની ને બૉલીવુડ માં કામ મળતું હતું. રાજકપુરે એ વખતે સૌથી બોલ્ડ સીન્સ આપવા માટે તેણી ને રાજી કરી હતી.

image source

22 વર્ષ ની ડરેલી મંદાકિની એ આ ફિલ્મ માં બે બોલ્ડ સીન આપ્યા.પહેલો સીન કઈક એવો હતો કે ફિલ્મ ના ગીત દરમિયાન તે ઝરણાં ની નીચે નહાતી નજરે આવે છે,જેમાં તેણે સફેદ રંગ ની સાડી પહેરેલી છે અને તેના વક્ષસ્થળ ને સાફ જોઈ શકાય છે.બીજા સીન માં તે તેના બાળક ને દૂધ પીવરાવતી નજરે આવે છે એમાં પણ તેના થોડા વક્સસ્થળ દેખાય છે

image source

એ સમય માં બોલ્ડ સીન્સ આપવા માટે એક મંદાકિની અને બીજી જીનત અમાન નું નામ મોખરે આવે છે.જીનત અમાન એ પણ ફિલ્મ “સત્યમ શિવમ સુંદરમ” માં બોલ્ડ સીન આપ્યો હતો જે પછી તે ખૂબજ નામચીન બની ગઈ હતી.લગભગ એ તેજ વખત હતો જ્યારે બૉલીવુડે રાજ કપૂર ના રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો અને તેનું પરિણામ આજે આપણે ફિલ્મો માં જોઈ શકીએ છીએ.

image source

હવે મંદાકિની છે ક્યાં

જે મંદાકિની એ પોતાની કાતીલાના અદાઓ થી બધાનું દિલ જીતી લીધું હતું આજે તે ને તમે ઓળખી પણ નહીં શકો. વર્ષ 1990 માં મંદાકિની એ ડોક્ટર કગ્યુર ટી.રિનપોચે સાથે લગ્ન કર્યા તેઓ ના બે દીકરા છે લગભગ તેના જ કારણે તેનું વજન વધી ગયું છે અને તે કઈક અલગ જ રૂપ માં દેખાય રહી છે. અત્યારે મંદાકિની પોતાના પતિ અને બે બાળકો ની સાથે ખુબ જ ખુશ છે અને એ સિવાય આજકાલ તે લોકો ને તિબ્બત યોગા પણ શીખવાડે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "દાઉદ ઈબ્રાહીમની એકદમ નજીક રહેલી મંદાકિની, જાણો આજકાલ ક્યાં રહે છે અને શું કરી રહી છે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel