બાબા રામદેવને પણ પાછા પાડે એવા યોગા કરે છે આ હિરોઇન, વિશ્વાસ ના હોય તો જોઇ લો તસવીરોમાં

બાબા રામદેવને ટક્કર આપી રહી છે બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા, આ યોગાસનને જોઈને લોકો બોલ્યા- હનુમાનજી નારાજ થઈ જશે આપ…

ફિલ્મો કરતા વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચર્ચામાં રહેનાર બોલીવુડની અભિનેત્રી ઈશા ગુપ્તા એકવાર ફરીથી પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં છે. લોકડાઉનના દિવસોમાં ઈશા ગુપ્તાના ફેંસને ઈશા ગુપ્તાનું અલગ જ રૂપ જોવા મળ્યું છે.

image source

ખરેખરમાં આજકાલ ફિલ્મ ‘રુસ્તમ’ની અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ બધા પ્રકારના કઠિનથી કઠિન યોગાસનોનો ફોટોસ શેર કરી રહી છે. અભિનેત્રી ઈશા ગુપ્તાના ફોટોસ જોઈને ફેંસ કહેવા લાગ્યા છે કે, હવે તો બાબા રામદેવને પણ ટક્કર આપી દેશે. ખરેખરમાં ઈશા ગુપ્તા ખુબ જ જટિલ યોગાસનો કરી રહી છે. ઈશા ગુપ્તાના આ યોગાસનથી ના ફક્ત આપની ઈમ્યુનીટી સિસ્ટમ મજબુત થાય છે ઉપરાંત સ્ટ્રેસ પણ દુર થાય છે.

image source

ઈશા ગુપ્તાએ હનુમાનાસન આસનની ફોટો શેર કરી છે. આ આસન પગ અને હિપ્સને લચીલા બનાવે છે અને એમાં રક્ત- સંચારને વધારે છે. ઈશા ગુપ્તાએ ફોટોના કેપ્શનમાં જણાવ્યું છે કે, હનુમાનાસન કરવાથી અનિદ્રા અને તણાવના લક્ષણોને દુર કરવામાં આવી શકે છે. એક ફેનએ ઈશા ગુપ્તાના આ આસન પર કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘હનુમાન જી રૂષ્ટ થઈ જશે આપ રહેવા દો.’

image source

અભિનેત્રી ઈશા ગુપ્તાના આ ટફ પ્રાણાયમ જોઈને અભિનેતા અલી ફૈઝલએ લખ્યું છે કે, ઠીક છે રોકાઈ જાવ!!! તમને જોઈને મારી માંસપેશીઓમાં દુઃખાવો થઈ રહ્યો છે. આટલી ફ્લૈક્સિબિલટી…

image source

બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાના યોગાસન માટે ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. ઈશા ગુપ્તા દ્વારા કરવામાં આવેલ પોસ્ટથી ઈશા આલોચકોના નિશાન પર આવી જાય છે પરંતુ આ દિવસોમાં લોકો ઈશા ગુપ્તાના પ્રાણાયમ જોઈને પ્રસંશાના પુલ બાંધી રહ્યા છે.

image source

હનુમાનાસન આસન કરવું દરેક વ્યક્તિના બસની વાત હોતી નથી પરંતુ અભિનેત્રી ઈશા ગુપ્તા ઘણી સહજતાની સાથે હનુમાનાસન કરી રહી છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે બધી જગ્યાએ જીમ બંધ કરાવી દેવામાં આવ્યા છે અને એટલા માટે ઈશા ગુપ્તા લોકડાઉનના દિવસો દરમિયાન ઘરે જ રહીને વર્કઆઉટ કરી રહી છે.

image source

અભિનેત્રી ઈશા ગુપ્તા દ્વારા શેર કરવામાં આવેલ યોગાસન કરતા ફોટોસમાં ઈશા ગુપ્તાનો બોલ્ડ અંદાજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી ઈશા ગુપ્તાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બોલ્ડ અંદાજ તેમના ફેંસને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈશા ગુપ્તા યોગાસનના ફોટોસમાં ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "બાબા રામદેવને પણ પાછા પાડે એવા યોગા કરે છે આ હિરોઇન, વિશ્વાસ ના હોય તો જોઇ લો તસવીરોમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel