૫ રૂપિયાની આ વસ્તુ હમેશા માટે સાફ રાખશે તમારી કીડની, ફક્ત જાણી લો આ ઉપાય
આજકાલની ભાગદોડ ભરેલા જીવનમાં પોતાનું ધ્યાન રાખવું મુશ્કેલ થઇ જતું હોય છે. વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે એટલો સમય નથી હોતો, કે એ પોતાનું કે પોતાના પરિવારનું ધ્યાનશ્રેષ્ઠ રીતે રાખી શકો. નોકરીવર્ગના એકલા રહેતા લોકો અને વિદ્યાર્થીઓ ખાસ તો પોતાનું ધ્યાન સારી રીતે નથી રાખતા. એમની પાસે એટલો સમય નથી હોતો કે એ કાંઈક સારું અને હેલ્દી બનાવીને ખાય. આ ચક્કરમાં એ બહારનું ખાવાનું વધુ ખાવા લાગતા હોય છે. પણ એ વાતથી તેઓ અજાણ હોય છે કે એમના ખાવા પીવાની આ ખોટી ટેવો એમની કીડની ખરાબ કરી શકે છે. આપણા ખોટા ખાનપાનની અસર આપણી કીડની પર પડે છે. કીડની ખરાબ થાય તો વ્યક્તિને બીજી બીમારીઓ ઘેરવા લાગે છે. એવું થવાથી એને ખાનપાનની સમસ્યા થાય છે, જેની ખરાબ અસર શરીર પર પડે છે. એવામાં જરૂરત છે કે તમે તમારી કીડનીને ખરાબ થતા બચાવો અને કોઈ પ્રકારનું ઇન્ફેકશન ના થવા દો.

કેટલાક લોકો તો કીડનીને સાફ કરાવવા માટે મોંઘી સારવાર લેતા હોય છે. મોંઘી હોવાની સાથે સાથે એ તકલીફદાયી પણ હોય છે. એટલે આજે અમે તમારા માટે એક એવી સરળ રીત લઈને આવ્યા છે જે ઘણી કિફાયતી પણ છે, અને એ કરવામાં તમારો વધારે સમય પણ બરબાદ નહિ થાય. આ રીત અપનાવીને તમે તમારી કીડનીને સારી રીતે સાફ કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ વસ્તુની કિમત ફક્ત ૫ રૂપિયા છે અને રોજ ખાવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે બસ એનો રસ બનાવીને કેટલાક દિવસો સુધી એનું સેવન કરવાનું છે. એ થોડા જ દિવસોમાં તમારી કીડનીને એકદમ એકદમ ચોખ્ખી કરી દેશે. અમે જે વસ્તુની વાત કરી રહ્યા છે, એ કોથમીર છે. તો શું છે આ રસ બનાવવાની વિધિ,આવો જાણી લઈએ.
આ રીતે બનાવો રસ

એના માટે સૌથી પહેલા તમારે એક મુઠ્ઠી લીલી કોથમીર સારી રીતે ધોઈને સાફ કરી લો અને એને કાપી લો. એ પછી એક લીટર પાણીને ગેસ પર ચડાવીને એમાં કાપેલ કોથમીર નાખી દો અને લગભગ ૧૦ મિનીટ સુધી ઉકળવા માટે છોડી દો. ૧૦ મિનીટ પાકયા પછી પાણી ગાળી લો. હવે આ પાણીને ઠંડુ થવા દો અને સ્ટોર કરી રાખી લો. રોજ એલ ગ્લાસ એનું સેવન કરો.
ફાયદા

- સાફ કીડની
- ખૂન ડેટોક્સ
- તંદુરસ્ત હૃદય
- બેક્ટેરિયા ખતમ
- સાફ અને ચોખ્ખી ત્વચા
- મજબુત હાડકા
- ઓછુ સુગર લેવલ
- ડાયાબીટીસનો ઈલાજ
0 Response to "૫ રૂપિયાની આ વસ્તુ હમેશા માટે સાફ રાખશે તમારી કીડની, ફક્ત જાણી લો આ ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો