આ વસ્તુનો ઉપયોગ કરશો તો તમારી અંગતપળો બનશે રોમાંચિંત, જરુર વાંચજો….

આ વસ્તુનો ઉપયોગ કરશો તો તમારી અંગતપળો બનશે રોમાંચિંત, જરુર વાંચજો….

Spread the love

આપણને કાયમ માટે બેડરૂમમાં રાતે અને ફક્ત એક મિશનરી પોઝિશનમાં સંભોગ કરવાથી કંટાળો આવી શકે છે અને તેનાથી તમારી વચ્ચે પ્રેમમાં અણબનાવ પણ આવી શકે છે. જેના કારણે તેમના પ્રેમને મજબૂત બનાવવા માટે તમને અલગ-અલગ પોઝિશનો અને ઘરની અલગ-અલગ જગ્યાઓ ઉપર સંભોગનો આનંદ લેવો જ જોઇએ.

તમારા સંભોગ જીવનમાં રોમાન્સ વધારવા માટે તમે અલગ પોઝિશન ટ્રાય કરી શકો છો. પણ આજે અમે તમને એક એવી વસ્તુ અંગે જણાવીશું જેનો ઉપયોગ તમે સેકસ દરમિયાન એક પ્રોપ તરીકે કરવાથી મજા એકદમ બમણી થઇ જાય છે. તમે ફોરપ્લે દરમિયાન એક ભીના ટુવાલનો ઉપયોગ કરી શકો છો. આ સ્પષ્ટ છે કે તમારા મગજમાં ઘણા સવાલો આવી રહ્યા હશે કે સંભોગ દરમિયાન ટુવાલ ભીનો કરવાનું શું કામ અને તેનો શું અર્થ હોય છે?

તો અમે તમને જણાવી દઇએ કે ભીનો ટુવાલ તમારા પ્રેમમાં વધારો કરી જ શકે છે. સૌથી પહેલા ટુવાલને ગરમ પાણીમાં ભીનો કરી લો. અને તે બાદ ફોરપ્લે દરમિયાન ટુવાલને એરેગ્રોજેનિક ભાગ ઉપર નીચવી લો શરીર ઉપર અચાનક પડનારા પાણીના ટીંપા તમારો મૂડ સેટ કરી શકે છે. અને જેના કારણે તમને સંભોગમાં વધારે આનંદ પણ આપી શકે છે.

તમારા પાર્ટનરને ઉત્તેજીત કરવા માટે એક પાર્ટનર ગરમ પાણીથી ભીના ટુવાલનો ઉપયોગ પણ કરી શકે છે. જ્યારે બીજો પાર્ટનર તે તે દરમિયાન બરફનો ઉપયોગ પણ કરી જ શકે છે. આ સેક્સ દરમિયાન ઠંડા અને ગરમ પાણીનો અનુભવ કરવાથી તમને અત્યંત સુખ મળશે.

ફોર પ્લે દરમિયાન એકસ્ટ્રા એફર્ટ કરવાથી તમારો ક્લાઇમેક્સ માઇન્ડ બ્લોવિંગ થઈ જાય છે જેથી આ ટ્રિકને અજમાવીને જુઓ અને તેના સિવાય તમે ગરમ ટુવાલથી તમારા પાર્ટનરની મસાજ પણ કરી શકો છો. ક્લાઇટટોરિસની પાસે ગરમ પાણીના ટીંપા પડવાથી મહિલાઓઓ તુરંત ખુબજ ઉત્તેજિત થઇ જતી હોય છે.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ  LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે  LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

0 Response to "આ વસ્તુનો ઉપયોગ કરશો તો તમારી અંગતપળો બનશે રોમાંચિંત, જરુર વાંચજો…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel