તમે ભાગ્યશાળી છો કે નહિં, એ જાણી લો શરીર પરના આ ખાસ નિશાન પરથી..
શરીર પર બનેલ નાના નાના કાળા અને ભૂરા રંગના ચિન્હને તલ કહે છે. કોઈ ગોરી મહિલાના ચહેરા પર જો તલ હોય છે તો તેની સુંદરતામાં વધારે નિખાર આવી જાય છે. એવું કહેવામાં આવે છે કે, ગોરા ચહેરા પર કાળા તલ હોવાથી કોઈની હાય કે પછી ખરાબ નજર લાગતી નથી. તલ સાથે જોડાયેલ અનેક માન્યતાઓ આપણા સમાજમાં મુખ્ય રીતે પ્રચલિત છે. સમુદ્ર શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ચહેરા પર કે પછી શરીરના અલગ અલગ અંગો પર તલ હોવાથી અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. શરીરના તલ એ વ્યક્તિના સ્વભાવ વિષે પણ ઘણું બધું જણાવે છે. ચાલો જાણીએ સમુદ્ર શાસ્ત્ર મુજબ જાણીશું કે શરીરના ક્યાં ભાગ પર તલ હોય એ કઈ વાતનો સંકેત આપે છે.

સૌભાગ્યશાળી મહિલાઓની કેટલીક વિશેષતાઓ જણાવવામાં આવી છે. આજે અમે આપને એવી જ કેટલીક વિશેષતાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ મહિલામાં હોય છે તો તે મહિલા આપના માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
ગુલાબી પગ :

એવી મહિલાઓ જેમના પગ ખુબ જ કોમળ ગુલાબી હોય છે અને પૂરી રીતે વિકસિત હોય છે, તેવી મહિલા પોતાના પતિ કે પછી પ્રેમીને આવી છોકરીઓ ખુબ જ ખુશ રાખે છે, શારીરિક સંબંધોમાં તેમની રુચિ કઈક એવી રીતે હોય છે કે, તેમના સાથી તેમનાથી હંમેશા નજીદીકી બનાવી રાખે છે અને આવી છોકરીઓ પોતાના પતિ માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
પગના પંજા :

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના પગના પંજામાં પણ ઘણા ઊંડા રહસ્ય છુપાયેલ હોય છે જે મહિલાઓના પગના પંજાની નીચે ત્રિકોણનું નિશાન હોય છે તે મહિલા ખુબ જ બુદ્ધિમાન અને સૂઝ બુઝ ધરાવતી હોય છે. તેઓ ઘણા બુદ્ધિશાળી પણ હોય છે તેઓ પોતાની સમજ અને જ્ઞાનની મદદથી પોતાના આખા પરિવારની દરેક સંભવ મદદ કરે છે અને પરિવારનું પૂરું ધ્યાન રાખે છે.
નાકની પાસે તલ :

ઘણી બધી મહિલાઓને નાકની પાસે તલ હોય છે આવી મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને આ મહિલાઓ નસીબદાર હોય છે. જે મહિલાઓના નાકની નજીક તલ હોય છે તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી થતી નથી અને તેમનું આખું જીવન ખુશીઓથી ભરેલું રહે છે.
મોટી મોટી આંખો :

ઘણી બધી મહિલાઓને આપે જોઈ હશે કે, તેમની આંખો ખુબ જ મોટી મોટી હોય છે હરણીની જેમ મોટી મોટી આંખો વાળી મહિલાઓના જીવનમાં પ્રેમ અને સુખ હંમેશા બની રહે છે. એના સિવાય જે મહિલાઓની આંખોના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પોતાના પરિવાર માટે ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. મોટી આંખો વાળી મહિલા જોવામાં પણ ખુબ જ સુંદર હોય છે અને તેના તો બધા દીવાના હોય છે.
જમણા ગાલ પર તલ :

જે મહિલાના જમણા ગાલ પર તલ હોય છે તેવી મહિલા ખાવાની ખુબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનના લુત્ફ ઉઠાવે છે. તે પોતાના આખા પરિવારનું સારી રીતે ધ્યાન રાખે છે તે ઘણી સારી કુક પણ હોય છે જેના કારણથી તેમના પરિવારના સભ્યો તેમનાથી ખુશ રહે છે.
ચમકતા નખ :

ઘણી બધી મહિલાઓના નખ ખુબ જ સારા અને સુંદર હોય છે અને આપને જણાવીએ કે ગુલાબી રંગના ચમકતા નખ વાળી છોકરીઓ સારું સ્વાસ્થ્ય અને સારું ચરિત્ર ધરાવે છે. આ પોતાના પતિ અને પરિવાર બંનેના સુખ દુઃખનું ધ્યાન રાખે છે અને પૂરી ઈચ્છાથી પોતાનું કામ કરે છે. જે મહિલાના પગની મધ્યમા આંગળી અપેક્ષાકૃત મોટી હોય છે તે ખુબ જ દુર્ભાગ્ય ધરાવતી હોય છે, આવી મહિલા સાથે લગ્ન કરતા પહેલા આપે ઘણીવાર વિચારવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તમે ભાગ્યશાળી છો કે નહિં, એ જાણી લો શરીર પરના આ ખાસ નિશાન પરથી.."
ટિપ્પણી પોસ્ટ કરો